Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

હું મંદિરે જતાં પેસેન્જ પાસેથી પૈસા લેતો નથી…રાજકોટમાં રિક્ષાનું ભાડું જતુ કરી મહિલાને ફસાવ્યા બાદ યુવકે ગુજાર્યું દુષ્કર્મ

Fri, March 27 2026

રાજકોટના આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં આવેલા રણુજા મંદિરની પાછળ રહેતી 45 વર્ષીય મહિલાને ફસાવી રિક્ષાચાલકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે ફરિયાદીએ જણાવ્યું કે ચાર વર્ષ પહેલાં તેઓ મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી રિક્ષાની રાહ જોઈને ઉભા હતા. આ સમયે કોઠારિયા મેઈન રોડ પર દેવપરા, સિંદૂરિયા ખાણ વિસ્તારમાં રહેતો જુબેર કાસમભાઈ કુરેશી ત્યાંથી પસાર થઈ રહ્યો હોય રિક્ષા ઉભી રાખી હતી. આ પછી ફરિયાદી જુબેરની રિક્ષામાં બેસી ગયા હતા. મંદિરે પહોંચ્યા બાદ ફરિયાદીએ જુબેરને રિક્ષાનું ભાડું પૂછતાં તેણે એવું કહ્યું હતું કે હું મંદિરે જતાં પેસેન્જ પાસેથી પૈસા લેતો નથી.

આ પણ વાંચો:રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન કરાયું તે રસ્તે 1 કરોડથી વધુના ખર્ચે બનશે સ્લેબ કલ્વર્ટ: આવતી કાલથી રોડ બનાવવાનું શરૂ

આ પછી બન્નેએ એકબીજાના નંબરની આપ-લે કરી હતી કેમ કે મહિલાને દરરોજ મંદિરે જવાનું હતું. જો કે એક દિવસ જુબેર કાસમભાઈ કુરેશી મહિલાના ઘેર ધસી આવ્યો હતો અને ધરાર શરીરસંબંધ બાંધી વીડિયો અને ફોટા પાડી લીધા હતા. આ પછી ચાર વર્ષ સુધી તેણે વારંવાર ફરિયાદીના ઘેર ધસી આવી ધરાર શરીરસંબંધ બાંધ્યો હતો. આટલુ ઓછું હોય તેમ જુબેરે ફરિયાદીને મહિલાને તેનો ભાઈ હત્યાના કેસમાં જેલમાં જ છે તેવી ધમકી પણ આપી હતી સાથે સાથે ફરિયાદી ફોન ઉપર વાતચીત કરવાનો ઈનકાર કરે તો પણ જુબેર મારકૂટ કરી રહ્યો હતો.

આખરે ફરિયાદીએ હિન્દુ સંગઠનની મદદ લઈને પોલીસ કમિશનરને ફરિયાદ કરતાં તેમણે તાત્કાલિક આજી ડેમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

Share Article

Other Articles

Previous

RTE હેઠળ 4 એપ્રિલથી પ્રવેશ પ્રકિયા શરૂ થશે: આ તારીખ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, જાણો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે

Next

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન કરાયું તે રસ્તે 1 કરોડથી વધુના ખર્ચે બનશે સ્લેબ કલ્વર્ટ: આવતી કાલથી રોડ બનાવવાનું શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અંબાજી ભાદરવી પૂનમ મહામેળાની ભવ્ય પૂર્ણાહુતિ: 45 લાખ શ્રદ્ધાળુઓ સાથે આસ્થાનો નવો વિક્રમ
17 મિનિટutes પહેલા
યુવા પેઢીના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો: તમાકુ-મુક્ત નિકોટિન પાઉચ પર કેન્દ્ર સરકારનો સર્વગ્રાહી પ્રતિબંધ
18 મિનિટutes પહેલા
મહાસત્તાઓની મંત્રણામાં કોઈ સમજૂતી નહીં: ઈરાન અને તાઈવાન મુદ્દે ટ્રમ્પ-જિનપિંગ આમને-સામને
21 મિનિટutes પહેલા
SIR વિવાદમાં NDA ગઠબંધનમાં બે ફાંટા: ચૂંટણી પંચ પાસે પારદર્શિતા અને સ્પષ્ટતાની માંગ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3661 Posts

Related Posts

બેડી ચોકડીએ યુવકને ઉલાળી રિક્ષાચાલક ફરાર, પોલીસે ૮ કિ.મી. પીછો કરી દબોચ્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ સૈનિકો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
તિરુપતિના પ્રસાદના લાડુ પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવ્યા : ચંદ્રબાબુ નાયડુનો જગન મોહન પર ગંભીર આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરવા રાઉતની માગણી
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર