Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતી નીકળી આપઘાત કરવા : અભયમ્‌‍ની ટીમે સમયસર પહોંચી જીવન બચાવ્યું

Thu, June 19 2025

તાજેતરમાં જ લોકરક્ષક દળ (LRD)ની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં લાખો પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષાનું પરિણામ હજુ આવવાનું બાકી છે ત્યાં જ રાજકોટની યુવતીએ હાર માની લઈ આપઘાત કરી લેવા માટે નીકળી જતાં અભયમ્‌‍ ટીમે સમયસર પહોંચી જઈને યુવતીને આપઘાત કરતા અટકાવી હતી સાથે સાથે તેનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું.

આ અંગે જાણવા મળ્યા પ્રમાણે 15 જૂને 181 મહિલા હેલ્પલાઈન પર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન પર એ વ્યક્તિએ જણાવ્યું કે એક યુવતીને તેના ઘરનું સરનામું યાદ નથી અને તે ખૂબ જ દુઃખી છે. આ અંગેનો ફોન આવતાં જ અભયમ્‌‍ ટીમના કાઉન્સીલર બીનાબેન ગોહિલ, કોન્સ્ટેબલ રોજીબેન બાનુ અને પાયલટ વિજયભાઈ સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ આ યુવતી રસ્તામાં ધ્રુજતી મળી આવી હતી. તેને નામ-સરનામું પૂછવામાં આવ્યું તો પણ તેણે યાદ નથી તેવો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો : ઇન્કમટેક્સની નવી ગાઈડલાઈન : જો IT રિટર્નની વિગતો મેચ નહીં થાય તો ફટકારશે નોટિસ, આ બાબતોની થશે તપાસ

અભયમ્‌‍ ટીમે યુવતીને આશ્વાસન આપી વાતચીત કરતાં યુવતીએ કહ્યું કે તેણે એલઆરડીની પરીક્ષા આપી હતી પરંતુ 50 માર્કસના પ્રશ્નોના જવાબ લખવાના બાકી રહી ગયા હતા એટલે નાપાસ થશે તો પરિવારજનો ફરીથી કોઈ પરીક્ષા આપવા દેશે નહીં અને અન્ય લોકો પણ ટોણા મારશે એટલા માટે જ તે આજીડેમ અથવા દરિયામાં કૂદીને આત્મહત્યા કરવા નીકળી હતી. આ પછી ટીમે તેને સમજાવ્યું કે હજુ તો પરિણામ આવ્યું નથી અને આગામી દિવસોમાં પણ પરીક્ષા લેવામાં આવશે.

આમ છતાં યુવતી આત્મહત્યા કરવા માટે આજીડેમ લઈ જવાની જિદ્દ કરતા આખરે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’

Next

એક દિવસ એવો આવશે કે અંગ્રેજી બોલનારા લોકોને ખુદ પોતાના પર શરમ આવશે,એક કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની
2 કલાક પહેલા
PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ
3 કલાક પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?
4 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
4 કલાક પહેલા
Categories

નેશનલ

2198 Posts

Related Posts

બેટિંગમાં ખખડ્યું છતાં બાંગ્લાદેશે બનાવ્યો રેકોર્ડ !
સ્પોર્ટ્સ
9 મહિના પહેલા
એરફોર્સની મહિલા ફલાયિંગ ઓફિસર પણ દુષ્કર્મનો શિકાર : વિંગ કમાન્ડર સામે ફરિયાદ,પોલીસે શરૂ કરી તપાસ
ક્રાઇમ
9 મહિના પહેલા
રાહુલ ગાંધીની સજા સામે સુપ્રીમનો ‘સ્ટે’
ગુજરાત
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશને ભારતીય બોલર નહીં, બોલથી લાગે છે ડર !
સ્પોર્ટ્સ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર