આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ચિંતામાંથી મુક્તિ મળશે, દિવસ અત્યંત શુભ રહેશે
આજની રાશી મિથુન
મેષ (અ,લ,ઇ)
ધનનું રોકાણ કરી શકો છો. પ્રવાસમાં કે યાત્રા પર જઇ શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. વિશેષ લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
નકારાત્મક વિચારોને દુર થશે. કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
અનુભવી લોકો તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. અધૂરા કામોને પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પૂર્ણ કરી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારા કામના લોકો ખુબજ વખાણ કરશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મકર ( ખ,જ)
મિત્રો કે અન્ય લોકો નાણાં ઉધાર માગી શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે તમે રોમેન્ટિક મૂડમાં રહેશો. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામમાં કંટાળો આવી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.