Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Fighter Jet Crash: જામનગરના સુવરડા ગામે એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ, એક પાયલટનું મોટ ; SP-કલેકટર ઘટનાસ્થળે  

Thu, April 3 2025


જામનગર નજીક એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસ વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું. સળગતું પ્લેન સુવરડા ગામની સીમ વિસ્તારમાં પડયું હતું અને  પ્લેનમાંથી બે પાયલોટ કૂદી ગયા હતા ત્યારે એક પાયલોટનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે બીજા ઇજાગ્રસ્ત પાયાલોટને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

શું છે સમગ્ર ઘટના ?
જામનગર શહેરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલ સુવરડા ગામમાં વાડી વિસ્તારમાં સૂકા ઘાસના જથ્થામાં સળગતા પ્લેનનો કાટમાળ પડવાના કારણે આગ લાગી હતી, જેના કારણે ભારે અફડા તફાડીનો માહોલ સર્જાયો હતો, અને એરફોર્સના અધિકારીઓ તેમજ જામનગર જિલ્લાના પોલીસ અને વહીવટી શાસનના તમામ ઉચ્ચ અધિકારીઓ વગેરે દોડતા થયા હતા.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

અધિકારીઓ ઘટનાસ્થળે

જામનગર કલેકટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ પણ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી દોડધામ શરૂ કરી દીધી હતી. તેઓ તુરતજ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને રેસ્ક્યુ કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ગ્રામજનો થયા એકત્ર

જયારે ફાઇટર પ્લેન ક્રેશ બાદ આગ લાગવાની ઘટના બનતાં મહાનગપાલિકા ફાયર બ્રિગેડની ટુકડીને દોડતી કરાવવામાં આવી હતી, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બાદ સુવરડા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.પોલીસ વિભાગની ટીમ તથા એરફોર્સ વગેરેની ટીમે દોડી જઇ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે મામલે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

પ્રાથમિક જાણવા મળતી વિગતો મુજબ બે પાઇલટ ટ્રેનિંગ અર્થે જેગુઆર ફાઈટર પ્લેન લઈને નિકળ્યાં હતા ત્યારે અચાનક કોઈ કારણસર પ્લેન ક્રેશ થયું હતું. જેના પગલે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ ફાઈટર પ્લેનના ટૂકડે ટૂકડા વિખેરેલા જોવા મળ્યાં હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટના હીરાસર ઍરપોર્ટ પર દીપડો દેખાયો : પેરામીટર વૉલ પર દીપડો જોવા મળ્યો, દીપડાને પાંજરે પૂરવા વનખાતાની કવાયત

Next

ભારત સામે 26 ટકાના ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરીફની ટ્રમ્પની જાહેરાત, દેશના નિકાસકારો પર થોડી ઘણી વિપરીત અસર પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સોના-ચાંદીનાં ભાવ ઘટતાં સોની બજારને “લાભપાંચમ” : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝવેરી બજારમાં ખરીદીનો ઝગમગાટ
43 સેકન્ડ પહેલા
રાજકોટ રૂરલ ટ્રાફિક બ્રાન્ચ આપોઆપ શુધ્ધ બની ગઇ કે નવા સાહેબનો પરચો? ‘પાણીદાર’ ક્રાઇમ બ્રાન્ચ પાણી વિનાની!વાંચો કાનાફૂસી
20 મિનિટutes પહેલા
રાજકોટમાં ત્રણ જ દિ’માં 148 અકસ્માત, 38 મારામારી! દિવાળીથી ભાઈબીજ સુધી ગુજરાતમાં 108ના સાયરન ગુંજ્યે જ રાખ્યા
42 મિનિટutes પહેલા
અમરેલી-ભાવનગર જિલ્લાને મેઘરાજાએ શિયાળામાં ધમરોળ્યાઃ રાજુલામાં બે કલાકમાં 6 ઈંચ વરસાદ, મહુવામાં 8 ઈંચ વરસાદ, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
56 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

કેનેડામાં કાર એક્સિડન્ટમાં 3 ભારતીય યુવકોના મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો પારિવારિક માહોલ સારો રહેશે, અણધાર્યા લાભની થઈ શકે છે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કાલથી દરેક વોર્ડમાં મચ્છરો ઉપર તૂટી પડશે રાજકોટ મહાપાલિકા! વોર્ડ નંબર-1થી ‘વારો’ લેવાનું શરૂ
ગુજરાત
3 મહિના પહેલા
અરવલ્લીની ૯ સરકારી શાળાઓને લાગ્યા અલીગઢીયા તાળા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર