Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં કોરોના ઈઝ બેક?! 6 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, 10 દિવસમાં નોંધાયા 12 કેસ

Wed, May 28 2025


ફિલ્મ ગબ્બર ઇઝ બેકની જેમ રાજકોટમાં કોરોના ઇઝ બેકની સ્થિતિ નિર્માણ થઇ છે. સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું હોવાની સ્થિતિમાં દેશમાં કોરોનાના 1200 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાં અત્યાર સુધી 12ના મોત નિપજ્યાં છે. જેમાં એક્ટિવ કેસની સંખ્યા 1083 છે. ત્યારે જો વાત રાજકોટની કરવામાં આવે તો રાજકોટમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 10 દિવસમાં 12 કેસ નોંધાયા છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં આવેલા રામપાર્કની 25 વર્ષીય મહિલા, સદગુરુનગરમાં 32 વર્ષીય પુરુષ, બસ સ્ટેશન પાસે 26 વર્ષીય પુરુષ, જીવરાજપાર્કમાં 67 વર્ષીય પુરુષ, સદગુરુનગરમાં 6 મહિનાનું બાળક અને મંગલ પાર્કમાં 26 વર્ષીય પુરુષ અને 16 વર્ષીય તરુણ જે વિમલનગરમાં રહે છે તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તમામ દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે. અને બધાની તબિયત સ્થિર છે. આજ દિવસ સુધીમાં રાજકોટમાં કુલ 12 કેસ સામે આવી ચુક્યા છે. જેમાં 1 દર્દી સંપૂર્ણપણે તંદુરસ્ત થયા છે. જ્યારે 11 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

તા.19થી 25 સુધીમાં રાજકોટ શહેરમાં ચાર કેસ સામે આવ્યા બાદ રાજકોટમાં કોરોનાના વધુ બે કેસ સામે આવ્યા છે. જેમાં મારવાડી કોલેજના એક કર્મચારી ફોરેનથી પરત આવ્યા આવ્યા બાદ કોરોના પોઝેટીવ આવતા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે જયારે બીજો કેસ એરપોર્ટ રોડ ઉપર શિવાજી પાર્કમાં સામે આવ્યો છે જેમાં લોકલ હિસ્ટ્રી ધરાવતા મહિલા કોરોના સંક્રમિત બનતા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. એકંદરે છેલ્લા 10 દિવસમાં રાજકોટમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે.

JN.1 કેટલો ખતરનાક?

જેએન.1માં લગભગ 30 પરિવર્તનો જોવા મળ્યા છે અને તે જૂના વેરિયન્ટ્સો કરતાં વધુ ચેપી હોવાનું કહેવાય છે. જો કે, નિષ્ણાતો માને છે કે મોટાભાગના લોકોને રસી અને ચેપથી અમુક સ્તરનું રક્ષણ મળે છે, તેથી ગંભીરતાની શક્યતા ઓછી છે.

JN.1 વેરિયન્ટના લક્ષણો

માથાનો દુખાવો

સુકી ઉધરસ

હળવો તાવ

ગળામાં દુખાવો

શરીરમાં દુખાવો

ક્યારેક ઝાડા કે ઉલટી

Share Article

Other Articles

Previous

એલન મસ્કે ટ્રમ્પના સલાહકાર પદેથી રાજીનામું આપી દીધું, મતભેદો વધી ગયા

Next

રાજકોટ સહીત રાજ્યના તમામ જિલ્લામાં આવતીકાલે સાયરન વાગશે : ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલનું આયોજન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
9 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
25 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
42 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

એરસ્ટ્રાઈક માં હમાસના ટોચના નેતાના ચારમાંથી ત્રણ પુત્રો એકસાથે માર્યા ગયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શિયાળામાં ઉઘાડા પગે ઘાસ પર ચાલો અને અનેક સમસ્યાઓથી મેળવો રાહત
હેલ્થ
2 વર્ષ પહેલા
Sikandar Teaser : આતુરતાનો અંત ; સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર રિલીઝ
Entertainment
5 મહિના પહેલા
રાજસ્થાનના બે શહેરોમાં ભારે ટેન્શન, હંગામો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર