Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટ્રેન્ડિંગ

સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો !! રાજકોટ જિલ્લામાં 2ના શંકાસ્પદ મોત

Thu, July 18 2024


રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. રાજકોટ જીલ્લામા બે અને મોરબી જીલ્લામાં ચાંદીપુરના 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં રાજકોટ જિલ્લામાં બન્ને કેસમાં મોત નીપજ્યા છે. આ રોગને લઈને દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા લોકોને આ વાયરસનું નામ નવું લાગ્યું હશે પરંતુ આ ઘણો જૂનો અને ભારતમાં જ ઉદ્ભવેલો રોગ છે. જો કે એકાએક જ આ વાયરસના કારણે બાળકોના મૃત્યુ થતા માતા – પિતા પણ ચિંતિત બન્યા છે. આ મામલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે દવાનો છંટકાવ કરી ઠેર ઠેર સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.

ચાંદીપુરા વાયરસ ફેલાવતો સેન્ડ ફફ્લાય કઈ રીતે જોખમી હોય છે…

આ વાયરસ પાછળ મુખ્ય જવાબદાર સેન્ડ ફ્લાય છે જે કરડવાથી બાળકોમાં આ વાયરસ ફેલાઈ છે. સેન્ડફ્લાઈ તેની ઉત્પતિ માટે 30 થી 70 ઈંડા મુકે છે. સેન્ડફ્લાઈ માખી સામાન્ય માખી કરતા નાની હોય છે તેથી તેને નરી આંખે જોઈ શકાતી નથી.

• સેન્ડફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.

• સેન્ડ લાય તેની ઉત્પતિ માટે ઈંડા મૂકે છે, તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુત્ર માખી બને છે. આ સેન્ડફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.

• ગ્રામ્ય વિસ્તારોના ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.

• સેન્ડ ફૂલાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે.

• સામાન્ય રીતે ૧૪ વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને આ થવાનું જોખમ રહે છે.

ચાંદીપુરના લક્ષણો શું હોય છે…

• બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું.

સેન્ડ ફલાયથી થતાં રોગથી બચવા શું કરવું…

• ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો-તિરાડને પુરાવી દેવી જોઈએ.

• ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી.

• ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા.

• બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહારના આંગણા-ધૂળમાં રમવા દેવા નહીં.


Tags:

Chandipuram virusgujaratgujarat newsmorbirajkotsaurashtra

Share Article

Other Articles

Previous

રાજકોટ મહાપાલિકાનું જનરલ બોર્ડ બન્યું તોફાની: અગ્નિકાંડ મુદ્દે ચર્ચાની માંગણી કરતા જ કોંગ્રેસી કોર્પોરેટરોને બહાર કાઢ્યા: કોંગ્રેસે મેયરનું અપમાન કર્યાનો ભાજપનો આક્ષેપ

Next

રાજકોટમા બે અને મોરબીમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ કેસ : રાજકોટ જિલ્લામાં બન્ને કેસમાં મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 દિવસ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન માટે જાસૂસી કરતી ગદ્દારોની ગેંગનો પર્દાફાશ : 9 લોકોની ધરપકડ, તપાસ એજન્સીઓ હરકતમાં આવી
8 કલાક પહેલા
પાકિસ્તાનના નિશાના પર હતું સુવર્ણ મંદિર : અનેક હુમલા કર્યા છતાં સેનાએ ઉની આંચ પણ ન આવવા દીધી
8 કલાક પહેલા
Joe Biden Cancer: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઈ ગયું
8 કલાક પહેલા
સાત પ્રતિનિધિ મંડળના 59 નેતાઓ વિશ્વના 32 દેશો સમક્ષ પાકિસ્તાનને બેનકાબ કરશે, વાંચો સમગ્ર માહિતી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2115 Posts

Related Posts

ભરૂચમાં ઘુસેલા નર્મદાનાં પાણીએ મચાવી તબાહી…જુઓ વિડીયો
નેશનલ
2 વર્ષ પહેલા
દિવાળીએ પરિવાર રાજસ્થાન ફરવા ગયોને તસ્કર મકાનમાંથી 1.13 લાખની મતા ચોરી ગયા
ક્રાઇમ
6 મહિના પહેલા
પાગલ પ્રેમી !! પ્રેમિકાએ સંબંધ તોડી નાખતાં રોષે ભરાયેલા પ્રેમીએ બોગસ એકાઉન્ટ બનાવી ગાળો ભાંડી
ક્રાઇમ
2 સપ્તાહs પહેલા
ભૂસ્ખલનને લીધે અમરનાથ યાત્રા અટકાવાઇ 
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર