Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના હીરાસર ઍરપોર્ટ પર દીપડો દેખાયો : પેરામીટર વૉલ પર દીપડો જોવા મળ્યો, દીપડાને પાંજરે પૂરવા વનખાતાની કવાયત

Thu, April 3 2025


રાજકોટ હીરાસર એરપોર્ટની પેરામીટર વોલ પાસે વહેલી સવારે ઊપડો દેખાયો હતો, જેની જાણ વનવિભાગને કરતાં દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ પરી છે. જાણવા મળ્યા અનુસાર ગઈકાલે બુધવારે સવારે ૪ વાગ્યાની આસપાસ એરપોર્ટના ટાવર સામે આવેલ સુરથા દિવાલ પાસે દીપડો કરજ પર રહેલા કર્મચારીઓને દેખાયો હતો. દીપડો દીવાલ કૂદીને વીડી તરફ ચાલ્યો ગયો હતો. જેની જાણ તંત્રને કરાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયું ત્યારે પણ દીપડો દેખાયો હતો.

 એરપોર્ટ આસપાસ જંગલ સ જંગલ વિસ્તાર હોય અવારનવાર શિયાળ, નીલગાપ આવી જતા હોય ઓથોરિટી દ્વારા પાંજરા પણ મૂકાયા છે. મુપવારે વહેલી સાચરે દીપડો જોવા મળ્યાના સમાચારને ગુખ રખાયા હતાં. જો સમાચાર વહેતાં થાય તો સવારની ફલાઈટના પેસેન્જરોમાં અફડાતફડી મચી જાય અને દીપડો ટર્મિનલથી દૂર હોવાથી આ ઓપરેશનને ગુમરાહે ચલાવ્યું હતું. ચોટીલા ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓએ કલાકો સુધી દીપડાને પકડવા જહેમત ઉઠાવી હતી. આખરે દીપડો વીડીમાંથી આંખના પલકારે પલાયન થઈ ગયો હતો.

P01[851:839] TT[574] E[140:0170]G[000:0x00] BV[107:0] IR[X:F:34]



એરપોર્ટ અંદર અને આસપાસનાં વિસ્તારમાં તપાસ કરી: RFO રોજાસરા

સવારે છ વાગ્યે ડોરેસ્ટ વિભાગ દ્વારા ઉપકાને પરઠળ ઓપરેશન હાથ ધરાયું હતું, ચોટીલાનાં આદ એક.ઓ એન.પી. રોજાસરાનો સંપર્ક કરતાં તેમને જણાવ્યું હતું કે, અમને એરપોર્ટ વિભાગાએ જાણ કરી એટલે અમે ત્યાં પહોંચીને તપાસ હાથ ધરીને આજુબાજુનો વીડી વિસ્તાર અને નાળાઓમાં પૈકીંગ કર્યું હતું. કૂટપ્રિન્ટ પણ મળ્યા ન હતા.

ગોંડલ પંથકમાં દીપડાના દંગા, વાસાવડમાંથી એક પકડાયા બાદ બીજો સાજડિયાળીમાં દેખાયો

રાજકોટ: ગોંડલ પંથકમાં દીપડાએ દંગા નાખ્યા હોય તેમ બે દિવસ પહેલાં વાસાવડમાંથી દીપડી ફોરેસ્ટ વિભાગે પકડી સાસણમાં મુક્યા બાદ ફરી એક દીપડાએ આજે સાજડિયાળીમાં દેખા દેતા ફોરેસ્ટની ટીમ દીપડાને પકહવા માટે એ વિસ્તારમાં પહોંચી છે અને પાંજરું મૂકવામાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગના તથા ગોંડલના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગોંડલના વાસાવડમાં જીતુભાઈ છગનભાઈ ખોખાણીની વાડીએ દીપડાએ બે દિવસ પહેલાં દેખા દેઈને પાડીનું મારણ કર્યું હતું.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)



ગ્રામવાસીઓએ દીપડા નિહાળતા અને મારણ પણ થયું હોવાથી ફફડાટ ફેલાયો હતો. ફોરેસ્ટ વિભાગની ટીમે પાંજરૂ ગોઠવીને દીપડા પાંજરે પુરતા માદા હતી. સાસણ તરફ મોકલી અપાઈ હતી ત્યારે આજે વધુ એક દીપડાએ ગોંડલ તાલુકાના સાજડિયાળી ગામે (દેરડી કુંભાજી નજીક) હિતેન્દ્રસિંહ સરવૈયાની વાડી નજીક પાડીનું મારણ | કર્યું હતું જે બાબતે ફોરેસ્ટ વિભાગને ગ્રામજનોએ જાણ કરી હતી. ટીમ દીપડાને પકહવા સાજડિયાળી દોડી ગઈ છે. બે દિવસ પહેલાં માદા પકડાયા બાદ આજે નર દીપડો દેખાતા જોડી ગોંડલ પંથક તરફ આવી હોવાનું ફોરેસ્ટ વિભાગનું અનુમાન છે. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડા, ઝરખ કે સિંહે પણ દેખા દીધા હતા. રેવન્યુ એરિયા હોવાથી દીપડા આવી ચડતા હોવાનો અંદાજ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ મહાપાલિકાનો ‘મિનિ સાગઠિયા’: ઇજનેર અજય વેગડ પાસેથી 75.21 લાખની બેનામી સંપત્તિ મળી

Next

Fighter Jet Crash: જામનગરના સુવરડા ગામે એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ, એક પાયલટનું મોટ ; SP-કલેકટર ઘટનાસ્થળે  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
UAEમાં ભ્રામક વીડિયો પોસ્ટ કરનાર 19 ભારતીયો સહિત 35ની ધરપકડ: જાણો કેટલી થશે સજા અને કેટલો દંડ ભરવો પડશે?
15 કલાક પહેલા
લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું
16 કલાક પહેલા
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 45000 ટન LPG લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું
16 કલાક પહેલા
આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા
17 કલાક પહેલા
Categories

નેશનલ

2992 Posts

Related Posts

સુરતથી ફરવા આવેલા 8 પ્રવાસીઓ પોઈચાની નર્મદા નદીમાં ડૂબ્યા
ગુજરાત
2 વર્ષ પહેલા
એરઇન્ડિયાની વધુ એક ફલાઇટ કેન્સલ: આજે સવારની મુંબઈથી રાજકોટ અને રાજકોટથી મુંબઈની ફલાઇટ AI 659-688 ઓપરેશનલ કારણોસર છેલ્લી ઘડીએ રદ કરતાં અનેક પેસેન્જરોને પરેશાની
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
ગોવાના મંદિરોમાં દર્શનાર્થીઓ માટે ચુસ્ત ડ્રેસ કોડ લાગુ થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભૂગર્ભમાં ઉથલપાથલને કારણે હિમાલયમાં આવી શકે છે મોટી આફત, વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર