Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આજે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરને ‘સમજાવશે’ CM ભૂપેન્દ્ર પટેલ : રાજકોટના 557 કરોડના વિકાસકાર્યનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

Fri, June 6 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અહીં મહાપાલિકાના 56.42 કરોડના કામ સહિત શહેર-જિલ્લાના કુલ 557 કરોડ રૂપિયાના વિકાસકાર્યનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવનાર હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી એક કલાક સુધી શહેરના અઢારેય વોર્ડના ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો સાથે ‘બેઠક’ કરીને તેમને વિકાસ કરવા માટેની ‘સમજણ’ પણ આપનાર છે.

શહેરમાં અત્યારે ભાજપના 66, કોંગ્રેસના 4 અને ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા બે કોર્પોરેટર કાર્યરત છે. આ તમામ કોર્પોરેટરો સાથે 30-30 મિનિટ સુધી ચર્ચા કરશે. પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજે 6 થી 6.30 સુધી વોર્ડ નં.1 થી 9 અને 6.30 થી 7 વાગ્યા સુધી વોર્ડ નં.9 થી 18 ના કોર્પોરેટરો સાથે તેઓ બેઠક કરી રાજકોટના વિકાસને આગળ ધપાવવા માટે શું કરી શકાય, ક્યાં અડચણ આવે છે, સરકાર તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો છે કે નહીં તે સહિતના મુદ્દે ચર્ચા કરશે. એકંદરે પદાધિકારીઓ દ્વારા તો મુખ્યમંત્રીની આ બેઠક શુભેચ્છા મુલાકાત હોવાનું કહેવાઈ રહ્યું છે પરંતુ તાજેતરના અમુક વિવાદોને લઈને અમુક નગરસેવક-નગરસેવિકાના ‘ક્લાસ’ પણ લેવાઈ શકે છે!

આ પણ વાંચો : અમેરિકામાં આ 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી : ટ્રમ્પે પ્રવેશ પ્રતિબંધ જારી કર્યો, અન્ય 7 દેશોના નાગરિક પ્રવેશ પર આંશિક અંકુશ

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આજે રેસકોર્સ ખાતે રૂપિયા 5.90 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ડૉ.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીનું લોકાર્પણ કર્યા બાદ તેની વિસ્તૃત મુલાકાત લેનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફોન આવતાં જ તંત્રવાહકો દ્વારા દોડધામ થઈ પડી હતી. આ સિવાય મહાપાલિકા હસ્તકના 16 વિકાસકાર્યનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે થશે.

Share Article

Other Articles

Previous

શશિ થરૂરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી.વાન્સ સાથે કરી મુલાકાત : આતંકવાદ સામે ભારતને મળ્યું સમર્થન

Next

અમેરિકામાં આ 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી : ટ્રમ્પે પ્રવેશ પ્રતિબંધ જારી કર્યો, અન્ય 7 દેશોના નાગરિક પ્રવેશ પર આંશિક અંકુશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં પાર્કિંગના ચાર્જમાં કલાકની ગણતરીનો ખેલ : દરરોજ લોકોને થયો કડવો અનુભવ,કોન્ટ્રાકટરને મહાપાલિકાની નોટિસ
15 મિનિટutes પહેલા
રાજકોટમાં ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરનાર વધુ 20 આસામીઓ સામે શરતભંગ : બોક્સ ક્રિકેટ પણ તંત્રના રડારમાં
44 મિનિટutes પહેલા
ઋષભ પંત ટેસ્ટ સિરીઝમાંથી બહાર : પગની આંગળીમાં ફ્રેક્ચર થતા 6 સપ્તાહ નહીં રમી શકે,આ ખેલાડીને મળી શકે છે તક
1 કલાક પહેલા
વધુ એક વિમાન દુર્ઘટના : ચીનની સરહદ નજીક 63 વર્ષ જૂનું રશિયાનું પ્લેન ક્રેશ થતા 49 લોકોના મોત, જુઓ વિડીયો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2283 Posts

Related Posts

મહાકુંભથી ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી જતાં 6 લોકોના મોત
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટના નાણાવટી ચોકમાં જાહેરમાં મારામારી થઈ જુઓ વિડિયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
શું તમને ખબર છે જીત બાદ પીચ પરથી રોહિત શર્માએ માટી કેમ ખાધી ? કેપ્ટને PM સામે કર્યો ખુલાસો  
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
RTO એજન્ટના મકાનમાં થયેલી રૂ.3.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર