Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમદાવાદથી થાઇલેન્ડ, સાઉદી અરબ અને મલેશિયા જવા માટે ૩૧મીથી ડાયરેક્ટ ફ્લાઈટ

Wed, March 27 2024

DGCAનું ઉનાળુ ટાઈમટેબલ પ્રવાસીઓ માટે લાભદાયી : ગોવા, નાંદેડ અને બેંગલુરૂની નવી ફ્લાઈટ પણ શરુ થશે : ઈન્ડીગો અમદાવાદથી રાજકોટની ફ્લાઈટ શરુ કરે તેવી સંભાવના

ઉનાળામાં દેશ-વિદેશમાં ફરવા જવાનું આયોજન કરનારા માટે સારા સામાચાર આવ્યા છે. ડી.જી. સી.એ.એ ૩૧માર્ચથી ૨૬મી ઓક્ટોબર સુધીનું ઉનાળુ ટાઈમટેબલ જાહેર કર્યું છે અને તેમાં અમદાવાદથી ત્રણ નવી ઇન્ટરનેશનલ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ૩૧ માર્ચથી અમદાવાદથી થાઇલેન્ડ, સાઉદી અરબ અને મલેશિયા ડાયરેક્ટ જઈ શકાશે. આ ઉપરાંત અમદાવાદથી ડોમેસ્ટિક ત્રણ નવી ફ્લાઈટ મહારાષ્ટ્રના નાંદેડ, ગોવા અને બેંગલુરૂ માટે શરુ થવા જઈ રહી છે. સુત્રોએ એમ પણ કહ્યું છે કે, ઈન્ડીગો અમદાવાદથી રાજકોટ માટે પણ ફ્લાઈટ શરુ કરવા જઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ ફરવા જવા ઈચ્છતા પ્રવાસીઓ હવે અમદાવાદથી સીધા બેંગકોક, ક્વાલાલમ્પુર અને જેદ્દાહ જઈ શકશે. હાલમાં અમદાવાદથી સિંગાપુર, દુબઈ, શારજાહ, અબુધાબી, કુવૈત, મસ્કત, ગેટવિક-લંડન, દોહા-કતાર, હો ચી મિંહ સિટી- વિયેતનામ માટે ફ્લાઈટ ઉપલબ્ધ છે. બેંગકોક માટે થાઈ એર ફ્રિકવન્સી વધારવા જઈ રહીછે અને હવે એર ઇન્ડિયા એક્સપ્રેસ ડાયરેક્ટ બેંગકોક માટે ફ્લાઈટ શરુ કરશે. આ જ રીતે એર એશિયા ક્વાલાલમ્પુર માટે અને અક્સા એર જેદાહ માટે નવી ફ્લાઈટ શરુ કરશે.

આ નવી ફ્લાઈટ અને ફ્રિકવન્સી વધવાથી અમદાવાદ એરપોર્ટ ઉપર પ્રવાસીઓની અવરજવર પણ વધી જશે. એપ્રિલ-૨૦૨૩થી ફેબ્રુઆરી-૨૦૨૪ના સમયગાળામાં સરેરાશ રોજના ૩૧, ૮૩૭ મુસાફરોની અવરજવર રહી છે જેમાં ૨૬,૪૨૬ ડોમેસ્ટિક પ્રવાસી અને ૫૪૧૧ આંતરરાષ્ટ્રીય પ્રવાસી સામેલ હતા.

Share Article

Other Articles

Previous

અરવિંદ કેજરીવાલની ઇડીની કસ્ટડીમાં તબિયત બગડી, સુગર લેવલ 46 સુધી નીચે આવી ગયું, દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયનો દાવો

Next

દીલ્હીનાં એલજીએ શું કહ્યું કેજરીવાલ વિષે ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Explainer: ઇઝરાયલ અને અમેરિકાએ શા માટે ઈરાન પર કર્યો મોટો હુમલો? યમન અને લેબનોન ઈરાનની તરફેણમાં,જાણો સૌથી મોટું કારણ
4 મિનિટutes પહેલા
અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર હુમલો: 70 મિસાઇલો છોડી ઇરાને આપ્યો વળતો જવાબ, ઇઝરાયેલે એર સ્પેસ બંધ કર્યું, બધી ફ્લાઇટ્સ રદ,ઇમરજન્સી જાહેર
47 મિનિટutes પહેલા
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
21 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
22 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

મફત અનાજનો લાભ લેતા લાખોપતિ ગરીબો કોણ? 75% તપાસ પૂર્ણ,જાણો રાજકોટમાં ક્યા તાલુકામાં કેટલા ધનવાન-ગરીબ
ગુજરાત
3 મહિના પહેલા
રાજકોટ કેકેવી ડબલ ડેકર બ્રિજનું આજે રમેશભાઇ ઓઝાના અઘ્યક્ષસ્થાને શ્રીરામ બ્રિજ નામકરણ કરવામાં આવ્યું
રાજકોટ
2 વર્ષ પહેલા
લોસ એન્જલ્સની આગથી શું છે હાલત ? શું થઈ આગાહી ? કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : 4 વર્ષની માસુમ સાથે અડપલા કરનાર વાહન ચાલકને લોકોએ ભણાવ્યા પાઠ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર