Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટ મહાપાલિકા-પોલીસ-PGVCL ત્રણેયની લાલીયાવાડી’ !!

Fri, August 23 2024
  • અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં બેરોકટોક દેશી દારૂનું વેચાણ છતાં પોલીસ નિદ્રાધીન
  • દારૂના વેચાણ માટે મનપાની જમીન ઉપર જ કબજો છતાં ટીપી શાખા બેખબર
  • ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામમાં વીજ કનેક્શન છતાં પીજીવીસીએલ અજાણ



રાજકોટના લગભગ દરેક વિસ્તારોમાં હવે દેશી-વિદેશી દારૂનું વેચાણ થવા લાગ્યું છે આમ છતાં તેને રોકવા માટે પોલીસમાં કાં તો હિંમત રહી નથી અથવા તો આ દૂષણ અટકાવાની દાનત હોય તેવું લાગી રહ્યું નથી ! આ બધાની વચ્ચે વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશિપ વિસ્તાર કે જ્યાં પોલીસે દેશી દારૂનું વેચાણ બંધ ન કરાવતાં આખરે સ્થાનિકોએ રેડ કરી દૂષણ અટકાવ્યું હતું. અહીં વર્ષોથી દારૂનો વેપલો ફૂલ્યોફાલ્યો છે આમ છતાં પોલીસ તો તેને બંધ કરાવામાં નિષ્ફળ નિવડી જ છે સાથે સાથે મહાપાલિકા અને પીજીવીસીએલની લાલિયાવાડી’ પણ સામે આવી છે.

અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી પાર્કના રહેવાસીઓ દ્વારા આક્રમક રીતે દારૂના વેચાણ તેમજ મહાપાલિકાની જગ્યા પર ગેરકાયદેસર કબજા અંગે રજૂઆત કરવામાં આવી હતી. લોકોએ જણાવ્યું કે શ્રીનાથજી પાર્કમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે આ વેચાણ જે જગ્યાએથી થાય છે તે પણ દબાવાયેલી મતલબ કે કબજો કરાયેલી જગ્યા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ દર વખતે માત્રને માત્ર દિલાસાઓ અને વાયદાઓ જ આપવામાં આવ્યા છે.



લોકોએ વધુમાં જણાવ્યું કે અમારી સોસાયટીને ત્રણ મુખ્ય માર્ગ ફાળવવામાં આવ્યા છે. રસ્તો નંબર ૨ અને ૩ અમારા ઉપયોગ માટે ખુલ્લા છે અને રસ્તા નંબર ૧નો અમે ઉપયોગ કરી શકતા નથી કેમ કે તેના ઉપર ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામ કરી લેવામાં આવ્યા છે અને હજુ પણ બાંધકામ ચાલી જ રહ્યા છે. વળી, ગેરકાયદે બાંધકામ માટે પીજીવીસીએલનું કનેક્શન પણ મેળવી લેવામાં આવ્યું છે.

ફરિયાદ મળતાં જ સ્ટેન્ડિંગ ચેરમેન સ્થળ પર દોડ્યા…!

અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ મળતાં જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર તેમજ સિટી ઈજનેર કુંતેશ મહેતા સહિતના સ્થળ પર દોડી ગયા હતા. ચેરમેન દ્વારા અધિકારીઓને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આદેશ આપી સ્થાનિક લોકોને બાહેંધરી આપી હતી કે આ ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપી જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવશે અને જો નહીં કરે તો તાત્કાલિક ડિમોલિશન કરીને જગ્યા ખુલ્લી કરાવવામાં આવશે.

Tags:

gujaratgujarat newsrajkotrajkot corporation

Share Article

Other Articles

Previous

રાજકોટ : નાના માવા રોડ પાસે ધો.6ના છાત્રનું તાવ-શરદીથી મોત

Next

પાંચ વર્ષમાં ૫૦ આદેશ આપ્યા છતાં ટ્રાફિક-પાર્કિંગ સમસ્યા ન ઉકેલાતાં અધિકારીઓને હાઈકોર્ટનું તેડું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
39 મિનિટutes પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ઓછી રકમનાં દસ્તાવેજો બનાવવાની ITની તપાસ હિંમતનગર, સુરત અને અમદાવાદ પહોંચી
ગુજરાત
6 મહિના પહેલા
અજીત પવારના જીવનના અંતિમ ક્ષણો…લેન્ડિંગનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ, કો-પાઇલટના છેલ્લા શબ્દો- ઓહ શિટ, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળ્યું
ટૉપ ન્યૂઝ
1 મહિના પહેલા
વિરાટ કોહલી બીજીવાર બન્યો પિતા, અનુષ્કા શર્માએ બીજા બાળકને આપ્યો જન્મ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાર્થિવભાઈનું Gujarat Titansમાં સ્વાગત છે… !! IPL 2025 પહેલા પાર્થિવ પટેલને સોંપાઈ  મહત્વપૂર્ણ જવાબદારી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર