Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ઇડીના ગુજરાતમાં ધામા: 200 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ

Thu, October 17 2024

અમદાવાદ,સુરત, કોડીનાર, ભાવનગર, જૂનાગઢમાં મેગા સર્ચ ઓપરેશન:ભાજપ ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય અને પત્રકાર મહેશ લાંગાની પૂછપરછમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડનો પર્દાફાશ,

બોગસ બીલીંગ કૌભાંડમાં હવે ઇડીએ ઝમપલાવીને બે દિવસથી ગુજરાતમાં ધામા નાખ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ ,કોડીનાર સહિત ગુજરાતના 23 જેટલા શહેરોમાં આ કેસના સંદર્ભે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ કેસમાં પત્રકાર મહેશ લાંગા અને ભાજપ ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં હવે કેન્દ્રીય એજન્સી એ પણ આ કેસમાં ફરીથી ફરિયાદ દાખલ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.


અત્યાર સુધીમાં બહાર આવેલી વિગતો મુજબ આ શખ્સોએ સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેકસ ક્રેડિટનું કૌભાંડ આચારવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ,ઈઓડબ્લ્યુ, એસોજી ની ટીમ દ્વારા દરોડા અને સેન્ટ્રલ જીએસટી દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ની ફરિયાદના આધારે અમદાવાદ, જુનાગઢ,સુરત ભાવનગર સહિત રાજ્યભરમાં 14 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.


આ બોગસ પેઢીઓ બનાવવા માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ ખાસ કરીને જરૂરિયાતમંદ અને ગરીબોને છેતરીને તેના ડોક્યુમેન્ટ્સના આધારે બોગસ પેઢીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.ગુડ્સ એન્ડ સર્વિસ ઇન્ટેલિજન્સ ના ડાયરેક્ટર હિમાંશુ જોષી એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામે બોગસ કંપની રજીસ્ટર કરાવી ચોક્કસ ટીમ દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે. આ કૌભાંડીઓએ દેશમાં 200થી વધુ નકલી કંપનીઓની રજીસ્ટર કરાવીને હજારો કરોડના બોગસ બીલો પણ જનરેટ કરાવ્યા હતા.


સમગ્ર દેશમાં ગુજરાત જીએસટી કલેક્શનમાં સૌથી અગ્રેસર જે કેવી રીતે કૌભાંડમાં પણ ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે અત્યાર સુધીમાં જીએસટી બોગસ બીલીંગ કૌભાંડમાં 50 હજાર કરોડનો આંકડો પાર થઈ ગયો છે.

જીએસટી કલેક્શનમાં આગળ તો 50,000 કરોડના બોગસ બીલિંગ સાથે દેશમાં અગ્રેસર
સમગ્ર દેશમાં ગુજરાત જીએસટી કલેક્શનમાં ટોચના સ્થાને રહ્યું હતું તો હવે બોગસ બીલિંગ કાંડમાં પણ સમગ્ર દેશમાં ગુજરાત 50 હજાર કરોડ સાથે મોખરે રહ્યું છે. જુદા જુદા કેસમાં આ સંદર્ભે તપાસ ચાલી રહી છે. સૌથી વધારે બોગસ પેઢીઓ ભાવનગર અને સુરતના ભેજાબાજો દ્વારા શરૂ કરાઇ છે. 

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ તાજગી ભર્યો રહેશે, આત્મવિશ્વાસમાં વધારો થશે, અણધાર્યા લાભના સમાચાર મળશે

Next

રાજ્યમાં 50 અને દેશમાં 186 બોગસ પેઢી બનાવી:આરોપીએ વટાણા વેર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
13 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
13 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
14 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
14 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

સેન્સેક્સ અને નિફ્ટીના આટલા પોઈન્ટ્સ તૂટવાનું કારણ શું ? જાણો બજારની મંદી પાછળના કારણો કયા છે ?
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પુછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારનો જવાબ
રાજકોટ
6 મહિના પહેલા
એશિયન ગેમ્સ: મહિલા ક્રિકેટમાં શ્રીલંકાને હરાવી ભારતે જીત્યો ‘ગોલ્ડ’
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવામાન વિભાગ ક્યારે આપે છે Red , Yellow અને  Orange Alert ? જાણો શું છે તેનો અર્થ
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર