Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Sat, May 31 2025

આગામી 19 જૂનના રોજ યોજાનારી રાજ્યની કડી અને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, પંજાબના મુખ્યમંત્રી સહિતનાઓનો સમાવેશ થાય છે. બીજી તરફ આજે વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ અરવિંદ કેજરીવાલની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું.

insta-Arvind Kejriwal

ગોપાલ ઇટાલિયા આજે વિસાવદરમાં જન આર્શિવાદ યાત્રા યોજી હતી. અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આશીતીની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું વિશાળ. આપની જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. રોડ શો યોજ્યા બાદ ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરી વિસાવદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.

આ પણ વાંચો : મોરબીમાં ચોંકાવનારી ઘટના : મૂક બધિર દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચારનાર પતિને પત્નીએ જ પતાવી દીધો

‘જો તમારામાં હિંમત હોય તો ગોપાલને તોડીને બતાવો : કેજરીવાલ

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

નોમિનેશન પછી, આપના નેતાઓએ એક વિશાળ રોડ શો યોજ્યો અને લોકોને અપીલ કરી કે ઇટાલિયાને જંગી બહુમતીથી જીતાડો. રોડ શો દરમિયાન, અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 18 વર્ષથી વિસાવદરના લોકોએ ભાજપને જીતવા દીધી નથી. આજે, હું ભાજપને ચેલેન્જ કરું છું કે અમારા હીરો ગોપાલ ઇટાલિયાને તોડીને બતાવો, જો ભાજપ આમાં સફળ થશે તો હું રાજકારણ છોડી દઈશ

insta-Arvind Kejriwal

19 જૂને મતદાન થશે, 23મીએ મતગણતરી

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાન 19 જૂને થશે જ્યારે મતગણતરી 23 જૂને થશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 2 જૂન છે અને ઉમેદવારીપત્રોની ચકાસણી 3 જૂને થશે. ઉમેદવારો ૫ જૂન સુધી પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે. આ પેટાચૂંટણી અંગે, ત્રણેય મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આપ પોતપોતાના સ્તરે જીતનો દાવો કરી રહ્યા છે.

insta-Arvind Kejriwal

Share Article

Other Articles

Previous

ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો

Next

મોરબીમાં ચોંકાવનારી ઘટના : મૂક બધિર દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચારનાર પતિને પત્નીએ જ પતાવી દીધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
23 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

mr and mrs mahi : જાનવી કપૂરે કહ્યું કે ઈન્ટીમેટ સીન શૂટ કરવા માટે…!!
Entertainment
2 વર્ષ પહેલા
એસટી માટે કંડકટરની ભારતીના ફોમમાં અનેક ઊમેદવારોએ ખોટા સર્ટિ રજૂ કર્યા
રાજકોટ
3 વર્ષ પહેલા
US એમ્બેસીએ નકલી વિઝા અને પાસપોર્ટ એજન્ટો સામે FIR કરી દાખલ : ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગાંધી મ્યુઝિયમ નજીકની એક ચેમ્બરમાં બોગસ દસ્તાવેજના ખેલ ખેલાયા
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર