Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

કેના, થુજા, લોસોનીઆ, ડ્યુરાન્ટા: રાજકોટનું લાયન સફારી પાર્ક 166 ફુલોથી મઘમઘશે, કામગીરી 95% પૂર્ણ થયાનો દાવો

Fri, March 27 2026

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂની બાજુમાં જ છેલ્લા 2 વર્ષથી તૈયાર થઈ રહેલા લાયન સફારી પાર્કનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે ત્યારે હવે એન્ટ્રન્સ પ્લાઝા સહિતની જ કામગીરી બાકી હોય મેના અંત અથવા જૂનનો પ્રારંભ કે જ્યારે વેકેશન ચાલતું હોય ત્યારે જ પાર્ક ખુલ્લો મુકવા તૈયારીઓ ચાલી રહી છે. આ પાર્કમાં સિંહ-સિંહણને ખુલ્લામાં વિહરતાં જોઈ શકાશે. આ માટે ખાસ કારની પણ વ્યવસ્થા કરવામાં આવશે. બીજી બાજુ આ પાર્કની અંદર 166 પ્રકારના રોપાનું વાવેતર પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.

ખાસ કરીને પાર્કમાં 18 રૂપિયાના વડેલિયાથી લઈને 7490 રૂપિયાના એક એવા બીસ્માર્કિયા નોબીલી પામનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત બોગનવેલિયા, નેરિયમ વેરાયટીઝ, બારલેરિયા, નીકોડેવીયા, થુજા, લોસોનીઆ, ડ્યુરાન્ટા, કેના, કેલીયેન્ડા, કોલીયસ, કેશીયા, રૂસેલિયા, એકેલીફા, હીબિસ્કસ રોઝા, ઝરબેરા, ઓપીયો પોગમ ગ્રાસ, વર્બિના, ઓફિસ ફ્લાવર્સ, પોટેટો ક્રિપર ટીકોમા, રાતરાણી, હેમેલિયા, ક્રીશેન્થીમમ, ગુલાબ, થુમ્બરજીયા, અલ્ટરનેન્થરા, એસ્પેરેગસ, ક્રોટોન્સ, ડે્રસના, એરેકા પામ, પેડીલેન્થસ સહિત 166 પ્રકારના રોપાનું વાવેતર કરવામાં આવશે.

આ ઉપરાંત આકર્ષક એન્ટ્રન્સ ગેટ બનાવવા માટેનું પણ ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ તમામ પાછળ કુલ 1.94 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો:લો બોલો! સરકારી જમીન પર બની ગયો પાર્ટીપ્લોટ: રાજકોટના મવડી વિસ્તારમાં જમીન પચાવી પાડનાર સંચાલક વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

આ અંગે ગાર્ડન શાખાના અધિકારી ભાવેશ જાકાસણિયાએ જણાવ્યું કે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવાની 13 એપ્રિલ છે અને 18 એપ્રિલે ઓનલાઈન બીડ ખોલવામાં આવશે. એકંદરે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થ્ય બાદ કામ આપ્યા પછી મેના અંત અથવા જૂનના પ્રારંભ સુધીમાં કામ પૂર્ણ કરી દેવાશે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે એપ્રિલ દરમિયાન મહાપાલિકામાં ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલી હોય તો પણ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવનાર હોય સંભવત: ચૂંટણી પૂર્ણ થયા બાદ દરખાસ્તને મંજૂરી અપાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. એકંદરે અત્યારે પાર્કનું કામ 95% પૂર્ણ થયાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન કરાયું તે રસ્તે 1 કરોડથી વધુના ખર્ચે બનશે સ્લેબ કલ્વર્ટ: આવતી કાલથી રોડ બનાવવાનું શરૂ

Next

લો બોલો! સરકારી જમીન પર બની ગયો પાર્ટીપ્લોટ: રાજકોટના મવડી વિસ્તારમાં જમીન પચાવી પાડનાર સંચાલક વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ રેલવેએ 87 ડબ્બાની માલગાડી દોડાવી મોટી સિદ્ધિ કરી હાંસલ: ડિવિઝનને 40 લાખની આવક, 306 કિમીનું અંતર કાપ્યું
45 સેકન્ડ પહેલા
નવો માઈલસ્ટોન સર્જાશે: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશનાં 11 એરપોર્ટ માટેની સુવિધાઓનું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીના હસ્તે થશે ઉદ્ઘાટન
19 મિનિટutes પહેલા
RTE હેઠળ 4 એપ્રિલથી પ્રવેશ પ્રકિયા શરૂ થશે: આ તારીખ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, જાણો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
43 મિનિટutes પહેલા
હું મંદિરે જતાં પેસેન્જ પાસેથી પૈસા લેતો નથી…રાજકોટમાં રિક્ષાનું ભાડું જતુ કરી મહિલાને ફસાવ્યા બાદ યુવકે ગુજાર્યું દુષ્કર્મ
51 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3026 Posts

Related Posts

રાજકોટમાં ફરી મેઘો મંડાયો : સવારથી હળવા ભારે ઝાપટા, અનેક સ્થળે પાણી ભરાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
૩૦૦ કરોડના માલિક બિલ્ડરે 13મા માળેથી છલાંગ લગાવી મોત વ્હાલું કર્યું
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટમાં વધુ એક હત્યા : બીમાર પત્નીથી કંટાળી ઠંડા કલેજે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી પતિ સામેથી પોલીસ સ્ટેશનમાં થયો હાજર
ક્રાઇમ
5 મહિના પહેલા
અંબાણી પરિવારના આંગણે આવેલા મહેમાનો જંગલ સફારીની મુલાકાત લેશે ?…જુઓ કેવું લાગે છે આ ઝૂ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર