Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ધંધુકા સ્થિત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસની મુલાકાત લેતા વન મંત્રી મુળુભાઈ બેરા

Fri, August 16 2024

આ સ્થળે ઝવેરચંદ મેઘાણીને વિશેષ અદાલતમાં રજૂ કરાયા હતા

78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની શૌર્યભૂમિ ધંધુકા સ્થિત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસની મુલાકાત ગુજરાત સરકારના સંસ્કૃતિ-પ્રેમી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ લીધી હતી.

આઝાદીની લડત વેળાએ 28 એપ્રિલ 1930ના રોજ ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ત્યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર  ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. પોતાનો બચાવ ન કરતા, ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં 15 શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ સિંધુડોમાંથી દર્દભર્યું કાવ્ય છેલ્લી પ્રાર્થના ગાયું ને ત્યારે ત્યાં ઉપસ્થિત હજારોની માનવમેદની અને મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. સમસ્ત ભારતમાં એક માત્ર આ અનન્ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્વતંત્ર્ય-સંગ્રામમાં ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.      

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ અને તેના પરિસરનો રૂ. પાંચ કરોડના ખર્ચે સુયોગ્ય રીતે ભવ્ય સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણી ઉપરાંત ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, લોકગાયક અભેસિંહ રાઠોડ,  શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ અને મહામંત્રી તુષારભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા, એપીએમસી પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલ અને ડિરેકટર ભૂપતસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત સદસ્ય વિજયસિંહ બારડ, પ્રધુમનસિંહ ચુડાસમા (ધોલેરા), પ્રાંત અધિકારી પ્રતિકભાઈ કુંભાણી, મામલતદાર વિજયભાઈ ડાભી,  ગુજરાત રાજ્યના ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્વામી, મદદનીશ ગ્રંથાલય નિયામક અમિતાબેન દવે અને લલિતભાઈ મોઢ, ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના  જનરલ મેનેજર અજિતભાઈ જોષી, નાયબ વન સંરક્ષક ડૉ. પ્રિયંકાબેન ગહેલોત, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતિક્ષાબેન ચૌધરી (ધંધુકા) અને આર. એન. મોરી (ધોલેરા), માર્ગ અને મકાન વિભાગ – પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર એચ. કે. પટેલ,  નગરપાલિકાના ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ, મંત્રી મુળુભાઈ બેરાના અંગત સચિવ કલ્પેશભાઈ ભટ્ટ, સોહેલભાઈ સૈયદ, આકાશભાઈ પ્રજાપતિ, આર. ડી. પરમાર, આકાશભાઈ તન્ના, વિપુલભાઈ સાવલીયા, ધર્મેશભાઈ સોજીત્રા, રાજેશભાઈ પટેલ, રમેશભાઈ અને દર્શન બદ્રેશિયા, જ્ઞાનદેવસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેમ મંત્રી મુળુભાઈ બેરાએ લાગણીભેર અંજલિ અર્પી હતી.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત વિવિધ સ્મૃતિ-સ્થળોને વિકસાવવા બદલ પિનાકી મેઘાણીએ   ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી મુળુભાઈ બેરાનો હ્રદયથી આભાર માન્યો હતો.

Share Article

Other Articles

Previous

માત્ર 37 વર્ષિય પેટોન્ગટાર્ને શિનાવાત્રા થાઈલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન બન્યા

Next

કોલકતા બાદ ઉતરાખંડમાં પણ ધ્રુણાસ્પદ ઘટના : દુષ્કર્મ ગુજાર્યા બાદ નર્સની હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
1 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
1 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
1 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

વિના સહકાર નહી ઉધ્ધાર : સહકારી પ્રવૃત્તિ માટે સૌરાષ્ટ્રને બિરદાવતા મુખ્યમંત્રી
રાજકોટ
1 વર્ષ પહેલા
Reliance Industries 48th AGM : રિલાયન્સ JIOનો IPO 2026માં આવશે,મુકેશ અંબાણીએ લિસ્ટિંગ અંગે આપી મોટી અપડેટ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
ગૌતમ અદાણી પર રિશ્વતખોરીનો આરોપ : 2000 કરોડની લાંચ આપવાના કેસમાં અમેરિકી અદાલતે વોરંટ જારી કર્યું, વાંચો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રિટેલ મોંઘવારીમાં દેશની જનતાને કેટલી મળી રાહત ? જુઓ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર