Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ડિલિવરીના દર્દથી કણસતી સગર્ભાની મદદે પહોંચેલા 108ના સ્ટાફનો મોબાઇલ ગઠીયો સરકાવી ગયો! રાજકોટની ઘટના

Sat, November 1 2025


રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ખોડિયારનગર શાક માર્કેટમાં ડિલિવરીના દર્દથી કણસતી સગર્ભાની  મદદે પહોંચેલા 108 ના સ્ટાફનો સીયુજી મોબાઈલ કોઈ ગઠિયાએ સરકાવી લેતા માલવિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે ખિસ્સામાં મોબાઈલ ન હોવાની જાણ થતાં જ આજુબાજુમાં ઉભેલા કેટલા લોકોની સ્ટાફે તલાશી લીધી પણ મોબાઈલ મળી આવ્યો ન હતો.

મળતી માહિતી મુજબ, વિજય પ્લોટ શેરી નં 25માં રહેતા અને 108માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં અલ્પેશભાઈ જીણાભાઈ બાંભણિયાએ માલવિયાનગર પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ઈએમટી ડૉક્ટર રવિભાઈ રાવળ સાથે તેઓ રામધાણ આશ્રમ મવડી સ્મશાન પાસે 108 ના પોઇન્ટ ઉપર હતા ત્યારે સાંજના 6.30 વાગ્યા આસપાસ ગોંડલ રોડ ખોડિયારનગર શાક માર્કેટથી લેબર પેઇનનો કેસ આવેલો હતો. જેથી તે 108  લઈને તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. દરમિયાન તેમની પાસે રહેલ સીયુજી મોબાઈલ તેઓએ પહેરેલા એપ્રોનમાં હતો. સગર્ભાને 108માં ચડાવતાં હોય ત્યારે આજુબાજુ ભીડ જમા થઈ ગઈ હતી.

આ પણ વાંચો : રાજકોટમાં ઈન્સ્યોરન્સના નામે છેતરપિંડી : વેપારી પાસેથી બે ગઠિયાએ 13 લાખ પડાવ્યા, વાંચો શું છે સમગ્ર ઘટના

દર્દીને એમ્યુલન્સમાં ચડાવી પોતાના એપ્રોનમાં ચેક કરતાં મોબાઈલ મળી આવેલ નહીં જેથી શંકાસ્પદ લાગતાં કેટલાક લોકોના ખિસ્સા ચેક કરવા છતાં પણ મોબાઈલ ન મળતા તેઓ હોસ્પિટલ તરફ નીકળી ગયા હતા. બનાવ અંગે માલવિયાનગર પોલીસે રૂપિયા 12.711 કિંમતના મોબાઇલ ફોનની ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

મોરબીના લજાઈમાં બે શ્રમિક વચ્ચે થયેલા ઝઘડામાં લોખંડનો સુયો ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું, જાણો શું છે મામલો

Next

રાજકોટમાં ઈન્સ્યોરન્સના નામે છેતરપિંડી : વેપારી પાસેથી બે ગઠિયાએ 13 લાખ પડાવ્યા, વાંચો શું છે સમગ્ર ઘટના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
આકાશમાં 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી પાયલટ સ્મિત મચ્છર પર ઈનામોનો વરસાદ
17 કલાક પહેલા
મતદાર યાદીના SIR દરમિયાન ફોર્મ 6 માં ફેરફાર મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે ખુલાસો માંગ્યો: CEC ને સસ્પેન્ડ કરવાનો ઇનકાર
17 કલાક પહેલા
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની નવી યાદી જાહેર: વર્તમાન સાંસદોને પડતા મૂકી 8 સંગઠનવાદી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા
17 કલાક પહેલા
ગાઝિયાબાદના સાહિબાબાદમાં રાવણના પૂતળામાં ફટાકડા ભરતી વખતે પ્રચંડ વિસ્ફોટ: 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ
17 કલાક પહેલા
Categories

નેશનલ

3706 Posts

Related Posts

ગોંડલ રોડ પર આંબેડકરનગરમાંથી 70 હજારનો દારૂ પકડાયો : બુટલેગરની શોધખોળ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
એલન મસ્કે ભારતની કઈ બાબતના કર્યા વખાણ ? શું કહ્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
“શું દર મહિને 4 લાખ રૂપિયા પૂરતા નથી?” મોહમ્મદ શમીની પત્નીએ 10 લાખ રૂપિયાની માંગ કરતાં સુપ્રીમે કર્યો સવાલ
Entertainment
11 મહિના પહેલા
ઓડિશાના મલકાનગીરી જિલ્લાના ગામમાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારે હિંસા, 100 ઘરોને આગ લગાડાઈ, લૂંટફાટ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર