Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રૈયાધાર વિસ્તારમાં મેગા ડિમોલિશન, 80 કરોડની જમીન ખુલ્લી

Tue, March 25 2025

મહાનગર પાલિકાના કન્ઝર્વન્સી વિભાગ માટે ફાળવેલી જમીન ઉપર ઉભી થઈ ગઈ હતી ઝુપડપટ્ટી

રાજકોટ : રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં મહાનગર પાલિકાના કન્ઝર્વન્સી વિભાગને ફાળવવામાં આવેલ વિશાળ જમીન ઉપર છેલ્લા 10 વર્ષથી ઝુપડપટ્ટી ઉભી થઇ જતા પશ્ચિમ મામલતદાર દ્વારા મંગળવારે મેગા ઓપરેશન ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી અંદાજે 80 કરોડની કિંમતી જમીન ખુલ્લી કરાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરની રામાપીર ચોકડીથી રૈયાધાર તરફ જતા રસ્તા ઉપર મહાનગર પાલિકાના ગાર્બેજ કલેક્શન સેન્ટરની બાજુમાં જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રૈયા સર્વે નંબર 318ની 16,400 ચોરસમીટર જમીંનની કન્ઝર્વન્સી વિભાગ માટે ફાળવણી કરવામાં આવી હતી. જો કે, મહાનગર પાલિકા દ્વારા છેલ્લા એક દાયકાથી અહીં કિંમતી જમીન ઉપર કન્ઝર્વન્સીને લગતી કામગીરી શરૂ ન કરવામાં આવતા અહીં વિશાળ ઝુપડપટ્ટી નિર્માણ થઇ ગઈ હતી.

બીજી તરફ પશ્ચિમ મામલતદાર અજિત જોશી અને તેમની ટીમ દ્વારા મહાનગર પાલિકાને કન્ઝર્વન્સી વિભાગ માટે ફાળવવામાં આવેલ આ જમીન ઉપરથી દબાણ હટાવવા અંતે અગાઉ પ્રયાસો કર્યા હતા પરંતુ પોલીસ બંદોબસ્ત ન મળતો હોવાથી ડિમોલિશન કામગીરી થઇ શકી ન હતી.જો કે, મંગળવારે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવતા જ મામલતદાર અજિત જોશી એન તેમની ટીમે મેગા ઓપરેશન ડિમોલિશન કાર્યવાહી કરી 30 થી 35 જેટલા કાચા પાકા મકાન તેમજ અનેક ઝૂપડાઓના દબાણ ઉપર બુલડોઝર ફેરવી દીધુ હતું. માર્કેટ વેલ્યુ પ્રમાણે આ 16400 ચોરસ મીટર જમીનની અંદાજિત કિંમત રૂ.80 કરોડ ગણાય છે.

Share Article

Other Articles

Previous

યુવકને પ્રેમ કરવાની સજા મળી !! પત્નીએ પ્રેમી સાથે મળીને ઘડ્યું પતિની હત્યાનું કાવતરું,લગ્નના 15 દિવસ બાદ ઉતાર્યો મોતને ઘાટ

Next

રાજકોટમાં દસ્તાવેજ નોંધણીમાં હાઉસફુલ ! 3 એપ્રિલ સુધીનું વેઇટિંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સુદાનમાં હાહાકાર : ભયાનક સત્તા સંઘર્ષમાં બળવાખોર દળોએ 1500 નાગરિકોની હત્યા કરી નાખી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
ભારત ટેરીફ ઘટાડવા હવે સહમત છે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, રશિયાને પણ ટેરીફ અંગે ધમકી આપી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પ્રશાંત કિશોરને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું ભારે પડ્યું: જન સૂરાજ પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું,જાણો અન્ય પક્ષોની સ્થિતિ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટમાં છ લાખની લોન ભરપાઈ ન કરતા મકાનની જપ્તી
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર