Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પરેશ ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ

Thu, May 2 2024

પાટીદાર અને ક્ષત્રિયો મામલે જાહેર સભામાં નિવેદન બાદ

જિલ્લા ચૂંટણી તંત્ર નોટિસ ફટકારી ચૂંટણી પંચમાં રિપોર્ટ કરાશે

રાજકોટ : ભાજપના ઉમેદવાર રૂપાલા બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિય સમાજ વિષે કરેલ ટિપ્પણી મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું, આ મામલે જિલ્લા ચૂંટણી તંત્ર કોંગ્રેસના ઉમેદવારને નોટિસ ફટકારી ચૂંટણીપંચને રિપોર્ટ કરશે.

તાજેતરમાં રાજકોટની એક જાહેર સભામાં પરેશ ધાનાણીએ પ્રવચનમાં કહ્યું હતું કે,1995માં આપણા અઢારેય વરણ એક થઇ ભય, ભૂખ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું હતું. બધાએ લોહી પરસેવાના ટીપેથી સીચીને એને વટ વૃક્ષ બનાવ્યું. એમાં પણ અમે પટેલીયા અને બાપુ બે બળે ચડ્યા, હરખપદુડા ભાજપના બીને દરરોજ ઉઠી દશ ડોલ પાણી પાયું. જેથી આ વૃક્ષ જલ્દી મોટું થાય અને ભરઉનાળે છાયો મળશે. 2015માં અમારે અખતરો કરવાનો આવ્યો ત્યારે અમને ખબર પડી કે વાહા ફાટી ગયા.’તેમણે કહ્યું હતું કે, આજ ભાજપ સરકાર હતી જેની સૂચનાથી પોલીસે અમારી માં-બેન, દીકરીઓને ઢોર માર મારી લોટ બાંધી દીધો. એના આંસુ એના અહંકારને ઓગળી ન શક્યા. હું ત્યારે પણ કહેતો હતો કે વારા પછી વારો મે પછી ગારો. કોઈ બાકી રહ્યું છે ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો છે. બાપુ બચ્યા હતા અને હવે આ વખતે એનો વારો પણ આવી ગયો. આ કોઈના નથી.

પરેશ ધાનાણીએ કરેલા આ નિવેદન બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું અને આ ટિપ્પણી મામલે   જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને નોટિસ આપવામા આવશે અને બાદમાં તપાસ અંગેનો રિપોર્ટ ચૂંટણી પંચમાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

દુબઇ અને અબુધાબીમાં ફરી ભારે વરસાદ ખાબક્યો : અનેક ફ્લાઇટ્સ રદ્દ

Next

જુનાગઢમાં જય ગિરનારીના નાદ સાથે વડાપ્રધાને સભા સંબોધી, સરદાર પટેલને કર્યા યાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
2027ની UP ચૂંટણી પહેલાં NDAમાં બેઠકો માટે ખેંચતાણ: સહયોગી દળોના આક્રમક તેવરથી ભાજપનું ટેન્શન વધ્યું
14 કલાક પહેલા
2027ની ચૂંટણી પહેલાં UPમાં CM પદને લઈને ચર્ચા તેજ: યોગી બોલ્યા- ‘ચહેરો કોણ છે બધા જાણે છે’, મૌર્યએ કહ્યું- ‘કોઈ પણ CM બની શકે’
14 કલાક પહેલા
UP ચૂંટણી પહેલાં સપા સાથેની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસે માયાવતી તરફ લંબાવ્યો મિત્રતાનો હાથ
15 કલાક પહેલા
સેન્સેક્સ 2000 અંક ઉછળી 84,442 પર, નિફ્ટી 580.95 પોઈન્ટ વધ્યો; રોકાણકારોને ₹5 લાખ કરોડની કમાણી
19 કલાક પહેલા
Categories

નેશનલ

3896 Posts

Related Posts

વકીલો અને મહેસૂલ બાદ નોંધણી વિભાગ મેદાને: ગરવી પોર્ટલ અને ટાઈટલ વિવાદ સામે આજથી આંદોલનનું બ્યૂગલ
ગુજરાત
1 મહિના પહેલા
નીતિન ગડકરી ચાલુ સભામાં એકાએક થયા બેભાન, જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ચૂંટણી પંચમાં આંતરિક મતભેદ અને સત્તા સંઘર્ષ: 10 મહિનામાં 14 વખત વાંધા બાદ ઉઠેલા સૌથી મોટા પ્રશ્નોનું વિશ્લેષણ
નેશનલ
2 મહિના પહેલા
રશિયાએ યુક્રેન ઉપર મિસાઈલો ઝીંકી : ૧૧ નાં મોત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર