Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

દીવા તળે અંધારું… જામનગર મનપા સંચાલિત સ્પોર્ટ સંકુલમાં જ  ફાયરના સાધનોનો અભાવ

Mon, May 27 2024

રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત  જામનગર મહાનગરપાલિકા નું તંત્ર જાગ્યું હતું અને શહેરમાં ચાલતા ગેમ ઝોન તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા હતા પરંતુ જામનગર મહાનગરપાલિકામાં ખાટલે જ મોટી ખોટ જોવા મળી રહી છે. મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ સંકુલમાં જ ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો તેમજ જે સાધનો હયાત હતા તેની ડેટ પણ એક્સપાયર્ડ થઈ ગઈ હતી.

જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ સંકુલમાં ઘોર બેદરકારી સામે આવી છે. મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ ઇન્ડોર સ્ટેડિયમમાં એક્સપાયરી ડેટ વાળા સાધનો જોવા મળ્યા હતા. સ્પોર્ટ સંકુલ માં દીવસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં બાળકો આવે છે. ત્યારે સરકારી સ્ટેડિયમમાં જ તંત્રની ઘોર બેદરકારી આવી સામે આવી હતી. સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં માત્ર છ જેટલા ફાયર સેફ્ટીના બાટલા રાખવામાં આવ્યા છે. અને સેફટીના બાટલા ગત 14/03/2024 એક્સપાયર થઈ ગયા છે. તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા રિફલીંગ કરાવવામાં આવ્યું નથી.

રાજકોટમાં અગ્નિકાંડ બાદ જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવતા 14 જેટલા ગેમઝોન તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા તેમજ 14માંથી એક પણ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી આવવાનું સામે આવ્યું હતું ત્યારે એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે ફાયર એનઓસી આપતી મહાનગરપાલિકા સંચાલિત સંકુલોમાં પણ ફાયર એનઓસી ન હોવાથી તેની સામે પગલાં કોણ લેશે. તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શહેરમાં અનેક જગ્યાએ ચેકિંગની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે શું પોતાના ઓથોરિટી નીચે આવતા સંકુલોનું ચેકિંગ ક્યારેય કરવામાં આવતું નથી ? જોકે આ અંગે જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ સંકુલના ઇન્ચાર્જ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટની ઘટના બાદ તરત જ ફાયરના સાધનો ની ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં ફાયરના બાટલાઓ ની રિફરિંગ કરવાની તારીખ જતી રહી હોવાથી હાલમાં જ રિફિલિંગ કરવા બાબતે પત્ર લખવામાં આવ્યો છે.

Tags:

fire equipmentgujaratgujarat newsjamnagarJMC

Share Article

Other Articles

Previous

શું થયું રાહુલ, તેજસ્વીની રેલીમાં ? જુઓ

Next

રાજસ્થાનમાં લૂ લાગી જતાં કોનું મૃત્યુ થયું ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
21 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
22 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
22 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
23 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટના ક્ષત્રિય આગેવાન જેપી જાડેજાએ હવે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી: જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
મેડિકલ એડમિશનમાં એનઆરઆઈ ક્વોટા અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટેક્સ નહીં ભરનાર વધુ 9 અસામીઓની મિલ્કત સીલ
રાજકોટ
1 વર્ષ પહેલા
ધો.12ની વિદ્યાર્થી પર દુષ્કર્મ ગુજારનાર સ્કૂલવાન ચાલકની ધરપકડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર