Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

6 જૂને મુખ્યમંત્રી રાજકોટમાં : રેસકોર્સ આર્ટ ગેલેરી સહિત 56 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

Tue, June 3 2025

6 જૂનને શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ મહાપાલિકા હસ્તકના 56 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મુખ્યમંત્રીના હસ્તે રેસકોર્સમાં આવેલી ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી આર્ટગેલેરી કે જે 5.90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ આર્ટગેલેરી શરૂ થઈ જવાને કારણે હજારે નાના-મોટા કલાકારોને એક ઉમદા પ્લેટફોર્મ મળશે સાથે સાથે નાના-મોટા એક્ઝિબિશનનું આયોજન કરનારા આયોજકો પણ અહીં કાર્યક્રમ યોજી શકશે.

આ પણ વાંચો :અમદાવાદની સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ માટે ઓસ્ટ્રેલિયાથી આવ્યું પાર્સલ : સુરક્ષા એજન્સીઓ સતર્ક

આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે વોર્ડ નં.4માં સેટેલાઈટ 80 ફૂટ રોડ, જયપ્રકાશનગર, રાજ હાઈટસની અંદરનો રોડ, મધુવન સોસાયટી, નંદનવન સહિતની સોસાયટીમાં પેવિંગ બ્લોક, વોર્ડ નં.4માં નવી બની રહેલી અલગ-અલગ સોસાયટીને મેટલિંગ કરવાનું કામ, વોર્ડ નં.2માં કમલમ્‌‍ કાર્યાલય નજીક 4.45 કરોડના ખર્ચે બનનારા પાર્ટી પ્લોટ, વોર્ડ નં.2માં જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં આવેલ ડૉ.હેડગેવાર પ્રાથમિક શાળા નં.74નું જૂનું બિલ્ડિંગ દૂર કરી નવું બિલ્ડિંગ બનાવવાનું કામ, વોર્ડ નં.7માં કિશોરસિંહજી સ્કૂલ શાળા નં.1મું રિનોવેશન તેમજ રેટ્રોફિટિંગનું કામ, વોર્ડ નં.1થી 18માં અલગ-અલગ જગ્યાએ રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે બોર તેમજ બોર રિચાર્જ સિસ્ટમ કરવાનું કામ, વોર્ડ નં.1માં ઘંટેશ્વર ગામતળ (જૂનું ગામ)માં ડીઆઈ પાઈપ લાઈન નાખવાનું કામ સહિતના 50 કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આર્ટગેલેરી શરૂ નથી થઈ ત્યાં તો કચરાના ઢગલા થવા લાગ્યા !

મુખ્યમંત્રી શુક્રવારે જેનું લોકાર્પણ કરવાના છે તે રેસકોર્સની ડૉ.શ્યામાપ્રસાદ આર્ટગેલેરીની બરાબર સામે જ કચરાના ઢગલા થવા લાગતાં આશ્ચર્ય થવા લાગ્યું હતું. હજુ તો આ આર્ટગેલેરી શરૂ પણ નથી થઈ ત્યાં જ આવી હાલત થવા લાગતાં આગામી સમયમાં અહીં સ્વચ્છતા નહીં જળવાય તો કેવી સ્થિતિ નિર્માણ પામશે તેની કલ્પના જ કરવી ઘટે…!

Share Article

Other Articles

Previous

રેશનકાર્ડ ધારકોને ત્રણ માસનો જથ્થો એક સાથે વિતરણ કરવા વેપારીઓની માંગણી

Next

અમદાવાદની સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ માટે ઓસ્ટ્રેલિયાથી આવ્યું પાર્સલ : સુરક્ષા એજન્સીઓ સતર્ક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
11 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

જેતપુર-ધોરાજીમાં સાત મહિલા સહિત 17 જુગારીઓ પકડાયા  
ક્રાઇમ
2 વર્ષ પહેલા
પૂણેમાં રાજકીય હિંસા ? કોનું મર્ડર થયું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ઉધાર જીવનનો આધાર : જુલાઈમાં ક્રેડિટ કાર્ડથી દેશવાસીઓએ રૂપિયા ૧.૭ લાખ કરોડ ખર્ચી નાખ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધી આજે જૂનાગઢની મુલાકાતે : કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના તાલીમ શિબિરમાં હાજરી આપશે
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર