Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

જો જો… ભૂલથી આ રસ્તા પર ન નીકળતા !! રાજકોટના લોકમેળાને પગલે આ 7 માર્ગો ઉપર વાહનોને પ્રવેશબંધી

Fri, August 23 2024

  • કિશાનપરા, જિલ્લા પંચાયત ચોક, સહિતના વિસ્તાર નો પાર્કિંગ ઝોન

રાજકોટ : રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, ત્યારે લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા અલગ-અલગ સાત માર્ગો ઉપર વાહનોને પ્રવેશબંધી ફરમાવી કિશાનપરાથી મહિલા કોલેજ અંડર બ્રિજ સુધી ખાનગી લકઝરી બસોને પણ પાંચ દિવસ માટે પ્રવેશબંધી ફરમાવતા ટ્રાફિકનું ભારણ કાલાવડ રોડ ઉપર વધશે.

આગામી તા. ૨૪થી ૨૮ ઓગસ્ટ, લોકમેળા દરમિયાન રેસકોર્સ રિંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂના એન.સી.સી. ચોક, અંડર બ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધ અને બંને બાજુ નો પાર્કિંગ જાહેર કરવામાં આવે છે. જેમાં (૨) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી (૩) આઈ.બી.ની ઓફિસથી રૂરલ એસ.પી.ના બંગલા સુધી (૪) સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી(૫) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી (૬) રેસકોર્સ રિંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઈ ફરમાવી છે. (૭) વિશ્વા ચોકથી જુના એન.સી.સી. ચોક સુધી  તેમજ (૮) મહિલા અંડર બ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઇવેટ લકઝરી બસોનું જાહેરનામું પૂર્ણ થયા બાદ કિસાનપરા ચોક તરફ આવી શકશે નહીં પણ ટાગોર રોડથી જઈ શકશે.

વધુમાં પ્રવેશબંધીના જાહેરનામાને પગલે (૧) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી એરપોર્ટ-ગાંધીગ્રામ તરફ જઈ શકાશે. ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક તરફ જઈ શકાશે. (૨) આમ્રપાલી અંડરબ્રિજથી કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક તરફ જઈ શકાશે. (૩) મેળા દરમિયાન ભારે વાહનોને રેસકોર્સ રિંગરોડ પર પ્રવેશબંધી રહેશે.

Tags:

gujaratgujarat newsrajkotRAJKOT LOKMELOrajkot news

Share Article

Other Articles

Previous

રાજકોટ : લોકમેળામાં થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવશે પોલીસ !!

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનલાભ થશે, ચીજ-વસ્તુઓની ખીરીદી કરી શકશો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સોમનાથને મળશે આંતરરાષ્ટ્રીય ઓળખ: ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે,યાત્રાધામના વિકાસ માટે 550 કરોડની જોગવાઇ
3 મિનિટutes પહેલા
ગાંધીનગરમાં 1 અબજના ખર્ચે દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે: અભ્યાસ-વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થશે
27 મિનિટutes પહેલા
હવે દમ લેવામાં નાકે દમ આવશે: અલગ અલગ સાઇઝની સિગારેટ મોંઘી થઈ, ITCએ ભાવ વધારાની જાહેરાત કરી
41 મિનિટutes પહેલા
વિધાનસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ : બે હજાર નવી આંગણવાડી બનાવવાની જાહેરાત
3 કલાક પહેલા
Categories

નેશનલ

2905 Posts

Related Posts

મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ફોટા શેર કરનારાઓ સામે પગલાં
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
જીવનસાથીની શોધ કરવી પડી ભારે! ઓનલાઇન ડાઉનલોડ કરેલી એપ્લિકેશન યુવકને 60 હજારમાં પડી
ક્રાઇમ
9 મહિના પહેલા
મમતાએ ઢંઢેરામાં શું વાયદો કર્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નીપજ્યું મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર