Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગરમાં સ્કૂલબેગમાંથી ફોન પકડાતા, પરિવારના ડરના કારણે તરૂણીએ ફાંસો ખાઈ આપઘાત

Mon, March 24 2025

આજકાલના યુવાનો અને તરુણો માટે આપઘાત તો જાણે સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા થોડા સમયથી આપઘાત કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ બનાવ જામનગરમાં સામે આવ્યો છે. સ્કૂલમાં ચેકિંગ દરમિયાન બેગમાંથી ફોન મળ્યા બાદ વિદ્યાર્થીની એ જીવનનો અંત લાવી દીધો હતો.  બેગમાંથી મોબાઈલ મળ્યા બાદ ગુમસુમ રહેતી હતી ત્યારે 15 વર્ષની તરૂણીએ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ છે. ત્યારે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જિલ્લાના હાપાની છે જ્યાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે.  જવાહરનગર રામદેવજી પીરના મંદીર પાસે રહેતી દીક્ષીતાબેન રમેશભાઈ સોયગામા નામની ધોરણ 9ની વિદ્યાર્થીની સ્કુલે ગઈ હતી. તેણીના સ્કુલ બેગમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી તેણીએ શિક્ષકને કહ્યું હતું કે, તમો મારા પિતા તથા મારી દાદીને આ બાબતની જાણ ન કરતા તે મને મારશે. જે બાદ તેણી ગુમસુમ રહેતી હતી.

સ્કૂલમાં ચેકિંગ દરમિયાન મોબાઈલ મળી આવતા અને એ બાબતનું તેણીને મનમાં લાગી આવતા ગત તારીખ 22ના રોજ સાંજના સાડા 6 વાગ્યાના આસપાસ ઘરે ઓસરીમાં સાડી લોખંડના એંગલમાં બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની જાણ થતાં વિદ્યાર્થીનીના પિતા રમેશભાઈ વાલજીભાઈ સોયગામાએ પોલીસમાં જાહેર કરતા પ્રોબેશનલ PSI અનિલસિંહ પરમારે મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દઈને વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

લખનૌ-દિલ્હી વચ્ચે આજે મુકાબલો : કે.એલ.રાહુલ આજની મેચ રમે તેવી શક્યતા ઓછી,બન્ને ટીમ નવા કેપ્ટન સાથે ઉતરશે

Next

Kesari Chapter 2 Teaser : કેસરી-2નું ટીઝર જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે !! અક્ષય કુમાર લઈને આવ્યો જલિયાંવાલા બાગ હત્યાકાંડની કહાની

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
15 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
16 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
16 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
16 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કર્યું થારનું અર્થ એડિશન લોન્ચ… જાણો તેમાં ક્યા શાનદાર ફીચર્સ અને કલર છે….??
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાતીઓનું ફેવરીટ ડેસ્ટીનેશન એટલે માઉન્ટ આબુ : ઉનાળામાં પ્રવાસીઓની સંખ્યા વધી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ખેડૂતોના પાકની રક્ષા કરતાં એટલે કહેવાયા “ખેડાના હનુમાન”
ધાર્મિક
2 વર્ષ પહેલા
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર : અત્યાર સુધીમાં 8ના મોત
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર