Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વેકેશનનો સદુપયોગ કરો, બાળકોને અંગ્રેજી શીખવો

Wed, March 27 2024

આટલું કરશો તો કોઈપણ જાતના સંકોચ વિના સડસડાટ ઈંગ્લિશ બોલવા લાગશે

વેકેશનમાં બાળકો ઘણું નવું નવું શીખતા હોય છે પણ જો તેઓને અંગ્રેજી શીખવવામાં આવે તો તે ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણું સારું છે. આમ પણ કડકડાટ અંગ્રેજી બોલતા બાળકો ખરેખર ખૂબ જ સુંદર અને સ્માર્ટ દેખાય છે. અંગ્રેજી એ ભલે ભારતીય ભાષા નથી, તેમ છતાં પણ આ ભાષા વિશ્વના 67 દેશોમાં બોલાય છે. આ સિવાય પણ વિશ્વના મોટાભાગના દેશોમાં અંગ્રેજીની જ બોલબાલા છે. આવી સ્થિતિમાં આપણા બાળકોને અંગ્રેજી ભાષા માટે તૈયાર કરવા એ આપણી જવાબદારી છે, જે તેમને સારું ભવિષ્ય આપશે.

ઘણા બધા પેરેન્ટ્સ એવા પણ છે જેઓને અંગ્રેજી બોલતા આવડતું નથી અને તેઓ તેમના બાળકોને અંગ્રેજી ભાષા શીખવા માટે વિવિધ ઈન્સ્ટિટ્યૂટમાં મોકલે પણ છે. આવી સ્થિતિમાં જો તમને અંગ્રેજી ભાષા આવડે છે અને તમે તમારા બાળકોના એજ્યુકેશન અને પર્સનાલિટી ડેવલપમેન્ટ સારું કરવા માંગો છો, તો તેના માટે અહી આપેલી કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.

મોટિવેટ કરવા છે જરુરી
બાળકો જ્યારે પણ કંઈક નવી વસ્તુ શીખે છે, ત્યારે તેમને મોટિવેટ કરવા જરુરી હોય છે. આવી સ્થિતિમાં જો તમે ઘરે જ બાળકોને અંગ્રેજી શીખવવા માંગો છો, તો સૌથી પહેલા તેમને મોટિવેટ કરો.

સ્ટોરી બુક અથવા અંગ્રેજી પેપર વાંચવા માટે આપો
અંગ્રેજીને સુધારવાની સૌથી સારી રીત એ છે કે જેટલું વધુ તમે વાંચશો, તેટલા વધુ શબ્દો તમને શીખવા મળશે. આવી સ્થિતિમાં તમે તમારા બાળકોને અંગ્રેજી અખબારો વાંચવા માટે મોટિવેટ કરો અથવા તેમની રુચિ વધારવા તેમને કોઈ સ્ટોરી બુક પણ આપી શકો છો.

મૂવી અથવા ટીવી શો બતાવો
જી હા, સ્કૂલના અભ્યાસની સાથે-સાથે જો બાળકોને અંગ્રેજી ભણવાનું મન ન થતું હોય, તો તમે બાળકોના મનોરંજન માટે તેમને અંગ્રેજી ફિલ્મો, કાર્ટૂન, અહીં સુધી કે અંગ્રેજી ન્યૂઝ ચેનલો પણ બતાવો. આમ કરવાથી બાળકો અંગ્રેજી બોલતા અને સમજતા શીખે છે.

અંગ્રેજી ગીતો સંભળાવો
કોઈ પણ કવિતા હોય કે અંગ્રેજી ગીતો હોય, તે બાળકોની અંગ્રેજી ફ્લુઅન્સીને વધારવાનું કામ કરે છે, કારણ કે બાળકો ગીતોનું પુનરાવર્તન કરે છે અને તેનાથી તેઓ અંગ્રેજી બોલતા શીખે છે. આવી સ્થિતિમાં તમે તમારા બાળકોને અંગ્રેજી ગીતો અને કવિતાઓ સાંભળવા માટે આપો.

અંગ્રેજીમાં વાત કરવાનું શરૂ કરો
જે રીતે આપણે ગુજરાતી વાત કરીએ છીએ, તો બાળક આપોઆપ ગુજરાતી ભાષા સમજવા અને બોલવા લાગે છે. એ જ રીતે જો ઘરમાં પણ આપણે અંગ્રેજીમાં વાત કરીશું, તો બાળક પણ અંગ્રેજી બોલવા માટે મહેનત કરશે અને આવા વાતાવરણમાં તે ઝડપથી અંગ્રેજી બોલતા શીખે છે.

Share Article

Other Articles

Previous

ધો.12મા ટકા ઓછા આવે તો નિરાશ ન થશો, સામે અનેક વિકલ્પ છે

Next

CBSEમાં ધો. ૩ થી ૬ માટે બદલાઈ રહ્યો છે સિલેબસ…વાંચો..

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
18 મિનિટutes પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
41 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
58 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

સોપારી આપી કન્સ્ટ્રકશનના ધંધાર્થી પર હુમલો કરાવનારે ફરી લખણ ઝળકાવ્યા
ક્રાઇમ
6 મહિના પહેલા
લેબર કોન્ટ્રાકરને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી પકડાઈ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ શપથ લીધા, પીએમ મોદી અને ટોચના NDA નેતાઓ શપથગ્રહણ સમારોહમાં હાજર
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
ઇઝરાયલથી વધુ 235 ભારતીયોને વતન લઈ આવી ફ્લાઇટ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર