Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હીરો મોટોકોર્પના CMD પવન મુંજાલની રૂ. 25 કરોડની સંપત્તિ જપ્ત

Fri, November 10 2023

EDએ અગાઉ પણ ૨૫ કરોડની સંપતિ જપ્ત કરી હતી

ઓટો કંપની હીરો મોટોકોર્પના CMD પવનકુમાર મુંજાલની મુશ્કેલોમાં વધારો થયો છે. EDએ દિલ્હીમાં તેમની ત્રણ અચલ સંપત્તિ જપ્ત કરી છે, જેનું મૂલ્ય આશરે રૂ. 25 કરોડ છે. EDની આ કાર્યવાહી મની લોન્ડરિંગ મામલે ચાલી રહેલી તપાસથી જોડાયેલી છે. અત્યાર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેમની રૂ. 50 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે. તેમની પર આરોપ છે કે તેઓ ગેરકાયદે રીતે દેશ બહાર રૂ. 54 કરોડ લઈ ગયા હતા, જે પછી DRI અને ED એ આ કાર્યવાહી કરી છે. તેમણે આ નાણાં એક ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા વિવિધ કર્મચારીઓને નામે મોકલ્યા હતા.

EDએ ઓગસ્ટમાં મુંજાલ અને તેમની કંપનોની વિરુદ્ધ PMLA મામલો નોંધ્યો બાદ દરોડા પાડ્યા હતા. EDએ આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કરવામાં આવી છે. આ પગલા પછી કંપનીના શેરો 1.50 ઘટીને રૂ. 3109.85એ ટ્રેડ કરતા હતા.

આ પહેલાં દિલ્હી પોલીસે નવ ઓક્ટોબરે પવન મુંજાલ વિરુદ્ધ FIR નોંધી છે. અહેવાલો અનુસાર હીરો મોટોકોર્પ, પવન મુંજાલ અને અન્ય ત્રણ વિરુદ્ધ વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં બનાવટીના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર આ FIR હીરો મોટોકોર્પ અને પવન મુંજાલ વિરુદ્ધ 2010 પહેલાના એક જૂના કેસમાં દાખલ કરવામાં આવી છે. આ મામલો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા પવન મુંજાલ સામે હાથ ધરવામાં આવેલી મની લોન્ડરિંગ તપાસ સાથે સંબંધિત નથી. DRI એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન-ડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ ની તપાસ શાખા છે.

Share Article

Other Articles

Previous

પાન અને આધાર લીંક નહી કરાવનાર કેટલા લોકોના કાર્ડ બ્લોક કર્યા વાંચો

Next

દિવાળીના તહેવારોમાં ૨૭૦૦૦ કરોડનું સોનું અને ૪૦૦ ટન ચાંદી વેંચાયાનો અંદાજ : વેપારીઓ ખુશખુશાલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અમેરિકા-ઇઝરાયલ વચ્ચે મતભેદ! ઇરાનના તેલ ભંડારો પર પૂછ્યા વિના કર્યો હુમલો, ઈઝરાયલની આ હરકતથી ટ્રમ્પ થયા લાલઘૂમ
ઇન્ટરનેશનલ
2 મહિના પહેલા
ખરીદી લેજો સોનું !! આ વર્ષે સોનાના ભાવમાં થઈ શકે છે વધારો, સર્વેમાં આવ્યો ટાર્ગેટ
બિઝનેસ
2 વર્ષ પહેલા
રાજસ્થાનમાં કોંગ્રેસને, મધ્યપ્રદેશમાં ભાજપને ઝટકો, પાંચેય રાજ્યોનો રસપ્રદ ઓપીનીયન પોલ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
સમાધાન ગ્રેબિંગ ! રાજકોટમાં લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં 90 કેસમાં એક જ કેસમાં FIR નોંધાઈ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર