Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના જંગલેશ્વરમાં 1489 મકાન પર આવતા સપ્તાહે ફરશે બૂલડોઝર: લોકોને જગ્યા ખાલી કરવા સમજાવાશે છતાં કબજો ન છોડે તો તોડી પડાશે

Thu, February 19 2026

છેલ્લા ઘણા સમયથી ગાજી રહેલા રાજકોટના જંગલેશ્વર, નાડોદરાનગર સહિતના વિસ્તારોમાં આવેલા 1358 મકાન, દુકાન સહિતના ગેરકાયદે દબાણ તોડી પાડવા માટે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવતાં ભાગદોડ મચી ગયા બાદ આખરે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને ત્રણ માસની રાહત (સ્ટે) મળી હતી સાથે સાથે આ સમગ્ર કેસ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ (જીઆરટી) અપીલ લઈને ત્વરિતપણે નિકાલ કરવાની પણ તાકિદ કરાઈ હતી.

આ મુદત માર્ચના અંત સુધીમાં પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે હવે મહાપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન માટેની તૈયારીઓ કરી લીધી છે અને આવતાં સપ્તાહે ગેરકાયદે દબાણો તોડી પાડવા માટે બૂલડોઝરનો કાફલો ત્રાટકનાર હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે વોર્ડ નં.16ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (એટીપી) અશ્વિન પટેલે જણાવ્યું કે નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે 992 અને ટાઉન પ્લાનિંગ રોડ ઉપર 497 મકાન સહિતના બાંધકામ ઉભા થઈ ગયા છે. આ તમામને ખાલી કરવા માટે દબાણકર્તાને શનિ-રવિ દરમિયાન સમજાવટ કરવામાં આવશે. સમજાવટ છતાં જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો પછી આવતાં સપ્તાહે બૂલડોઝર ફેરવી દેવાશે. સંભવતઃ સોમવારે જ ડિમોલિશન કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો:એપસ્ટીન ફાઈલ વિવાદની અસર: બિલ ગેટ્સનું AI સમિટમાં ભાષણ રદ, જાણો હવે કોણ કરશે ગેટ્સ ફાઉન્ડેશનનું નેતૃત્વ

ડિમોલિશન દરમિયાન કેટલા સાધન-સરંજામ, કેટલો પોલીસ-વિજિલન્સનો બંદોબસ્ત જોઈશે તે સહિતની તૈયારી પૂર્ણ કરવા માટે આજે ગુરૂવારે એક બેઠક મળશે તેમાં ડિમોલિશનની કાર્યવાહીને અંતિમ ઓપ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત દબાણકર્તાઓને મહાપાલિકા દ્વારા ઘણા સમય પહેલાં જ ૨૬૦(૨)ની અંતિમ નોટિસ ફટકારી દેવામાં આવી છે આમ છતાં દબાણ દૂર કરાતાં ન હોય હવે ડિમોલિશનની કાર્યવાહી કરવાનો તખ્તો તૈયાર કરાયો છે.

Share Article

Other Articles

Previous

“HAPPY BIRTHDAY MY PRINCESS” ગર્લફ્રેન્ડ માહિકાના બર્થ ડે પર હાર્દિક પંડયાએ કરી રોમેન્ટિક પોસ્ટ, પૂલનો શર્ટલેસ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

Next

એપસ્ટીન ફાઈલ વિવાદની અસર: બિલ ગેટ્સનું AI સમિટમાં ભાષણ રદ, જાણો હવે કોણ કરશે ગેટ્સ ફાઉન્ડેશનનું નેતૃત્વ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
“HAPPY BIRTHDAY MY PRINCESS” ગર્લફ્રેન્ડ માહિકાના બર્થ ડે પર હાર્દિક પંડયાએ કરી રોમેન્ટિક પોસ્ટ, પૂલનો શર્ટલેસ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
45 મિનિટutes પહેલા
રાજકોટના જંગલેશ્વરમાં 1489 મકાન પર આવતા સપ્તાહે ફરશે બૂલડોઝર: લોકોને જગ્યા ખાલી કરવા સમજાવાશે છતાં કબજો ન છોડે તો તોડી પડાશે
2 કલાક પહેલા
એપસ્ટીન ફાઈલ વિવાદની અસર: બિલ ગેટ્સનું AI સમિટમાં ભાષણ રદ, જાણો હવે કોણ કરશે ગેટ્સ ફાઉન્ડેશનનું નેતૃત્વ
2 કલાક પહેલા
ઘમંડ ક્યાં કોઈનો ટક્યો છે! વર્લ્ડ કપ હોય કે ચેમ્પિયન્સ ટ્રોફી ઑસ્ટ્રેલિયા બધેથી આઉટ’: એક સમય હતો જ્યારે AUSને ક્રિકેટનું ‘સુપર બોસ’ કહેવાતું
3 કલાક પહેલા
Categories

નેશનલ

2907 Posts

Related Posts

ભારત અને ચીન વચ્ચે શું બની સહમતી ? કઈ બાબતે ચીને હઠ છોડી ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
નવયુગપુરામાં જૂની અદાવતમાં બે પાડોશી પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
દેશના સૌથી શ્રીમંત મહિલા સાવિત્રી જિંદાલ અપક્ષ તરીકે ચૂંટણી લડશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભંગારમાં ખજાનો !! દિવાળીએ રાજકોટમાં 15 કરોડનું ટર્નઓવર : 800 થી 1000 વેપારીઓને દિવાળી અને વેકેશનમાં ચાંદી-ચાંદી
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર