Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવરાત્રિ પહેલા હેલ્મેટ ફરજિયાત કરો…ગુજરાત હાઇકોર્ટ ફરી હેલ્મેટનાં કાયદા અંગે થઈ કડક

Fri, September 27 2024

ગુજરાત હાઇકોર્ટ ફરી એક વખત હેલ્મેટનાં કાયદા અંગે કડક થઇ છે અને રાજ્ય સરકારને જરૂરી નિર્દેશો આપ્યા છે. આજે ટ્રાફિક સમસ્યા અંગેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને હેલ્મેટ પહેરવાના નિયમને સખત રીતે પાલન કરાવવા આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે, જે કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેરતા ન હોય તેઓને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવા નિર્ણય લેવો જોઈએ.હાઇકોર્ટે નવરાત્રી પહેલા જ આ નિયમ લાગુ કરવા જણાવ્યું છે.

ટ્રાફિક અંગેની જાહેરાતની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને કહ્યું કે, ‘અગાઉ પણ આદેશ આપવામાં આવ્યા હતા છતાં પણ હજુ સુધી હેલ્મેટ ફરજિયાતના નિયમનો પાલન થતું નથી અને કોઈ હેલ્મેટ પહેરતું નથી દેખાતું. નવરાત્રિના દિવસો નજીક આવી રહ્યા છે એટલે એવા અહેવાલો આવશે કે આ તહેવારો દરમિયાન હેલ્મેટ પહેરવાના નિયમો હળવા બનાવવા જોઈએ. પરંતુ આ સમયે જ સૌથી મોટા અકસ્માતો થાય છે.’

હાઇકોર્ટે વધુમાં કહ્યું કે, ‘હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ ઝુંબેશ શરૂ કરવી જોઈએ અને જે કોઈ ત્રણ વખત હેલ્મેટ પહેર્યા વગર ઝડપાય તો તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પણ સરકારે તૈયારી રાખવી જોઈએ. નહિતર આ કાનૂનનો કોઈ અમલ થશે નહીં. આજના લોકો દંડના રૂપિયા ભરવા તૈયાર થઈ જાય છે પરંતુ નિયમનો અમલ કરતા નથી. લોકો રોજેરોજ  નિયમનો દુરુપયોગ કરે છે, નિયમ ભંગ કરે છે. નવરાત્રિ પહેલા હેલ્મેટનું પાલન સખત રીતે થવું જોઈએ.

નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે ટુ વ્હીલરમાં પાછળની સીટ પર બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી.

Share Article

Other Articles

Previous

રાજકોટ : મહિલાને ઠોકરે ચડાવી મોત નિપજાવનાર BRTS બસના ચાલક સામે ગુનો નોંધી ધરપકડ

Next

અમદાવાદ : વક્ફ બોર્ડ બિલ માટેની JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલી, વાતાવરણ તંગ બન્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ગૃહ મંત્રાલયની રાજ્યોને હાઇ એલર્ટની સૂચના! ભારતમાં પણ હિંસા ફાટી નીકળવાનો ભય, સુરક્ષા એજન્સીઓ સતર્ક
34 મિનિટutes પહેલા
‘વોઈસ ઓફ ડે’એ પૂછયું, ધમકીભર્યા E-MAILના મુળ સુધી પોલીસ કેમ નથી પહોંચી શકતી ? DGPએ કહ્યું-ધમકી આપનારા સુધી પહોંચ્યા છીએ: વિદેશ બને છે ‘નડતર’
1 કલાક પહેલા
માર્ચથી મે સુધી ગરમી ભુક્કા કાઢશે: હીટવેવના દિવસો વધશે, ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પડશે કાળઝાળ ગરમી, IMDની આગાહી
2 કલાક પહેલા
આવતીકાલે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ: બ્લડ મુન દેખાશે, જાણો ગુજરાતમાં ક્યારે અને ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2944 Posts

Related Posts

રાજકોટમાં પારો 43ને અડુ -અડુ, ભુજમાં 44.5 ડિગ્રી
રાજકોટ
11 મહિના પહેલા
દક્ષિણના ગઢમાં કેસરિયો લહેરાયો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
ગુજરાતની ૨૫ બેઠક પર આવતીકાલે મતદાન : મોદી-શાહ સહીત અનેક મહાનુભાવો કરશે વોટિંગ
ગુજરાત
2 વર્ષ પહેલા
હીરો મોટોકોર્પના CMD પવન મુંજાલની રૂ. 25 કરોડની સંપત્તિ જપ્ત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર