Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

વાઘબારસની સાથે આજથી દીપાવલીના મહાપર્વની શરૂઆત : ગાય માતા અને સરસ્વતી દેવીના પૂજનનું મહત્વ

Mon, October 28 2024


આસો વદ અગિયારસને સોમવાર તારીખ ૨૮ ઓક્ટોબર આ દિવસે  સવાર ના ૭.૫૨ સુધી અગિયારસ તિથિ છે ત્યારબાદ આખો દિવસ રાત્રી બરસ તિથિ છે આથી દરેક પંચાંગ પ્રમાણે આ દિવસે વાઘબારસ છે. આ દિવસે ગાયની પૂજાનું મહત્વ વધારે છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે જ્યારે દેવતા અને દાનવો એ જ્યારે સમુદ્ર મંથન કરેલું ત્યારે કામધેનુ ગાય જે દિવસે નીકળેલ એ દિવસ વાઘ બારસ નો દિવસ હતો આથી આ દિવસે ગાય ની પૂજાનું મહત્વ વધારે છે  ગાય તથા વાછરડાને શણગાર કરવો, ઘાસ નાખવું, પ્રદક્ષિણા ફરવી.

આ દિવસે જો પતિ પત્ની બન્ને સાથે ભેગા મળી અને વિષ્ણુ-લક્ષ્મીજીનું પૂજન કરે તો દામ્પત્ય જીવનમા મીઠાશ આવે છે. જે લોકોને સંતાન થતા ન હોય તો આ દિવસે પતિ પત્ની બંનેએ ભેગા મળે ગાયને પૂજા કરવી તથા વિષ્ણુ ભગવાનની લક્ષ્મીજી સાથે પૂજા કરવી

 આ વર્ષે રમા એકાદશી તથા વાઘ બારસ બંને તહેવાર સાથે હોતા બંને તહેવારની પૂજા ઉપવાસ એકટાણુ કર્યા નું ફળ એક સાથે મળશે. શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ પછી આ જ દિવસે યશોદા માતાએ ભગવાનને ગાયના દર્શન કરાવેલા. આ દિવસે કોઈપણ મહિલા અથવા પુરૂષ પોતાના પરિવારની સુખ-શાંતિ માટે ઉપવાસ અથવા એકટાણું રહી શકે છે.

ખાસ કરીને આ દિવસને  વાક બારસ કહેવામાં આવે છે

વાક નો એક અર્થ વાણી થાય છે પરંતુ આ શબ્દ થોડો બદલાય અને કાળક્રમે આ તહેવારનું નામ વાઘબારસ પડી ગયેલું પરંતુ આ દિવસે ખાસ કરીને સરસ્વતી માતાજીની પૂજા નું મહત્વ વધારે છે આથી આ દિવસે સરસ્વતી માતાજી ની પૂજા ખાસ કરવી. જૂની પરંપરા પ્રમાણે આ દિવસે વ્યાપારી લોકો પોતાનું જૂનું દેવું પૂરું કરે છે અને નવા વર્ષની શરૂઆત કરે છે આમ દેવું પૂરું કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ ગણાય છે

Share Article

Other Articles

Previous

‘અમીરો’ની જુગારકલબ : કમ્ફર્ટ હોટેલમાં જુગાર રમતા શિલ્પા જવેલર્સના માલિક ભાસ્કર પ્રભુદાસ પારેખ સહિત 9 ઝડપાયા

Next

રાજકોટના આકાશમાં ડ્રોન, રોકેટ ઉડસે: 10 કરોડની આતશબાજી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
મોથા ચક્રવાતની ગતિ વધી રહી છે, યુપી બિહાર સહિતના રાજ્યોમાં ભારે વરસાદ શરૂ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ હાઈ એલર્ટ
3 મિનિટutes પહેલા
તુર્કીમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, કેટલાક લોકો ઘાયલ
4 મિનિટutes પહેલા
ગુરૂવારથી દેશની વીર સેનાના ત્રિશૂળ યુદ્ધ અભ્યાસ પહેલા પાકિસ્તાની શાસકોના ટાંટીયા ધ્રુજી ગયા, સમગ્ર દેશમાં એર સ્પેસ બંધ
5 મિનિટutes પહેલા
પત્નીને નોકરી છોડવા મજબૂર કરવી તે છુટ્ટાછેડાનું કારણ બની શકે, કેરળ હાઇકોર્ટનો ચુકાદો
7 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

75 બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ 49 પર સેના વિ.સેના, 36 પર બે પવાર વચ્ચે ટક્કર
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
સુરત ડાયમંડ બુર્સનો અદભૂત નજારો, જુઓ તસવીરોમાં
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકાઆની જનતામાં કોની સામે ભભૂકી ઉઠ્યો છે ભારે આક્રોશ ? શું થયું ? વાંચો
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
રાજકોટ ના લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ . જુઓ વિડિઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર