Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

‘ચાર્જશીટ એવુ હોવુ જોઈએ કે ગુનો સાબિત થાય’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Thu, May 2 2024

ગુનેગારે શું અપરાધ કર્યો છે અને અપરાધમાં કોની ક્યા, કેટલી અને શું ભૂમિકા રહી છે તે સ્પષ્ટ થવું જોઈએ

પોલીસ દ્વારા કોઈ પણ અપરાધ બાદ તૈયાર કરવામાં આવતા ચાર્જશીટમાં ઘણી વખત ભૂલ રહી જાય છે અથવા તો યોગ્ય માહિતીનો અભાવ હોય છે અને આવા સંજોગોમાં આરોપીને લાભ થઇ જતો હોય છે. આવી બાબતોને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટે એવી ટીપ્પણી કરી છે કે ચાર્જશીટ દાખલ કરતા પહેલા દરેક બાબત ચકાસવી જોઈએ અને તે એવું હોવું જોઈએ કે ગુનો સાબિત થાય.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ. વી ભાટ્ટીની ખંડપીઠે પોતાના નિર્ણયમાં ચાર્જશીટ દાખલ કરવા સંબંધિત પ્રક્રિયાગત સ્પષ્ટતા જણાવતા કહ્યું કે, ચાર્જશીટની તમામ કોલમોમાં સ્પષ્ટ અને સંપૂર્ણ ઉલ્લેખ હોવો જોઈએ જેથી અદાલત સરળતાથી સમજી શકે કે ગુનેગારે શું અપરાધ કર્યો છે અને અપરાધમાં કોની ક્યા, કેટલી અને શું ભૂમિકા રહી છે.

સુપ્રીમ કોર્ટે ફોજદારી કેસોમાં ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયા પર મહત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે તપાસ એજન્સીની ચાર્જશીટમાં પુરાવાની પ્રકૃતિ અને ધોરણો એટલા મજબૂત અને સ્પષ્ટ હોવા જોઈએ કે પુરાવાની ઉપસ્થિતિ થતા જ ગુનાની સાબિતી મળી જવી જોઈએ. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ. વી ભાટ્ટીની ખંડપીઠે એક વિવાદીત સંપતિના કેસમાં વિવિધ પક્ષો દ્વારા કરાયેલી અરજીઓ બાદ આ મુદ્દાનું નિવારણ કાર્ય બાદ કોર્ટે આ મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી.

ઉત્તર પ્રદેશમાં દાખલ કરવામાં આવેલી આ ફોજદારી ફરિયાદોમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્રના આરોપો પણ હતા. અલ્હાબાદ હાઈકોર્ટે કેસમાં એફઆઈઆર અને મેજિસ્ટ્રેટના સમન્સને રદ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે આખરે જેની મિલકત પર લડાઈ ચાલી રહી હતી તે મૃતકના પુત્રો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને મંજૂરી આપી હતી. અન્ય આરોપીઓને પણ ધરપકડ પૂર્વ જામીન માટે અરજી કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેના માટે જારી કરાયેલ સમન્સ ઓર્ડરને નવા નિર્ણય માટે મેજિસ્ટ્રેટને મોકલવામાં આવ્યો હતો.

સુપ્રિમ કોર્ટની ખંડપીઠે પોતાના નિર્ણયમાં ચાર્જશીટ દાખલ કરવા સંબંધિત પ્રક્રિયાગત સ્પષ્ટતા જણાવતા કહ્યું કે, ચાર્જશીટની તમામ કોલમોમાં સ્પષ્ટ અને સંપૂર્ણ પ્રવેશ હોવો જોઈએ કે જેથી અદાલત સરળતાથી સમજી શકે કે ગુનેગારે શું અપરાધ કર્યો છે અને અપરાધમાં ગુનેગારની ક્યા, કેટલી અને શું ભૂમિકા રહી છે.આથી ગુનામાં ગુનેગારની ભૂમિકાને અલગથી સ્પષ્ટ રૂપથી અને યોગ્ય માળખામાં દર્શાવવું ખુબ જ જરૂરી બની જાય છે. તપાસ એજન્સી સમક્ષ આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનો અને સંબંધિત દસ્તાવેજો સાક્ષીઓની યાદી સાથે જોડવાના રહેશે.

તેમણે કહ્યું કે જ્યારે કેસ વધુ અથવા પાછળના પુરાવા પર નિર્ભર નથી ત્યારે ચાર્જશીટ પૂર્ણ છે. ટ્રાયલ પુરાવા અને ચાર્જશીટ સાથે રેકોર્ડ પર મૂકવામાં આવેલી સામગ્રીના આધારે હાથ ધરવામાં આવવી જોઈએ. આ ધોરણ અતિશય તકનીકી અથવા મૂર્ખતાપૂર્ણ નથી, પરંતુ વિલંબ તેમજ લાંબી કેદને કારણે નિર્દોષ લોકોને હેરાનગતિથી બચાવવા માટે વ્યવહારુ માર્ગ પણ છે. ચાર્જશીટમાં તમામ કોલમમાં સ્પષ્ટ અને સંપૂર્ણ એન્ટ્રીઓ હોવી જોઈએ જેથી કોર્ટ સ્પષ્ટપણે સમજી શકે કે કયા આરોપીએ કયો ગુનો કર્યો છે.

Share Article

Other Articles

Previous

શરદ પવારે વડાપ્રધાન વિષે શું કહ્યું ? જુઓ

Next

જામનગરમાં પીએમ મોદીએ ક્ષત્રિય સમાજના બલિદાનને કર્યું યાદ, જૂના સ્મરણો વાગોળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
13 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
14 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
14 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
14 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

અનામતના મુદ્દા પર શું થયું દંગલ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઇટાલીના વડાપ્રધાન મેલોની અને એલન મસ્કની તસવીરો સાથે ડેટિંગની અફવા ઉડી તો તરત જ મસ્કે કહ્યું કે કાંઈ લફરુ નથી, એક સમારોહમાં ભેગા થઈ ગયા
Breaking
1 વર્ષ પહેલા
Agni Official Trailer : પ્રતિક ગાંધી અને દિવ્યેન્દુની ફિલ્મ ‘અગ્નિ’નું ટ્રેલર જોયું ?? વિડીયો જોઈને રૂંવાડા ઊભા થઈ જશે
Entertainment
11 મહિના પહેલા
‘બદસૂરત’ રાજકોટ સિવિલ હોસ્પિટલ : મુખ્ય ગેઈટ સોનાની લગડી જેવો, અંદર બધું ભંગાર જ ભંગાર! જુઓ તસવીરો
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર