Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓક્ટોબરમાં ભર ચોમાસાનો અનુભવ: 44% વધુ વરસાદ, 20 વર્ષ જુનો રેકોર્ડ તુટ્યો, 20 રાજ્યોમાં અનરાધાર

Sat, November 1 2025

દેશમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધા પછી ઓક્ટોબર માસમાં 20 વર્ષમાં બીજી વાર રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાછલા 20 વર્ષમાં ઓક્ટોબર મહિનામાં વરસાદની સરેરાશ 74 મીમી રહી છે. પરંતુ આ વરસે ઓક્ટોબરમાં 106 મીમી એટલે કે 44 ટકા વધુ વરસાદ પડ્યો છે. ઓક્ટોબરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ સહીત 20 રાજ્યોમાં વધુ વરસાદ થયો છે. આ પહેલા 2019માં ઓક્ટોબરમાં 109 મીમી એટલે કે 47 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : ડિલિવરીના દર્દથી કણસતી સગર્ભાની મદદે પહોંચેલા 108ના સ્ટાફનો મોબાઇલ ગઠીયો સરકાવી ગયો! રાજકોટની ઘટના

આ વખતે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વારંવાર હવાનું નીચું દબાણ સર્જાવાને લીધે કાંઠાના રાજ્યો સહિત મધ્ય ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડ્યો છે. ચક્રવાત મોથાને લીધે કાંઠાના રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઇ હતી. આ વરસાદની અસર હવે ઠંડીની સીઝન ઉપર પણ પડશે.

રવિ પાકને થશે ફાયદો

ચોમાસા પછી વરસાદ ચાલુ રહેવાને લીધે કેટલાંક રાજ્યોમાં રવિ પાકની વાવણી મોડી થઇ છે. દેશમાં 637 લાખ હેકટરમાં રવિ પાકની વાવણી થાય છે. તેમાંથી 27 ઓક્ટોબર સુધીમાં 27.46 લાખ હેક્ટરમાં જ વાવણી થઇ શકી છે. જ્યાં વાવણી થઇ ગઈ છે ત્યાં વધુ વરસાદને લીધે નુકસાનની ભીતિ છે. પરંતુ જ્યાં વાવણી બાકી છે ત્યાં આવનારા દિવસોમાં વાવણી થવાની હોવાથી પાકને મોટો ફાયદો થઇ શકે છે.

Share Article

Other Articles

Previous

નવેમ્બર-ડિસેમ્બરમાં દેશમાં અધધ 46 લાખ લગ્ન થશે : 6.5 લાખ કરોડનો વેપાર, 15% દાગીના પર ખર્ચ, કપડાં માટે વધુ ખર્ચ  

Next

મોરબીના લજાઈમાં બે શ્રમિક વચ્ચે થયેલા ઝઘડામાં લોખંડનો સુયો ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું, જાણો શું છે મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
14 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
1 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
1 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટની ફન સ્ટ્રીટમાં બાળકોનો કિલ્લોલ સંભળાશે: TRP અગ્નિકાંડને લીધે બંધ થયેલી ‘ફન સ્ટ્રીટ’ એક રવિવાર માટે યોજાશે !
ગુજરાત
3 મહિના પહેલા
રાજકોટ સિવિલમાં બિલાડીને દૂધના રખોપા જેવો ઘાટ : ખાનગી પ્રેક્ટિસ મામલે રેડિયોલોજી વિભાગના હેડના પુત્ર સહિત 19 તબીબો સામે તપાસ
ગુજરાત
9 મહિના પહેલા
જમ્મુ કાશ્મીરના ડોડામાં સેનાનું વાહન ખાઈમાં ગબડી પડતા 4 જવાનોના મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
રશિયાનો યુક્રેન પર ભારે મિસાઈલમારો : 6 બાળકો સહિત 14 ના મોત, 50થી વધુ ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર