Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

C.A.નું પરિણામ જાહેર : રાજકોટનો જીગર રાચ્છ દેશમાં 20માં સ્થાને, રાજકોટમાંથી 140 માંથી 23 વિદ્યાર્થીઓ બન્યાં C.A

Mon, November 3 2025

સોમવારે સી.એ.ફાઉન્ડેશન, ઇન્ટરમીડીયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ સેન્ટરનું ફાઉન્ડેશનમાં 18%,ઈન્ટરમીડીયેટમાં 9.05% અને ફાઇનલમાં 16 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે બંને ગ્રુપમાં પરીક્ષા આપનાર 140 વિદ્યાર્થીઓમાંથી 23 વિદ્યાર્થીઓએ બંને ગ્રુપ પાસ કર્યા છે. ઇન્ટરમિડીયેટ માં 389 વિદ્યાર્થીઓ માંથી 37 વિદ્યાર્થીઓએ બંને ગ્રુપ ક્લિયર કર્યા છે.

આ પણ વાંચો : હાલ હું જટાશંકર નજીક છું…જુનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંતના ગુમ થવા મામલે રહસ્ય વધુ ઘેરુ બન્યું, ટ્રસ્ટીને ફોન કરીને જાણો શું કહ્યું

ફાઇનલમાં પ્રથમ ગ્રુપમાં 311 માંથી 67 વિદ્યાર્થીઓ પાસ થયા છે, ફાઇનલના બીજા ગ્રુપમાં 129 માંથી 30 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે જેનું પરિણામ 23.26% આવ્યું છે. ઇન્ટરમીડીયેટમાં પ્રથમ ગ્રુપમાં 358 માંથી 11 વિદ્યાર્થીઓએ પરીક્ષા ઉત્તીર્ણ કરતાં 3.5% અને બીજા ગ્રુપમાં 277 માંથી 114 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરતા 41.16 ટકા પરિણામ આવ્યું છે.

આ પણ વાંચો : બોલીવુડના પ્રથમ અભિનેતાને મળશે આ ખાસ એવોર્ડ : જાણો આમિર ખાનને કયા એવોર્ડથી નવાજવામાં આવશે

આ ઉપરાંત ફાઉન્ડેશનની પરીક્ષામાં 963 માંથી 181 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરતા 18.80% રાજકોટ સેન્ટરનું પરિણામ આવ્યું છે. રાજકોટનો વિદ્યાર્થી જીગર રાચ્છ જેને ફાઉન્ડેશનની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા મેરીટમાં 20મું સ્થાન મેળવીને રાજકોટનું ગૌરવ વધાર્યું છે. તેના પરિણામમાં ફાઇનલમાં રાજકોટ સેન્ટરમાં ટોપ 5 માં દિવ્યા દેગડા ફર્સ્ટ, પ્રિયાંશુ સેતા બીજા સ્થાને, ઇન્ટરમીડીયેટમાં રાજકોટ સેન્ટરમાં વ્રજ હિરપરા, જીગ્નેશ પૂજારા અને રિશી રાબડીયા ચમક્યા છે. 

Share Article

Other Articles

Previous

કોંગ્રેસમાં નહેરુથી પ્રિયંકા ગાંધી સુધીના વંશવાદ પર કોંગ્રેસના નેતા શશી થરુરના આકરા પ્રહાર

Next

હાલ હું જટાશંકર નજીક છું…જુનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંતના ગુમ થવા મામલે રહસ્ય વધુ ઘેરુ બન્યું, ટ્રસ્ટીને ફોન કરીને જાણો શું કહ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
14 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
14 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
15 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
15 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

કેરળમાં વિદેશથી પાછા ફરેલા મુસ્લિમ યુવાને આચર્યો ઘાતકી હત્યાકાંડ, પોતાના પરિવારના 5 સભ્યો અને ગર્લફ્રેન્ડની હત્યા કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સંસદ એટેકના આરોપીઓની બીજી શું યોજના હતી ?
નેશનલ
2 વર્ષ પહેલા
રાજ્યના 59 ડેપ્યુટી કલેકટરની બદલી
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
બિહારમાં 25 વર્ષ બાદનું ભારે મતદાન કોને તારશે? કોને મારશે? ચૂંટણીના પ્રથમ તબક્કામાં 121 બેઠક પર રેકોર્ડબ્રેક 64.66 % મતદાન
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર