Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ડામાકાંડ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસ આવે એ પૂર્વે તબીબી સ્ટાફે દર્દીને રવાના કરી દીધો !

Mon, May 19 2025

રાજકોટની સિવિલ હોસ્પિટલ આમ તો કહેવાય છે કે સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓ માટે આશાનું કિરણ છે પરંતુ નામ બડે દર્શન ખોટે જેવા કેટલાક કાંડો ચાલતા હોય તેમ ડામાકાંડ પણ થતાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. દવા પીને આવેલા યુવકને હજુ તો પોલીસ આવે, કંઈ તપાસ કરે એ પૂર્વે જ સિવિલમાંથી રજા અપાઈ ગઈ. ડામા કરી દેવાયો. યુવકના મિત્ર કે જે ગુજરાતી જાણતો નથી તેની કાગળ પર સહી લઈ લેવાયાના આક્ષેપ આપઘાતનો પ્રયાસ કરનારના ભાઈએ તબીબો કે જવાબદારો સામે કર્યો છે.

શહેરના ગુંદાવાડી મેઈન રોડ પર રામજી મંદિર પાસે રહેતા કૌશલ રાજેશભાઈ નિમાવત (ઉ.વ.20) નામના યુવકે આજે ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં બપોરે દોઢેક વાગ્યાના અરસામાં મેડિસીન વિભાગ વોર્ડ નં.10 માં દાખલ કરાયો હતો. ચારેક વાગ્યા બાદ યુવકને રજા ન્હોતી લેવી છતાં કે પોલીસ આવે કોઈ પૂછતાછ કરે, કારણ જાણે એ પૂર્વે જ ડામા (ડિસ્ચાર્જ અગેઈન્સ મેડિકલ એડવાઈઝ) કરીને યુવકને રવાના કરી દેવા આવા કાગળમાં હાથે જ યુવકના નેપાળી મિત્ર કે જે ગુજરાતી જાણતો નથી તેની સહી લઈને હાથમાં કાગળ પકડાવી દેવાયો હતો.

ઈન્ડોર પેશન્ટ કૌશલે રજા લેવાની ના કહી, તેના ભાઈએ પણ કહ્યું કે હજુ પોલીસ આવી નથી, કોઈ કાર્યવાહી થઈ નથી એ પૂર્વે રજા નથી જોઈતી. તબિયત પણ બરોબર નથી. આમ છતાં રજા આપી દેવાઈ હોવાના આક્ષેપ સારવારગ્રસ્ત યુવકના ભાઈએ કર્યા હતા. જે રીતે યુવકે રજા લેવાની ના કહી દાખલ થયાને બે-ત્રણ કલાક થયા છતાં જે આક્ષેપ કર્યા છે તે સત્ય હોય તો ડોક્ટર રજા આપવાની એવી શું ઉતાવળ હતી ? કોઈનું દબાણ હતું કે પછી સાચવવા ન પડે, સારવાર ન આપવી પડે માટે શ્રમિક યુવકને ઉતાવળ કરીને રવાના કરી દેવાયો ? ખરેખર જો યુવકને આવી રીતે રજા આપી દેવાઈ હોય તો તબીબી બેદરકારી કહેવાય. યુવકે કરેલા આક્ષેપોમાં તથ્ય શું છે તે પણ તપાસનો વિષય બની રહે.

સિવિલમાં દર્દીઓ વારંવાર ડામા થઇ જતાં કિસ્સાઓમાં પોલીસને પણ પરેશાની

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ (ઈન્ડોર પેશન્ટ) વારંવાર ડામા એટલે કે તબીબોની રજા વિના કે જાણ કર્યા વિના અથવા સારવારની જરૂરિયાત હોય છતાં પોતાની જવાબદારીએ ચાલ્યા જતાં હોવાની કે આવા ડામાના કાગળો પર સહીઓ કરી દેતા હોવાનું બને છે. જે રીતે ડામા થાય છે કે કરી દેવામાં આવે છે એ ખરેખર સિવિલ હોસ્પિટલમાં સારવાર ન કરવી પડે તે માટે આવું દર્દીની તબિયત સાથે ખિલવાડ કે જોખમરૂપ કૃત્ય કરાતું હશે ? દર્દી ડામા થાય તેમાં પોલીસને પણ મુશ્કેલી કે પરેશાની ઉભી થાય છે. જ્યારે દર્દી આપઘાત પ્રયાસ, અકસ્માત, મારામારી કે આવા કોઈ સંદર્ભમાં પોલીસ કાર્યવાહી જેવા કેસમાં દાખલ થાય એટલે સંબંધિત પોલીસ મથકને જાણ કરવામાં આવે છે. એ પોલીસ મથકના અધિકારી (જેવો બનાવ એ મુજબ) કે સ્ટાફ તપાસ માટે હોસ્પિટલે પહોંચે છે અને દાખલ દર્દીની પૂછતાછ સાથે કાર્યવાહી કરતાં હોય છે. ડામા થઈ જવાના કિસ્સાઓ કે કાંડમાં પોલીસને પણ ઘણી વખત હોસ્પિટલે આવે એટલે દર્દી જ ન હોય માટે ખરેખર શું હતું તે સત્ય જાણવા મળતું નથી અને મુશ્કેલી ઉભી થતી હોય છે. ક્યારેક તો ચાલ્યા ગયેલા દર્દીને જો કોઈ એવા કારણ હોય તો શોધવા માટે પોલીસને દોડધામ થઈ પડે છે.

Share Article

Other Articles

Previous

સાત પ્રતિનિધિ મંડળના 59 નેતાઓ વિશ્વના 32 દેશો સમક્ષ પાકિસ્તાનને બેનકાબ કરશે, વાંચો સમગ્ર માહિતી

Next

યુટ્યુબર બન્ની ગજેરા ઝડપાયો : બેબાક બન્નીને કોનું બેકિંગ, પોલીસ મુળ સુધી જઈ શકશે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
2006 Mumbai Train Blasts : મુંબઈમાં લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીને નિર્દોષ જાહેર, પ્રેશરકૂકરમાં કર્યા હતા બોમ્બ સેટ
12 મિનિટutes પહેલા
કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય પ્રભુ ચૌહાણના પુત્ર સામે લગ્નની લાલચે દુષ્કર્મનો આરોપ
48 મિનિટutes પહેલા
મુંબઈમાં 2006માં લોકલ ટ્રેનોમાં થયેલા ધડાકાના કેસમાં તમામ 12 આરોપીને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા, 7 જગ્યાએ થયેલા ધડાકાઓમાં 189 લોકોના મોત થયા હતા
49 મિનિટutes પહેલા
આજથી સંસદમાં મોનસૂન સત્ર : વિપક્ષી વાદળ ઘેરાયા; સંસદમાં સાંબેલાધારે સવાલનો સંકેત,હોબાળાની શક્યતા
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2270 Posts

Related Posts

ખેડૂતો હવે 6 તારીખે દિલ્હી કૂચ કરશે, બસ-ટ્રેનથી આવશે
Breaking
1 વર્ષ પહેલા
બેટરે ૪૩ બોલમાં ઝૂડી નાખ્યા ૧૯૩ રન !!
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
બિલ્ડરે કબજે કરેલો બગીચો એક સપ્તાહમાં પરત લેવા આદેશ
રાજકોટ
1 વર્ષ પહેલા
લખનઉઃ સાપનું ઝેર સપ્લાય કરવાના મામલામાં ED આજે ફરી એલ્વિશ યાદવની કરશે પૂછપરછ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર