Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજકોટ : કોંગ્રેસ ગાયબ’, ભાજપે કરાવ્યો ટાઈમપાસ’: જનરલ બોર્ડ બન્યું ફારસ’

Sun, January 19 2025

કંટાળાજનક પ્રશ્નનો જવાબ કમિશનરે આપ્યો ત્યારે કોર્પોરેટરો પણ ખાઈ રહ્યા’તા બગાસા !

મ્યુ.કમિશનરે ૧૧થી ૧૨ વાગ્યા સુધી બોલ્યે રાખ્યું, નગરસેવકો વિદ્યાર્થીઓની જેમ સાંભળતાં રહ્યા, અમુક મોબાઈલમાં તો અમુક વાતોમાં વ્યસ્ત પેટા: કોંગ્રેસે પ્રશ્નો તો પૂછયા, બોર્ડમાં હાજર રહેવાનું ટાળ્યું: ભાજપના ૧૦ કોર્પોરેટરો ગેરહાજર

રાજકોટ મહાપાલિકામાં દર બે મહિને થતી જનરલ બોર્ડની કાર્યવાહી દિવસેને દિવસે કંટાળાજનક બની રહી હોય તેવી રીતે હવે કોઈને તેમાં રસ ન રહ્યાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ખાસ કરીને શનિવારે મળેલા જનરલ બોર્ડમાં કોંગ્રેસગાયબ’ થઈ જતાં ભાજપને ભાવતું મળી ગયું હતું. પ્રશ્નોત્તરીમાં પ્રથમ પ્રશ્ન ભાજપના કોર્પોરેટરનો હોય તેનો જવાબ મ્યુ.કમિશનરે એક કલાક સુધી આપ્યે રાખતાં ખુદ ભાજપના કોર્પોરેટરો બગાસા ખાઈ રહેલા જોવા મળ્યા હતા. એકંદરે ભાજપ દ્વારા તેના જ નગરસેવકોને ટાઈમપાસ' કરાવ્યો હોવાનું દેખાઈ આવ્યું હતું. જનરલ બોર્ડમાં ભાજપના ૧૦ તેમજ કોંગ્રેસના ૪ મળી ૧૪ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. પ્રથમ પ્રશ્ન કોર્પોરેટર હાર્દિક ગોહેલનો હતો જેમાં તેમણે શહેરમાં બે વર્ષમાં મહાપાલિકા દ્વારા ડે્રનેજ, વોટર વર્કસ, રોશની સહિતની શાખાઓ દ્વારા શું શું કામગીરી કરાઈ તેનો વોર્ડવાઈઝહિસાબ’ માંગ્યો હતો. મ્યુ.કમિશનર તુષાર સુમેરા દ્વારા આ પ્રશ્નનો જવાબ આપવાનું ૧૧ વાગ્યાથી શરૂ કરાયા બાદ ૧૨ વાગ્યા સુધી આ જ પ્રશ્નના જવાબ આપ્યે રાખ્યા હતા. અંતે બોર્ડ પૂર્ણ થવાની ઘડી નજીક આવી એટલે કોર્પોરેટર હાર્દિક ગોહિલ દ્વારા તેમણે પૂછેલા પ્રશ્નનો જવાબ લેખિતમાં આપવા માંગણી કરી હતી. આ સાથે જ બોર્ડ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું.

એકંદરે એક કલાક સુધી મ્યુ.કમિશનર શિક્ષકની જેમ બોલતાં રહ્યા હતા અને નગરસેવકો વિદ્યાર્થીઓની જેમ સાંભળતાં રહ્યા હતા. આ એક કલાકની કામગીરી દરમિયાન અમુક નગરસેવકો મોબાઈલમાં તો અમુક વાતોમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. વળી, અમુક અમુક તો થોડી થોડીવાર માટે પગ મોકળા કરવા માટે પણ બહાર નીકળતાં દેખાયા હતા !

બોર્ડની આ કાર્યવાહીમાં કોંગ્રેસ દ્વારા છ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પરંતુ કાર્યવાહીમાં હાજર રહેવાનું ટાળ્યું હતું. એકંદરે બોર્ડ પૂર્ણ થયા બાદ એજન્ડામાં રહેલી તમામ ૯ દરખાસ્ત સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

‘ હિસાબ બરાબર ‘ : ૨૪મીએ રીલીઝ થશે માધવનની ફિલ્મ

Next

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
15 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
16 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
16 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

વઢવાણ PGVCLના નાયબ ઇજનેર 5 હજારની લાંચ લેતા ઝડપાયો
ક્રાઇમ
6 મહિના પહેલા
કરણપરામાં બે વૃદ્ધ ભાઈઓ ઉપર થયેલા સરાજાહેર હુમલાના Exclusive CCTV ફૂટેજ , હુમલાખોર પણ સાથીની લાકડીથી થયો ઘાયલ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રમશે ગુજરાત : કાલથી ખેલ મહાકુંભનો પ્રારંભ
ગુજરાત
6 મહિના પહેલા
આ જિન શાસન કેવું છે ?
ધાર્મિક
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર