Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટ્રેન્ડિંગરાજકોટ

સર્વર ડાઉન અને ડબલ ફિંગરપ્રિન્ટ મુદ્દે સસ્તા અનાજના વિક્રેતાઓ લડી લેવાના મૂડમાં

Fri, April 4 2025

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

રાજકોટ : સસ્તા અનાજના વિક્રેતાઓને મિનિમમ કમિશન માટે નક્કી કરાયેલ વિતરણની ટકાવારી ઘટાડવી, સર્વર ડાઉન રહેવાનો પ્રશ્ન કાયમી રીતે ઉકેલવો, ફાટેલા બરદાનમાં ઓછું અનાજ મળવું સહિતના પ્રશ્ને આગામી દિવસોમાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવા તમામ જિલ્લામાંથી કાર્યવાહી કરવા નક્કી કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મળેલી ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા અને કારોબારી બેઠકનું સોમનાથ ખાતે આયોજન કરવામા આવ્યુ હતુ આ બેઠકમાં ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા કાર્યકારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ નંદા મહામંત્રી હિતેન્દ્રસિંહ જાડેજા, વાડીલાલભાઈ પટેલ ઉપપ્રમુખ મનુભા જાડેજા, ગોરધનભાઈ પટેલ, પ્રવિણસિંહ વાઘેલા તથા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ ઊપપ્રમુખ અને ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા તથા કારોબારી સમિતિના તમામ કારોબારી સદસ્યો હાજર રહ્યા હતા.

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની કરોબારી બેઠકમા રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી આવેલા જિલ્લા પ્રમુખો અને કારોબારીના સદસ્યોએ તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી જેને આવેદન સ્વરૂપે સરકારમાં રજૂ કરવા માટે કારોબારીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો દુકાનદારોને દુકાન ચલાવતા સર્વર ડાઉનના પ્રશ્નો, ડબલ ફિંગર પ્રિન્ટનો પ્રશ્ન, કમિશન રિફંડના પ્રશ્નો, ઓછો જથ્થો આવવો તથા ફાટેલા બારદાનમા અનસ્ટાન્ડર્ડ જથ્થો આવવો, કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓ દ્વારા દુકાનદારો પાસેથી ગેરકાયદે મજૂરી લેવાનો પ્રશ્ન તેમજ મિનિમમ કમિશન મેળવવા માટે વિતરણની ટકાવારી માં ઘટાડો કરવા સહિતના મુદ્દે રજુઆત કરવા નક્કી કરાયું હતું. સમગ્ર આયોજનમાં ગીર સોમનાથ જીલ્લાના આગેવાનો સહીત મનિષભાઇ તન્ના, ભરતભાઇ જીમુલીયા, લલિતભાઇ કાનાબાર તેમજ  ભાવેશભાઇ સહિતના દુકાનદાર ભાઈઓ દ્વારા ખાસ જહેમત ઊઠાવવામા આવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં પારો 43ને અડુ -અડુ, ભુજમાં 44.5 ડિગ્રી

Next

જળસંચય અભિયાનથી જળશકિત સંગ્રહમાં ૧૧૯૧૪૪ લાખ ઘનફુટનો વધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
RFID થી CCTV સુધી: અમદાવાદમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે આજથી નવો AI ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, પીળી લાઈન અડી તો ગયા કામથી
8 કલાક પહેલા
ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે: વનમંત્રી  અર્જુન મોઢવાડિયા    
8 કલાક પહેલા
149 વર્ષમાં પહેલીવાર: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 270 રને ધૂળ ચટાડી, રચ્યો ઈતિહાસ
8 કલાક પહેલા
હરિયાણાના નૂહમાં વિધવા સાથે સામૂહિક દુષ્કર્મ
8 કલાક પહેલા
Categories

નેશનલ

3260 Posts

Related Posts

MAYDAY MAYDAY…અમદાવાદ વિમાન દુર્ઘટનાની એ છેલ્લી ક્ષણો, ટેકઓફથી લઈને પ્લેનક્રેશમાં સુધી શું થયું હતું, જુઓ ટાઈમલાઇન
ગુજરાત
1 વર્ષ પહેલા
જેતપુર : કારખાનેદારને પોલીસની ઓળખ આપી ધમકાવનાર પકડાયો
ગુજરાત
2 વર્ષ પહેલા
કાશીમા ગંગા પર રૂપિયા 2642 કરોડના ખર્ચે બનશે પૂલ, રવિ પાકના ઘઉં, સરસવ, જુવાર સહિતના અનાજ માટે ટેકાના ભાવમાં વધારો, કેન્દ્રીય કેબિનેટે લીધા મહત્વના નિર્ણય
Breaking
2 વર્ષ પહેલા
પહેલા પૂછ્યું મુસ્લિમ છો? પછી મારા પતિને ગોળી મારી! અમરનાથની યાત્રા પહેલા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર