Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આજથી રામકથાનું મંગલાચરણ : હૈયાનાં હેતથી પોથીયાત્રાનાં વધામણા, દરરોજ ૭ લાખ લોકો કથા શ્રવણ કરશે, 50 હજાર ભાવિકો મહાપ્રસાદ લેશે

Sat, November 23 2024

સદભાવના વૃધ્ધાશ્રમનાં વડીલો-વૃક્ષોના લાભાર્થે

હૈયાનાં હેતથી પોથીયાત્રાનાં વધામણા

સત્ય, પ્રેમ અને કરૂણાની ગંગા વહેશે: `રામનામ’નો જયઘોષ ગુંજ્યો: રેસકોર્સમાં અયોધ્યાનગરી, દરરોજ ૭ લાખ લોકોનું કથા શ્રવણ; તમામ રસ્તાઓ રામકથા સ્થળ તરફ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કથાનું રસપાન કરશે

સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ ઘ્વારા પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં ૧૨ વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.



રામકથા તા. ૨૩ નવેમ્બરથી શરુ થઈને તા. ૧ ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ ૫૦ હજાર લોકો રામકથા શ્રવણપાન અને ભોજન– પ્રસાદનો લ્હાવો લેશે. વરિષ્ઠ મોરારીબાપુની સમગ્રપણે ૯૪૭મી રામકથા યોજાશે. આ રામકથા એ ધાર્મિક અને આધ્યાત્મિક અનુભવ આપવા માટેનું વિશેષ આયોજન છે. તેમજ કથા શ્રાવકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે રીતે કથા મંડપમાં પ્રવેશવા માટેના અલગ અલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે.

વૈશ્વિક રામકથા પૂર્વે રાજકોટના રાજમાર્ગો પર મોરારી બાપુની ઉપસ્થિતિમાં નીકળી ભવ્ય પોથીયાત્રા

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

આ રામકથામાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપનાર અને ભારતીય કૃષિ સમગ્ર ગુજરાતભરમાં પ્રચાર–પ્રસાર કરનાર, ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં હાજરી આપશે. આ તકે સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે, આ રામકથામાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી પધારવાના છે.

જયારે સંતો મહંતોમાં બાબા રામદેવ, અવધેશાનંજદી સહિતના પધારવાના છે. આ ઉપરાંત વિદેશથી પણ અનેક મહાનુભાવો પધારવાના છે. જેમાં અમેરિકા, લંડન, દુબઈ અને મસ્કત સહિતથી અમારા દાતાઓ અહીં રામકથાનો લાભ લેવા માટે આવવાના છે. રાજકોટ એ સેવાનું ધામ બને અને અહીં સદભાવના વૃધ્ધાશ્રમ પાંચ હજાર વડિલોને આશરો આપવારૂં સૌથી મોટું ભવન બની રહયું છે તે એક રેકોર્ડ છે. વૃધ્ધાશ્રમ નિર્માણ માટે દાતાઓ તરફથી સહયોગ મળી રહયો છે. રૂા. ૧ કરોડનું દાન આપનારા મોટી મોટી કંપનીઓના માલિકો પણ કથાના આયોજનમાં કાર્યકર્તા બનીને પોતાની સેવા આપી રહયા છે અને આ સત્કાર્યમાં સહભાગી થઈ રહયા છે.



ત્યારે રાજકોટના આંગણે રામકથારૂપી આ રૂડા અવસરને હરખભેર વધાવવા ધર્મપ્રેમીઓ ભાવિકોમાં અમિટ ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે આ ધાર્મિકોત્સવને ભવ્યાતિભવ્ય રીતે સફળ બનાવવા આયોજકો, સ્વયંસેવકો ઘ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. ત્યારે શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે તા.૨૩ નવેમ્બર,શનીવારના રોજ સવારે ૮-૩૦ પોથીયાત્રા અને સાંજે ૪-૦૦થી કથાશ્રવણ પ્રારંભ થઈ તા.૨૪ નવેમ્બર થી તા.૧ ડિસેમ્બર રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૩૦ સુધી રામાયણ રૂપી જ્ઞાનગંગાનું પૂ. મોરારીબાપુ રસપાન કરાવશે. તો આ ભક્તિસભર રામકથા શ્રવણપાન નોલાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ આપ્યુ છે.

કથા માટે આંખને ઉડીને વળગે તેવી વ્યવસ્થા

  • ૧૨ વર્ષ બાદ પૂ. મોરારીબાપુની ૯૪૭મી રામકથા રાજકોટમાં.
  • કથાનાં અનુદાનથી ૫૦૦૦ જેટલાં વડીલોનો નવો અદ્યતન વસવાટ બનશે.
  • ૧૫૭ કરોડ વૃક્ષો દેશભરમાં વાવેલ.
  • બે લાખ ચોરસફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ
  • દરરોજ ૧ લાખ લોકો કથાનું રસપાન કરશે, ૫૦,૦૦૦ ભાવિકો મહાપ્રસાદ લેશે.
  • ૧૫૦૦ કાર – ૧૫૦૦ વાહનોનાં પાર્કિંગની વ્યવસ્થા
  • શહેરનાં તમામ રૂટ પર બસોની વ્યવસ્થા
  • ૨૦૦ જેટલા રસોયા રસોઇ બનાવશે અને ૨૦૦ સ્વયંસેવકો પીરસવાની સેવા આપશે.
  • રામભકતો માટે ગાદલા, તકિયા, ખુરશી અને પાણીની વ્યવસ્થા.
  • કથા મંડપ વચ્ચે એલ.ઇ.ડી. સ્ક્રીન.
  • ૩૦૦૦થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે.
  • સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઇ સિકયુરીટી, વિમા કવચ તથા ન્યુઝ ચેનલોમાં જીવંત પ્રસારણ કરાશે.
  • રામકથામાં વ્યસન મુક્તિ અભિયાન પણ થશે, હજારો લોકો વ્યસન મુકત બનશે.
  • ચક્ષુદાન, દેહદાન, અંગદાન, શાકાહાર, ગૌસેવા-જીવદયાનાં હજારો પત્રો લોકો ભરશે.

Share Article

Other Articles

Previous

ઝારખંડમાં કાંટે કી ટક્કર, એનડીએ 31 અને ઇન્ડિયા ગઠબંધન 40 બેઠકો પર આગળ

Next

CBSEની ધો.10-ધો.12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં દોઢ વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર પકડાયો : ઈન્જેક્શન, ટેબ્લેટ, સીરપ સહિતની દવાનો જથ્થો જપ્ત
25 મિનિટutes પહેલા
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત
2 કલાક પહેલા
વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાનો ઝળહળતો વિજય, મતદારોએ ભાજપને વધુ એક વખત આપ્યો આંચકો
2 કલાક પહેલા
પેટાચૂંટણીનું પરિણામ જાહેર : કડીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રાજેન્દ્ર ચાવડા રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

રાજકોટની રાજકુમાર કોલેજમાં નાગદાદા ના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
GT VS DC : દિલધડક મેચમાં દિલ્હીની જીત, પંતે રમ્યો ધોનીનો સિગ્નેચર હેલિકોપ્ટર શોટ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ
ટ્રેન્ડિંગ
5 મહિના પહેલા
જરૂર પડી તો સુપ્રીમ કોર્ટમાં જઈશ: અધીર રંજન
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર