Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પૂર્વ IPS સંજીવ ભટ્ટને ગુજરાત હાઈકોર્ટથી ઝટકો, નારકોટિક્સ કેસમાં અરજી ફગાવી

Thu, August 24 2023

પૂર્વ IPS સંજીવ ભટ્ટને હાઇકોર્ટથી ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે ક્વોશિંગ પિટિશન અને કેસ ટ્રાન્સફરની તેમની અરજી ફગાવી છે. ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની માગણી હતી. વર્ષ 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની તેમણે માગણી કરી હતી. આ સાથે તેમની બનાસકાંઠા જિલ્લાની કોર્ટમાં ટ્રાયલ ટ્રાન્સફર કરવાની માગ પણ હાઈકોર્ટે ફગાવી છે. ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના એક વકીલના હોટેલના રૂમમાંથી ડ્રગ્સ જપ્ત કર્યાના આરોપમાં ધરપકડ કરી હતી બાદમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાયાનો આરોપ લાગ્યો હતો.

શું છે સમગ્ર મામલો

1996માં જ્યારે સંજીવ ભટ્ટ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન તેમના પર ખોટો નારકોટિકસ ઉભો કરવાનો તેમના પર આરોપ લગાવવાં આવ્યો હતો.

1996માં પાલનપુરમાંની એક હોટેલમાં સુમેરસિહ રાજ પુરોહિત નામના વકીલને ફસાવવા માટે તેમના રૂમમાં ડ્રગ્સ પ્લાન્ટ કર્યો હોવાનો તેમના પર આરોપ છે. આ મામલે 2018માં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ તથા પાલનપુરના તત્કાલીન પીઆઇ વ્યાસની પણ ધરપકડ કરવામાં આવી હતી. છે. મળતી માહિતી પ્રમાણે સંજીવ ભટ્ટ સહિતના અધિકારીઓએ 1996માં પાલનપુરમાં એક વકીલ સામે ડ્રગ્સને લઈને ખોટો કેસ નોંધ્યાનો તેમના પર આરોપ હતો. આ મામલે ડ્રેગ્સ પ્લાન્ટિંગ કેસની ફરિયાદ રદ કરવા માટે સંજીવ ભટ્ટે અરજી કરી હતી જે ફગાવી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.

Share Article

Other Articles

Previous

ગોવામાં નશામાં ધૂત પ્રવાસીઓ વચ્ચે હંગામો,કપડા પણ ફાડી નાખ્યા

Next

વડા પ્રધાન મોદીએ બ્રિક્સના મંચ પર બતાવ્યું તિરંગાનું માન કેવી રીતે જાળવવું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
6 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
7 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
8 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
8 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

Earbuds  ખરીદતા પહેલા આ 5 બાબતો તપાસો, તમને થશે ફાયદો
ગેજેટ
2 વર્ષ પહેલા
રાજકોટના પરાબજારમાં મહેતા સેલ્સ એજન્સીમાંથી 5 લાખની ચોરીનો ભેદ ઉકેલી નાખતી એલસીબી ઝોન-2: ચાર તસ્કરોને તમામ મુદ્દામાલ સાથે દબોચી લેવાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે : રાજકોટ સહિત છ શહેરોમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ થશે કાર્યરત
ગુજરાત
1 વર્ષ પહેલા
ટેકાના ભાવે ખરીદી માટે મુદતમાં વધારો : હવે તા. ૧૧ નવેમ્બર સુધી નોંધણી, લાભ પાંચમ બાદ ખરીફ પાકોની ખરીદી શરુ કરાશે
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર