Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહોમ

મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓને કાળ ભરખી ગયો : લીમખેડા હાઇવે પર ટ્રક સાથે ટ્રાવેલર અથડાતાં 4 લોકોનાં મોત  

Sat, February 15 2025



અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો મહાકુંભમાં પહોંચીને સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જેના કારણે ભારે ભીડને કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. મહાકુંભમાંથી પરત ફરતી વખતે ફરી એકવાર ગુજરાતના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. લીમખેડા હાઇવે પર ઊભેલી ટ્રક સાથે ટ્રાવેલર અથડાતાં ચારનાં લોકોના મોત નિપજ્યાં જ્યારે પાંચથી વધુ ઘાયલ થયા છે. ત્યારે ઘટનની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી (GJ-05-CW-2699) રસ્તા પર ઊભેલી ટ્રક (UP-53-FT-0167) સાથે ધડાકાભેર અથડાઇ હતી.

પ્રયાગરાજના કુંભ મેળામાં સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર રસ્તા પર સાઇડમાં ઉભેલી ટ્રક સાથે ટકરાતાં 4 શ્રદ્ધાળુઓ મોતે ભેટ્યા હતા, મૃતક શ્રદ્ધાળુઓ ધોળકા અને અંકલેશ્વરના હોવાનું જાણવા મળ્યું છે.  જ્યારે 8 શ્રદ્ધાળુને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

મોટાભાગના મુસ્લિમ દેશો સહિત વિશ્વના 12 દેશોએ 130થી વધુ પાકિસ્તાની નાગરિકોને કાઢી મૂક્યા, ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હતા

Next

મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : પ્રયાગરાજ હાઇવે પર બસ અને બોલેરો વચ્ચે ટક્કર થતાં 10 લોકોના કમકમાટીભર્યા મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
ભારતે ન્યૂઝીલેન્ડને DLS નિયમ મુજબ 4 રને હરાવ્યું: પાંચ વનડે મેચોની શ્રેણીમાં 2-0 થી લીડ
1 દિવસ પહેલા
ભારતના વિદેશી હુંડિયામણમાં $2.691 અબજનો ઘટાડો: રિઝર્વ બેંકના પગલાં અને વૈશ્વિક ચલણોમાં ફેરફાર મુખ્ય કારણ
1 દિવસ પહેલા
મેટ્રો અને રેલવેમાં એન્ટિબાયોટિક-પ્રતિરોધક બેક્ટેરિયા: IIT મદ્રાસના સંશોધનનો ચોંકાવનારો ઘટસ્ફોટ
1 દિવસ પહેલા
સિલીગુડીમાં જવાનો સાથે રાજનાથ સિંહની દિવાળી: ‘યુદ્ધ હવે સરહદ નહીં, સોશિયલ મીડિયા પર પણ ખેલાય છે’
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3835 Posts

Related Posts

અજમેરમાં 100 યુવતીઓ સાથે સામૂહિક દુષ્કર્મ કેસના 6 દોષિતોને આજીવન કેદની સજા, 32 વર્ષ બાદ મળ્યો ન્યાય
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ સ્પીપા સહિત રાજ્યના 7 સેક્શન અધિકારીની બદલી, 2ને પ્રમોશન
ગુજરાત
2 વર્ષ પહેલા
iPhone 14 યુઝર્સને Apple વધુ 2 વર્ષ માટે SOS સર્વિસ ફ્રી
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
નેટવર્ક નબડું પડ્યું કે ગુનાખોરીની પ્રવૃતિ ઘટી? સ્ટેટ મોનિટરિંગ સેલનો સૌરાષ્ટ્રમાં છેલ્લા 6 માસથી શુન્યાવકાશ! દરોડા સાવ ઘટયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર