Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમદાવાદમાં દીપડાની અફવાઓથી સાવધાન રહેવા વન વિભાગની અપીલ

Wed, July 22 2026

અમદાવાદ શહેરમાં દીપડાના સમાચાર સાથે સોશિયલ મીડિયા પર અફવાઓનું વાવાઝોડું! તા. 20/7/2026ના રોજ ઘુમાની શરણ દીપ સોસાયટીમાં CCTVમાં દીપડો કેદ થતાં વન વિભાગ એક્શનમાં આવ્યું છે. પરંતુ તેની સાથે જ ચાંદખેડાના નકલી રેસ્ક્યુ વીડિયો પણ વાયરલ થયા. જેને લઈને અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગે લોકોને અપીલ કરી છે કે ગભરાવાને બદલે સતર્ક રહો અને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો કરો.

ઘુમામાં દીપડો CCTVમાં કેદ, વન વિભાગ સજ્જ 

તા. 20 જુલાઈ 2026ના રોજ વહેલી સવારે ઘુમાની શરણ દીપ સોસાયટીમાં દીપડો CCTV કેમેરામાં કેદ થયો હતો. તરત જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

હાલની સ્થિતિ મુજબ:

આસપાસના વિસ્તારમાં સઘન રેકી હાથ ધરવામાં આવી છે

– દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે 

– વેટનરી ડૉક્ટર અને રેસ્ક્યુઅરની ટીમ સાથે 20થી વધુ ગાર્ડ/ફોરેસ્ટર તમામ સાધન-સામગ્રી સાથે ત્યાં તૈનાત છે

– DCF અમદાવાદ એટલે કે નાયબ વન સંરક્ષક પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે

આ પણ વાંચો: ‘નશા મુક્ત ગુજરાત’ માટે ગુજરાત સરકારનું મોટું પગલું

વન વિભાગની મહત્વની અપીલ: અફવાઓ ન ફેલાવો 

DCF અમદાવાદે લોકોને ખાસ વિનંતી કરી છે:

1. અફવાઓ ન ફેલાવો: દીપડો મુખ્યત્વે સાંજ અને રાતના સમયે જ બહાર નીકળે છે. માનવ તેનો કુદરતી ખોરાક નથી.

2. ગભરાવાની જરૂર નથી: પરંતુ સાવચેતી અને સતર્કતા રાખવી જરૂરી છે. ખાસ કરીને બાળકો અને પાલતુ પ્રાણીઓનું ધ્યાન રાખો.

3. માત્ર સત્તાવાર માહિતી જ માનો: સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો-ફોટા ચકાસ્યા વિના શેર ન કરો.

ચાંદખેડાનો વાયરલ વીડિયો નકલી નીકળ્યો 

વધુમાં વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે ગઈકાલે રાત્રે “અમદાવાદના ચાંદખેડામાંથી દીપડો રેસ્ક્યુ થયો” તેવો જે વીડિયો વાયરલ થયો હતો તે સંપૂર્ણ અફવા છે. તે અન્ય કોઈ રાજ્યનો ખૂબ જૂનો વીડિયો છે જેને અમદાવાદના નામે ફરતો કરવામાં આવ્યો છે.

આવા ખોટા વીડિયોથી લોકોમાં બિનજરૂરી ભય ફેલાય છે. તેથી સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદે ફરી અપીલ કરી છે કે આ પ્રકારની અફવાઓથી બચો અને તેને આગળ ન ફેલાવો.

સુરક્ષા માટેની ટીપ્સ:

– સવાર-સાંજ એકલા નીકળો

– કચરો ખુલ્લામાં ન ફેંકો જેથી અન્ય પ્રાણીઓ આકર્ષાય નહીં

– દીપડો દેખાય તો તરત 100 અથવા વન વિભાગની હેલ્પલાઈન પર જાણ કરો

વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સત દેખરેખ રાખી રહ્યું છે.  

Tags:

AhmedabadAnimalConservationCommunitySafetyEmergencyAlertForestAwarenessForestDepartmentLeopardRumoursLeopardWatchLocalNewsNatureSightingPreventMisinformationPublicAwarenessSpottedLeopardStayInformedUrbanWildlifeVigilanceRequiredWaryOfLeopardsWildlifeProtectionWildlifeSafety

Share Article

Other Articles

Previous

વડોદરા સુધી પહોંચ્યું જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક: ATSએ એમ્બેસેડર હોટલમાં આતંકી સાથે કરી રી-કન્સ્ટ્રક્શન

Next

‘નશામુક્ત ગુજરાત’ માટે ગુજરાત સરકારનું મોટું પગલું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
8માં પગાર પંચમાં પગાર 31% થી 68% સુધી વધી શકે
27 મિનિટutes પહેલા
વડોદરા સુધી પહોંચ્યું જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક: ATSએ એમ્બેસેડર હોટલમાં આતંકી સાથે કરી રી-કન્સ્ટ્રક્શન
54 મિનિટutes પહેલા
અમદાવાદમાં દીપડાની અફવાઓથી સાવધાન રહેવા વન વિભાગની અપીલ
1 કલાક પહેલા
‘નશામુક્ત ગુજરાત’ માટે ગુજરાત સરકારનું મોટું પગલું
1 કલાક પહેલા
Categories

નેશનલ

3291 Posts

Related Posts

રાજકોટમાં કાળજું કંપાવનારી ઘટના! બે પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાનો આપઘાત,પોલીસે વધુ તપાસ હાથ ધરી
ક્રાઇમ
8 મહિના પહેલા
રાજકોટમાં ડેંગ્યું આવતાં સપ્તાહે પૂરી કરશે બેવડી સદી: વધુ ૨૮ કેસ
રાજકોટ
2 વર્ષ પહેલા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના OSD એ.બી. ગોર ( નિવૃત IAS)ને એક વર્ષનું એક્સ્ટેન્શન
Breaking
1 વર્ષ પહેલા
સુરત : ઉમરપાડામા આભ ફાટ્યું, બે કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર