Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

જામનગર રાજકોટ હાઇવે પર ‘ખાડારાજ’ : મસમોટા ગાબડાંને કારણે અનેક કારના ટાયર ફાટ્યા, જુઓ વિડીયો

Sat, August 31 2024


રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. જેને લઈ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે તે જ સમજી શકાતું નથી. આ ખાડા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે એમ છે ત્યારે જામનગર રાજકોટ હાઇવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)


મળતી વિગતો અનુસાર આ ઘટના જામનગર રાજકોટ હાઇવે પરની છે જ્યાં હાઇવે પર મસમોટા ગાબડાં પડ્યા છે. હાઇવે પર ખાડા પડવાને કારણે અકસ્માતનો ભય રહે છે તેમજ રાત્રિના સમયે અકસ્માત થવાનો ખતરો વધુ રહે છે. ત્યારે તંત્ર દ્વારા ઝડપથી રોડ રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી રાહદારીઓની માંગણી છે.

જામનગર રાજકોટ હાઇવે પર મસમોટા ખાડાને કારણે વાહનચાલકો પરેશાન થયા છે. લૈયારા ગામ પાસે રોડ પર મોટા ગાબડાં પડ્યા છે. આ ગાબડાંને કારણે યાનેક કારનાં ટાયરો ફાટ્યા છે તો વીલ પ્લેટમાં પણ નુકસાન થયું છે તેમજ રસ્તા પરનાં મસમોટા ખાડામાં ફસાઈને વાહન ચાલકોને અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ઉબડ ખાબડ રસ્તાને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ રસ્તાને ઝડપથી રીપેર કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં તસ્કરોના ડેરાતંબુ: પંચાયતનગરમાં બંધ પડેલા મકાનને નિશાન બનાવી 14 લાખની મત્તા ઉસેડી ગયા

Next

રાજકોટની ઝનાના હોસ્પીટલના તબીબો અને સ્ટાફની બેદરકારીથી એક સર્ગભાનું મોત : સિક્યુરિટી સુપરવાઇઝર દ્વારા મામલો દબાવી દેવા પ્રયત્નો કરાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં દોઢ વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર પકડાયો : ઈન્જેક્શન, ટેબ્લેટ, સીરપ સહિતની દવાનો જથ્થો જપ્ત
30 મિનિટutes પહેલા
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત
2 કલાક પહેલા
વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાનો ઝળહળતો વિજય, મતદારોએ ભાજપને વધુ એક વખત આપ્યો આંચકો
2 કલાક પહેલા
પેટાચૂંટણીનું પરિણામ જાહેર : કડીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રાજેન્દ્ર ચાવડા રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

જૂનાગઢના કેશોદ અને માળીયા હાટીનામાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂલવાની બીમારી છે : મોદીની બાઈડન સાથે તુલના કરી રાહુલ ગાંધીએ, કહ્યુ બંનેની યાદદાસ્ત ઓછી થતી જાય છે.
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન PI ગઢવી-PSI સાખરા પરથી સવા બે વર્ષે હટ્યું સસ્પેન્શન
રાજકોટ
11 મહિના પહેલા
ફિલ્મ No Entry 2માં દિલજીત દોસાંઝ એક્ઝિટ! જાણો શા માટે એક્ટરે છોડી ફિલ્મ, જાણો શું છે કારણ?
Entertainment
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર