Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ઈસ્કૉન મંદિરના પૂજારીએ મારી દીકરીનું બ્રેઈનવોશ કરીને ભગાડી દીધી

Wed, December 25 2024

માતાપિતા કરતાં પણ ગુરુઓનું સ્થાન ઊંચું હોય તેવું પણ મગજમાં બેસાડવામાં આવે છે!!!

હાઇકોર્ટમાં નિવૃત આર્મીમેન પિતાની અરજી
યુવતીને હાજર કરવા હાઇકોર્ટનો આદેશ,૯મીએ સુનાવણી

અમદાવાદ સ્થિત ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓનું બ્રેઈન વોશ કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતી રિટ પિટિશન ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. એક રિટાયર્ડ આર્મીમેન પિતાએ હેબિયસ કોર્પસ અરજી કરીને તેમની દીકરીને મંદિરના સત્તાવાળાઓના કહેવાથી ગોંધી રાખી હોવાથી તેમને છોડાવી કોર્ટ સમક્ષ હાજર કરવાની દાદ માંગી છે. હાઈકોર્ટના જસ્ટિસ સંગીતા કે. વિશેન અને જસ્ટિસ સંજીવ ઠાકરની બેન્ચે સરકાર અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 09 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી ઇસ્કોન મંદિરના પૂજારીઓના કબજામાં છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની દીકરીને ગાંજો અને ડ્રગ્સ આપવામાં આવી રહ્યું છે. આ અરજી બાદ હાઇકોર્ટે યુવતીને હાજર કરવાનો આદેશ આપ્યો હતો. તે સિવાય ગુજરાત હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ફટકારી હતી.

ઇસ્કોન મંદિર ઉપર લગાવેલા ગંભીર આરોપ મામલે મંદિર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. હરેશ ગોવિંદ દાસે કહ્યું હતું કે આરોપો તદ્દન પાયાવિહોણા છે. આ પિતા પુત્રી વચ્ચેનો કૌટુંબિક મામલો છે, મંદિર સાથે કોઈ લેવા દેવા નથી. યુવતી કયા છે તે અંગે મંદિર પાસે કોઈ માહિતી નથી. કોર્ટ અને પોલીસ કાર્યવાહીમાં મંદિર પ્રશાસન તરફથી પૂરો સહકાર મળશે. મંદિર પાસે માહિતી પ્રમાણે યુવતી એ લગ્ન કરી લીધા છે.

હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને લઈને લાપતા યુવતીને હાઈકોર્ટ સમક્ષ હાજર કરવાનો હુકમ કર્યો હતો. એટલુ જ નહીં, હાઈકોર્ટે રાજ્ય સરકાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઈ અને ઈસ્કોન મંદિર સાથે નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઈ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકરદાસ મહારાજ, અક્ષયતિથી કુમારી, મોહિત પ્રભુજી મહારાજ વિરૂદ્ધ કારણદર્શક નોટિસ જાહેર કરી છે.

અરજદાર પિતાએ અરજીમાં અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મંદિરના પૂજારી સુંદર મામાએ એક શિષ્ય સાથે તેમની દીકરીના લગ્ન કરી દેવા હુકમ કર્યો હતો. પરંતુ તેમણે આ આદેશ માન્યો ન હતો. જે બાદ તેમને ધમકીઓ મળવા લાગી હતી. અરજીમાં તે પણ કહેવામાં આવ્યું છે કે તેમની દીકરીનું બ્રેઈનવોશ કરીને 23 તોલા સોનું અને 3.62 લાખ રૂપિયા લઈને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી છે. અહીં યુવતીઓનું બ્રેઈન વોશ કરવામાં આવે છે. માતાપિતા કરતાં પણ ગુરુઓનું સ્થાન ઊંચું હોય તેવું પણ મગજમાં બેસાડવામાં આવે છે. અરજદાર પિતાએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, ઇસ્કોન મંદિરમાં યુવતીઓનું બ્રેઇન વોશ કરાય છે અને ધર્મના નામે આડંબર ચાલી રહ્યો છે. સુંદર મામા સહિતના પૂજારીઓ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું એટલી હદે બ્રેઇન વોશ કરે છે કે, માતા-પિતા કરતાં પણ ગુરુ મહત્વના છે અને મંદિરમાં રહેતી 600 યુવતીઓ ગોપી છે અને તેઓ કૃષ્ણ સ્વરૂપે છે તેવું માનવા મજબૂર કરે છે.

Share Article

Other Articles

Previous

Baby John Review : વરુણ ધવનની એક્શન ફિલ્મ Baby Johnમાં સલામન ખાનનો કેમિયો, વાંચો મૂવી રિવ્યુ

Next

સંસદ પાસે એક શખસે શરીર પર આગ લગાડી દીધી, હોસ્પિટલ ખસેડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
6 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
7 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

હવે તો હદ થઈ ગઈ !! હોસ્ટેલમાં જમતી વખતે ભોજનમાંથી દેડકો નીકળ્યો, વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ
ગુજરાત
9 મહિના પહેલા
સવા મહિનાથી પોલીસને ‘મામું’ બનાવતો કુખ્યાત ‘ભાણુ’ પકડાયો !
ક્રાઇમ
3 મહિના પહેલા
રાજ્યમાં કાળ-ઝાળ ગરમીનો કહેર : સુરતમાં ગભરામણના કારણે 10 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પોરબંદરથી નીકળેલા 200 ટનના જહાજની દરિયામાં જળ સમાધિ
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર