Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

માતા-પિતાને વૃધ્ધાશ્રમમાં મુકનારાઓ પાસેથી એક રૂપીયાનું ફંડ ન લો, સ્ટેજ પર ન બેસાડો! CM, DYCMએ પાટીદાર સમાજને સંબોધન, શીખ સાથે કરી ટકોર

Mon, December 29 2025

રવિવારે અમદાવાદના નિકોલ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું વિશાળ સંમેલન મળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીઓ કૌશિક વેકરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ સાથે મારે ખૂબ જ ઘરોબો છે. અમદાવાદ મહાપાલિકામાં હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કાર્યરત હતો ત્યારે મોટાભાગે જે કામ કરવાના આવ્યા તે આ પૂર્વ વિસ્તારના જ હતા.  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધનમાં જણાવ્યું કે પાટીદાર સમાજના જે દીકરા-દીકરીઓએ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મુક્યા હોય તેમની પાસેથી સમાજે એક રૂપિયાનું દાન ન લેવું જોઈએ અને તેમને સ્ટેજ ઉપર પણ બેસાડવામાં નહીં આવે તેવો નિર્ણય લેવો જોઈએ. સંમેલનને સંબોધન કરતા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે પાટીદાર સમાજના દીકરા-દીકરી સોશિયલ મીડિયા ઉપર શું પ્રવૃત્તિ કરે છે તેના ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

આ પણ વાંચો :ધુરંધરની સફળતા માથે ચડી ગઈ છે! ‘દ્રશ્યમ 3’ના નિર્માતાએ અક્ષય ખન્નાને મોકલી લીગલ નોટિસ, અભિનેતાની કરી નિંદા

 સોશિયલ મીડિયાના કારણે આડાઅવળા રસ્તે ન ચાલ્યા જાય તેનું ધ્યાન માતા-પિતા અને સમાજે રાખવું પડશે. જ્યારે ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ જણાવ્યું કે સમાજના ઉત્થાન માટે તેમજ આર્થિક રીતે નબળા હોય તેવા પરિવારના સંતાનને ભણાવવા માટે 200 દાતાના મળી 100 કરોડ રૂપિયા ભેગા થશે તેવો અમને અંદાજ છે.

આ ઉપરાંત ગામડેથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવતા પાટીદાર સમાજના દીકરા-દીકરીઓને રહેવા માટે વ્યવસ્થા પણ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. પાટીદાર સમાજના કેન્દ્રીયમંત્રી માંડવિયા તેમજ રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

Share Article

Other Articles

Previous

ઘીના ઠામમાં ઘી પડ્યું! દેવાયત ખવડ અને અમદાવાદના પરિવાર વચ્ચે થયુ સમાધાન,બન્ને પક્ષે 10 માસ બાદ સુલેહ કરી મોં મીઠા કરાવાયા

Next

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત : ગાઢ ધુમ્મસને કારણે ટ્રક અને સ્લીપર બસ વચ્ચે ટક્કર, એકનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
13 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
14 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
14 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

એક્ટ્રેસ રાન્યા રાવ કોર્ટમાં રડવા લાગી : DRI પર લગાવ્યા માનસિક ઉત્પીડનના આરોપ, સોનાની દાણચોરીમાં કરી’તી ધરપકડ
Entertainment
11 મહિના પહેલા
વિદેશમંત્રી જયશંકર SCO શિખર સંમેલનમાં ભાગ લેવા ૧૫ અને ૧૬ ઓક્ટોબરે પાકિસ્તાન જશે
Breaking
1 વર્ષ પહેલા
માનવતાના દોષી છે નેતન્યાહુ !! ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા સામે 60 કરોડના ગફલા કેસમાં મજબૂત પુરાવા: સંબંધિત કંપનીઓ મારફતે ફંડ ડાયવર્ટ કર્યાની શંકા
Entertainment
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર