Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

મુંબઇમાં ફરી ભારે વરસાદ : ગ્રાન્ટ રોડ પર બિલ્ડીંગની બાલ્કની ધરાશાયી થતા મહિલાનું મોત

Sat, July 20 2024
  • મુંબઇમાં ફરી ભારે વરસાદ; ઠેર ઠેર તળાવ, જનજીવન અસ્તવ્યસ્ત
  • ગ્રાન્ટ રોડ પર બિલ્ડિંગની બાલ્કની પડતાં 1 નું મોત , 3 ઘાયલ : હાઇ ટાઈડની ચેતવણી; 2 દિવસ અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

વોઇસ ઓફ ડે મુંબઈ

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ શનિવારે સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા. રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ સેવા પર પણ અસર જોવા મળી હતી. શનિવારે ફરી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. દુર્ઘટનામાં 1 મહિલાનું મોત થયું હતું.

અનરાધાર વરસાદથી માયાનગરી મુંબઈ પાણી-પાણી થઈ ગયું હતું. શહેરમાં અનેક લોકોના ઘરોમાં પણ-પાણી ઘુસી ગયા હતા. વરસાદ વચ્ચે હવમાન વિભાગએ મુંબઈમાં આજે (21 જુલાઈ) મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઈ માટે આગામી બે દિવસ 21 અને 22 જુલાઈ ભારે વરસાદની શક્યતા છે. તેમજ રાત્રે લગભગ 9 વાગ્યે હાઈટાઈડની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. દરિયાકાંઠે 10 ફૂટથી વધુ ઊંચા મોજાં ઉછળવાની અપેક્ષા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ચેતવણી આપવામાં આવી છે.

લો પ્રેશર

બંગાળની ખાડીનું લો પ્રેશર 21-22 જુલાઈ સુધીમાં ઘટવાની સંભાવના છે. જોકે, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આગામી 4-5 દિવસમાં એટલે કે 25-26 જુલાઈ સુધી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ત્યારબાદ પણ વરસાદ સંપૂર્ણપણે બંધ થવાનો નથી. દેશની આર્થિક રાજધાની મુંબઈ જુલાઈમાં માસિક વરસાદનો મોટો રેકોર્ડ બનવા તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

બાલ્કની પડી ; 1 નું મોત

શનિવારે દક્ષિણ મુંબઈમાં ગ્રાન્ડ રોડ રેલ્વે સ્ટેશન નજીક ચાર માળની રહેણાંક ઇમારતની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે શનિવારે સવારે 8 વાગ્યા સુધી મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 91 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે તેના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 87 મીમી અને 93 મીમી વરસાદ નોંધાયો હતો.

Tags:

balconybalcony collapsegrant roadmumbaimumbai rain

Share Article

Other Articles

Previous

NEET-UGનું પરિણામ ઓનલાઈન થયા બાદ રાજકોટ કેવી રીતે ચર્ચામાં આવ્યું ? વાંચો

Next

માઈક્રોસોફ્ટ ખામીને લીધે દુનિયાને કેટલું થયું નુકસાન ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
1 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
1 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ચૂંટણીમાં ટિકિટ નહીં મળતા જંતુનાશક દવા પી લેનારા તમિલનાડુના એમપી ગણેશમૂર્તિનું સારવાર દરમિયાન મૃત્યુ
Breaking
1 વર્ષ પહેલા
અમેરિકાના ફ્લોરીડાના એક મોલમાં અજાણ્યા શખસો દ્વારા ગોળીબાર કરવામાં આવતા એક વ્યક્તિનું મોત, કેટલાક ઘાયલ
Breaking
1 વર્ષ પહેલા
દક્ષિણ કોરિયા સાથે શું થયું ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
ટોટાલ એનર્જીસ અને અદાણી ગ્રીન એનર્જીી લિ.ભાગીદારી વિસ્તારશે
બિઝનેસ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર