Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત ATSએ ઓખા નજીકથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ : દુશ્મન દેશને મોકલતો હતો ગુપ્ત માહિતી

Fri, November 29 2024

 
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની ધરપકડ કરી છે.  દ્રારકા પંથકના ઓખા નજીકથી પાકિસ્તાની જાસૂસ ઝડપી લેવામાં ATSને સફળતા મળી છે. દિનેશ નામનો શખ્સ કે જે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો તે પાકિસ્તાનને જાસૂસી કરીને માહિતી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે.  આરોપી સંવેદનશીલ માહિતી મોકલતો હતો તેવી ચોક્કસ બાતમી આધારે આ કાર્યવાહી થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત ATS દ્વારા જાસૂસની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતને નાકામ કરીને ગુજરાત ATSએ પાકિસ્તાની જાસૂસને પકડી પડ્યો છે. ATSએ ઓખામાં રહેતા દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તે છેલ્લા ઘણાં સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતા. દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા. હાલ આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોરબંદરથી અગાઉ જાસૂસ ઝડપાયો હતો
 
ઉલ્લેખનીય છે કે મહિના પહેલા ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, પોરબંદરનો એક શખસ કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી કે જાસૂસી સંસ્થા ISIના અધિકારી કે એજન્ટના સંપર્કમાં છે. આ શખસ પોરબંદર કોસ્ટગાર્ડની કેટલીક માહિતી લીક કરીને પાકિસ્તાન પહોંચાડે છે. જેને લઇને ગુજરાત ATSની ટીમે પંકજ કોટિયા નામના શંકાસ્પદ પર વોચ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે પંકજની અટકાયત કરી હતી.ગુજરાત ATSએ આરોપી પંકજની અટકાયત બાદ પૂછપરછ હાથ ધરતા તે પોરબંદર કોસ્ટડગાર્ડ જેટી તથા જેટી ઉપરની ભારતીય કોસ્ટગાર્ડની બોટોની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન મોકલી આપતો હોવાનો ખુલાસો થયો હતો.

Share Article

Other Articles

Previous

ગુજરાત ATSએ જાસૂસી મામલે એક વ્યક્તિની કરી ધરપકડ

Next

મહારાષ્ટ્રમાં ગોઝારો અકસ્માત : ગોંદિયામાં બાઇક સવારને બચાવવા જતાં બસ પલટી, 9 લોકોના કમકમાટીભર્યા મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
6 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
6 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
7 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

અયોધ્યામાં શરમજનક ઘટના : 69 વર્ષીય વૃધ્ધા સાથે સામૂહિક દુષ્કર્મ, 2 કિશોર અને એક આધેડની ધરપકડ
ક્રાઇમ
8 મહિના પહેલા
સંસદના ગેટ પાસે રાહુલ ગાંધીએ ગુંડાગીરી કરી મહિલા આદિવાસી સાંસદને ધક્કો દીધો, કોંગ્રેસે મર્યાદા નષ્ટ કરી, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે પત્રકાર પરિષદમાં મૂક્યો આરોપ
Breaking
6 મહિના પહેલા
પ્રધાનમંત્રી મોદી 6 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો આપશે જવાબ
Breaking
4 મહિના પહેલા
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને રાજકોટમાં ઉજવણીનો માહોલ જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર