Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

સગા બાપે જ દીકરીને ગર્ભવતી કરી બાળ લગ્ન કરાવી દીધા

Wed, August 7 2024

  • સાવકી માતાની ધરપકડ: પાપ ગમે તેટલું છુપાવો પરંતુ છાપરે ચડીને પુકારે છે

ભરૂચ

ભરૂચ જિલ્લામાં સગા બાપે જ પોતાની જ સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરી 2 વખત ગર્ભવતી કર્યા બાદ પોતાનું પાપ છુપાવવા બીજી પત્નીના સહકારથી ભોગ બનનારનું બાળ લગ્ન કરાવી દેતા નરાધમ બાપની ધરપકડ બાદ સાવકી માતાની પણ ધરપકડ કરી બંનેને જેલ હવાલે કર્યા બાદ ભોગ બનનારને સુરક્ષિત રીતે નારી કેન્દ્રમાં ખસેડવામાં આવી છે.

સગા બાપે જ પોતાની જ દીકરીને અલગ અલગ જગ્યા ઉપર લઈ જઈ તેણીની સાથે વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી બળાત્કાર ગુજારવાના મામલે અગાઉ એક વખત સગા બાપ થકી દીકરી ગર્ભવતી બની હતી જેનો ગર્ભપાત પણ આયુર્વેદિક ઉપાયથી કરાવ્યો હતો ત્યારબાદ પણ સગા બાપે પોતાની દીકરીનું સતત શારીરિક શોષણ કરી વડોદરામાં લઈ જઈ તેણીની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી સતત બીજી વખત પણ સગી દીકરીને ગર્ભવતી કરી હતી જે પ્રકરણમાં સગા બાપે પોતાનું પાપ છુપાવવા માટે પોતાની દીકરીનું દાહોદના કિશોર સાથે બાળ લગ્ન કરાવી પોતાનું પાપ છુપાવી દેવાના પ્રયાસ કર્યા હતા

પરંતુ આખરે સગા બાપનું કૃત્ય સામે આવતા સાવકી માતાએ જ પીડીતા સાથે સગા બાપ સામે બળાત્કાર પોકસો બાળ લગ્ન અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાવી હતી તપાસ દરમિયાન ભોગ બનનારની સાવકી માતા સોના પણ ગર્ભવતી હોય અને તેણીએ પણ પતિને સહકાર આપી બળાત્કારનો ભોગ બનેલી દીકરીને બાળ લગ્ન કરાવી દેવાના પ્રકરણમાં સાવકી માતાની પણ પોલીસે ધરપકડ કરી છે જ્યારે ભોગ બનનાર નિરાધાર થતા તેણીની સગીર હોય જેથી તેણીને ભરૂચના નારી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય બાબતે એ છે કે બાળ લગ્નના પ્રકરણમાં સાવકી માતા પણ સગર્ભા હોય અને તેણીને પણ સાતમો મહિનો હોવાની માહિતી મળતા સબ જેલમાંથી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

Tags:

bhruchcrijmegujaratgujarat news

Share Article

Other Articles

Previous

રાજકોટ : મોલ, ઓફિસ અને કારખાનાઓમાં પણ હેરેસમેન્ટ કમિટી ફરજીયાત

Next

આરોગ્ય સુવિધામાં ગુજરાત સતત બીજી વાર પ્રથમ ક્રમે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
6 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
7 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

કેજરીવાલની ધરપકડના વિરોધમાં ‘આપ’ નેતાઓના પ્રતિક ઉપવાસ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ખૌફનાક અંદાજમાં રિલીઝ થયું ‘36 ડેઝ’ વેબ સિરિઝનું ટીઝર
Entertainment
1 વર્ષ પહેલા
રિઝર્વ બેન્કે ટેક્સ પેમેન્ટ માટે શું સુવિધા જાહેર કરી ? વાંચો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
સાઈના નેહવાલ ગંભીર બીમારીની પીડિત: ગમે ત્યારે લેશે સંન્યાસ
સ્પોર્ટ્સ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર