Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

મોરબીથી માળીયા- કચ્છ તરફ જતો હાઇવે હજુ પણ બંધ : આગામી 24 કલાક સુધી હાઇવે શરૂ નહીં થાય

Wed, August 28 2024


છેલ્લા થોડા દિવસથી મેઘરાજા ગુજરાતમાં અવિરત વરસી રહ્યા છે જેના કારણે જનજીવન ખોરવાયું છે. સતત વરસાદ વરસવાથી અનેક નદીઓ બે કાંઠે થઈ છે તો અનેક ડેમ પણ ઓવરફ્લો થયાં છે ત્યારે  મોરબી જિલ્લાના માળીયા ખાતે આવેલ મચ્છુડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે કચ્છના પ્રવેશદ્વાર સમાન મોરબી કચ્છ હાઇવે ઉપર મચ્છુ નદીના પાણી ફરી વળતા નેશનલ હાઇવે બંધ કરાયો છે 

માળીયા નજીક નેશનલ હાઇવે તૂટી જતા હજુ આગામી 24 કલાક સુધી હાઇવે શરૂ થાય તેવી શકયતા ન હોવાનું સામે આવ્યું છે, સાથે જ માળીયા મિયાણા તરફના તમામ હાઇવે પણ બંધ હોય મોરબી – માળીયા વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે. બીજી તરફ મચ્છુ -2 ડેમમાંથી પાણી છોડવાને કારણે બંધ કરાયેલ લીલાપર– રફાળેશ્વર હાઇવે આજે શરૂ કરાયો છે.ઉલ્લેખનીય છે કે મોરબી-કચ્છ હાઇવે હજુ 24 કલાક સુધી ન શરૂ થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાઇવે બંધ રાખવાનો નિર્ણય પણ લોકોની સલામતી માટે જ લેવામાં આવ્યો છે.  

મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો બંધ કરાયા છે ત્યારે કચ્છના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયાના ખીરઇ નજીક મચ્છુ નદીના પુરના પાણી ફરી વળતા હાઇવેમાં મસમોટા ગાબડા પડ્યા હોવાથી હાલમાં નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. વધુમાં મોરબી કચ્છ નેશનલ હાઇવે હજુ પણ આગામી 24 કલાક સુધી ચાલુ થાય તેવી શક્યતા નહિવત છે.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને PM મોદીએ CM  ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાતચીત

Next

રાજ્ય સભામાં NDAની બહુમતી : 9 રાજ્યોની 12 બેઠકોની ચૂંટણી પહેલા જ 11 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા; ભાજપના 9, સાથી પક્ષોના 2નો સમાવેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
9 મિનિટutes પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
32 મિનિટutes પહેલા
હોળીની જાળ પરથી આવ્યો વર્ષ 2026નો વરતારો: ભારે વરસાદ અને આર્થિક મંદીના સંકેત, દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો મંડરાશે
1 કલાક પહેલા
ગજબ સંયોગ: ભારત-ઈંગ્લેન્ડની ટક્કરમાં સેમિફાઈનલ જે જીત્યું તે જ બન્યું ચેમ્પિયન,સળંગ ત્રીજી વખત વર્લ્ડકપનો સેમિફાઈનલ મુકાબલો થશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2948 Posts

Related Posts

PM મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે : ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટ્રેનમાંથી બોટલનો ઘા થતા શાપર-વેરાવળના તરૂણનું મોત: બોટલ ફેંકનાર ટ્રેનના લોકો પાઇલોટની ધરપકડ
ક્રાઇમ
10 મહિના પહેલા
રાજસ્થાનમાં BJPની જીત : આ પાંચ નામો માંથી કોણ બનશે CM
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વીજ બિલ ઘટશે ! સરકારે ફ્યુલ ચાર્જમાં 40 પૈસા ઘટાડો કર્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર