Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગરમાં પ્લેન ક્રેશમાં શહીદ થયેલા ફ્લાઇટ લેફ્ટિનેન્ટ સિદ્ધાર્થ યાદવને હરિયાણામાં અપાઈ અંતિમ વિદાય, 10 દિવસ પહેલાં જ થઇ હતી સગાઇ

Fri, April 4 2025

જામનગરમાં પ્લેન ક્રેશમાં શહીદ થયેલા જવાન સિદ્ધાર્થ યાદવ હતા માતાપિતાના એકમાત્ર સંતાન

દેશની સેવા માટે કામ કરતાં જવાનો પોતાનું જીવન દેશને સમર્પિત કરી દેતા હોય છે. તેમના માટે પહેલા પોતાનો દેશ અને પછી પરિવાર આવતો હોય છે. જવાન પોતાની ફરજ બજાવતા બજાવતા પરિવારને અને પત્ની તથા બાળકોને પણ છોડીને ચાલ્યા જાય ત્યારે જામનગરમાં 2 દિવસ પહેલા પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી હતી જેમાં એક પાયલોટ શાહિદ થયા હતા. આ પાયલોટની સગાઈ 10 દિવસ પહેલા જ થઈ હતી અને જે બાદ તે તરત જ પોતાની ફરજ પર પરત ફર્યા હતા. ત્યારે જગુઆર વિમાન ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાતાં પ્લેન ક્રેશ થવાની આ દુર્ઘટના સામે આવી હતી.

જામનગરમાં બુધવારે બુધવારે રાતે ઇન્ડિયન એરફોર્સનું જગુઆર ફાઇટર જેટ ટ્રેનિંગ ઉડાન દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માતમાં હરિયાણાના રેવાડીના રહેવાસી 28 વર્ષીય ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા. સિદ્ધાર્થની સગાઈ માત્ર 10 દિવસ પહેલા જ થઈ હતી. તેઓ નવેમ્બરમાં લગ્ન કરવાના હતા. થોડા દિવસ પહેલા જ તે પોતાના પરિવારને મળવા રેવાડી આવ્યો હતો અને 31 માર્ચે ફરજ પર પાછો ફર્યો હતો.

સિદ્ધાર્થ યાદવની માત્ર 10 દિવસ પહેલા જ સગાઈ થઈ

નોંધનીય છે કે, સિદ્ધાર્થ યાદવની માત્ર 10 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી અને ચાર દિવસ પહેલા જ ડ્યૂટી પર પરત ફર્યા હતા. તેઓ તેમના માતા-પિતાના એક માત્ર સંતાન હતા. શહીદનો પાર્થિવ દેહ સૌથી પહેલા તેમના નિવાસ સ્થાન સેક્ટર 18માં લાવવામાં આવ્યો હતો. ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. અને એ પછી પૂરા માનસમ્માન સાથે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ પાર્થિવ દેહને તેના વતન ભાલકી ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યા સૈનિકોએ સમ્માન સાથે અંતિમ સંસ્કાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના જામનગરમાં બુધવારના રોજ આશરે 9.30 વાગ્યે એરફોર્સનું જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. વિમાને જામનગર એરફોર્સ સ્ટેશનેથી ઉડાન ભરી હતી. દુર્ઘટનામાં પાયલોટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા જ્યારે તેમના સાથી મનોજ કુમાર સિંહ ઘાયલ હાલતમાં હોસ્પિટલ ભરતી કરાયા હતા.

માતા-પિતાના એક માત્ર સંતાન થઈ શહિદ

28 વર્ષીય સિદ્ધાર્થની 23 માર્ચ 2025ના રોજ સગાઈ થઈ હતી. તેઓ માતા-પિતાના એક માત્ર સંતાન હતા. એ પછી તેઓ 31 માર્ચના રોજ રજા ગાળીને રેવાડીથી જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે રેવાડીમાં આ ઘટનાના સમાચાર મળ્યા ત્યારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. સિદ્ધાર્થનો પાર્થિવ દેહ આજે રેવાડી પહોંચ્યો હતો. છેલ્લાં સમયમાં સિદ્ધાર્થ યાદવ અને તેમના કો-પાઇલટે પ્લેનની દિશા બદલીને લોકોનો જીવ બચાવ્યો. જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. કો-પાઇલટની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, પરંતું સિદ્ધાર્થે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

સિદ્ધાર્થના પિતા પણ પાયલોટ તરીકે વાયુસેનામાં જોડાયા હતા

સિદ્ધાર્થના પરદાદા બંગાળમાં એન્જિનિયર્સમાં કાર્યરત હતા, તેમના પિતા પણ એરફોર્સમાં હતા. હાલમાં તેઓ LICમાં કાર્યરત છે. સિદ્ધાર્થે વર્ષ 2016માં NDAની પરીક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ 3 વર્ષનું પ્રશિક્ષણ લઈને પાયલોટ તરીકે વાયુસેનામાં જોડાયા હતા. તેમને બે વર્ષ પછી પ્રમોશન પણ મળ્યું હતું, તે પછી તેઓ ફ્લાઇટ લેફ્ટિનેન્ટ બન્યા હતા.

Share Article

Other Articles

Previous

સૂર્ય દેવતા કાળઝાળ : રાજકોટમાં 42.9 અને ભુજમાં 44.5 ડિગ્રી તાપમાન

Next

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી : સાવરકર માનહાનિ કેસમાં સમન્સના આદેશને રદ કરવાનો કોર્ટનો ઇનકાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
20 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
20 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
21 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

IND VS SA Final : શું ભારતને આજે જીતનો સ્વાદ ચાખવા મળશે ? 17 વર્ષ બાદ આજે ચેમ્પિયન બનવાની તક
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
મેઘ થપાટ ! રાજકોટના ખેડૂતોને રૂપિયા 57 કરોડની પાક નુકશાની
રાજકોટ
1 વર્ષ પહેલા
ધ્રોલ નજીક બોલેરોએ એક્ટિવાને ઠોકર મારતા માતા-પિતા અને પુત્રીનું મોત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
લોકમેળામાં ટીઆરપી કાંડ ઉજાગર કરવા સ્ટોલ માંગતી કોંગ્રેસ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર