Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટ્રેન્ડિંગહોમ

બુટલેગરના ગેરકાયદે મકાન પર ફરી વળ્યું બુલડોઝર : Morbiના માળીયામાં દારૂની રેડ મામલે પોલીસ પર હુમલો કરવા મામલો કાર્યવાહી

Wed, March 12 2025

મોરબીના માળીયા મિયાણાના ખરાઈ ગામે રેડ કરવામાં ગયેલી પોલીસની ટીમ પર બુટલેગર અને તેના પરિવાર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી જેમાં 6 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગરનું ગેરકાયદેસર મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. બુટલેગરનું આ મકાન સરકારી જમીનમાં ઊભું કરવામાં આવ્યું હતું જેના પર આજે બુલડોઝર ફરી વળ્યું હતું.

શું છે સમગ્ર મામલો ??

મળતી વિગતો અનુસાર આ ઘટના ગત 5 તારીખે બની હતી જ્યાં પોલીસ પીઆઇની આગેવાની હેઠળ રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી બુટલેગરને દારૂના જથ્થા સાથે પકડવામાં આવ્યો હતો. જો કે બુટલેગર અને દારૂનો જથ્થાને છોડાવવા માટે પોલીસ ઉપર હથિયાર સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેથી કરીને છ પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે તે સમયે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર તથા મહિલાઓ સહિત કુલ મળીને 10 વ્યક્તિની સામે ગુનો નોંધાયો હતો. જે પૈકી સાત મહિલા અને ઇકબાલ મોવર તથા તેના પિતા હાજીભાઇ મોવર સહિત કુલ નવ આરોપીને પકડવામાં આવ્યા હતા અને એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

ગેરકાયદેસર દબાણ કરીને પાકું મકાન બનાવવામાં આવ્યું

આ દરમિયાન પોલીસ દ્વારા રેવન્યુ વિભાગમાંથી માહિતી મેળવવામાં આવતા ઈકબાલ ઉર્ફે ઇકો જે જગ્યા ઉપર રહે છે, ત્યાં બાજુમાં તેના ભાઈ રફિક હાજીભાઈ મોવર દ્વારા ખીરાઈ ગામના સર્વે નંબર 192માં સરકારી જમીન પર 900 ચો.મીટર જેટલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરીને પાકું મકાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં દેશી દારૂનો ધંધો કરીને મેળવેલી આવકમાંથી તેણે આ મકાન બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

ત્યારે આજે બુટલેગર ઈકબાલનું ગેરકાયદેસર મકાન તોડી પાડવાની કામગિરી કરવામાં આવી હતી. માળીયાના મામલતદાર એચ.સી. પરમાર સહિતની રેવન્યુ વિભાગની ટીમ દ્વારા ડીવાયએસપી સમીર સારડા સહિતના પોલીસ અધિકારીઓની ટીમને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી ખરાબાની જગ્યામાં ખડકી દેવામાં આવેલા પાકા મકાન ઉપર જેસીબી અને હીટાચી મશીન ફેરવી દઈને દબાણને તોડી પાડવામાં આવ્યું છે અને સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

પાકિસ્તાનમાં હાઈજેક કરાયેલા બંધકોનો વિડીયો વાયરલ : મહિલાઓ સાથે દુર્વ્યવહાર, ઢસડીને લઈ જવામાં આવી

Next

માતા-પિતા ક્યારેય પોતાના બાળકોના મિત્ર ન બની શકે !! અભિષેક બચ્ચને પેરેન્ટિંગને લઈને કહી મોટી વાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
વાંગચુકના કાર્યની પ્રશંસા સાથે અનશન સમાપ્ત કરવા આમિર ખાને કરી અપીલ
18 કલાક પહેલા
તમન્ના ભાટિયાએ શરૂ કર્યું `રાગિની ૩’ની શૂટિંગ
18 કલાક પહેલા
એકદંત શરાફી સહકારી મંડળીના સંચાલકોએ વૃદ્ધ દંપતીના 5.12 લાખ હડપ્યા
18 કલાક પહેલા
‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ નો વૈશ્વિક કાયદો ભારતમાં ક્યારે આવશે?
19 કલાક પહેલા
Categories

નેશનલ

3279 Posts

Related Posts

ફટાકડા માટે RMCના પ્લોટ ભાડે આપવાના ટેન્ડરનું કોકડું ગુંચવાયું : હરાજી કરવા એસ્ટેટ શાખાએ ફાઈલ રવાના કરી છતાં શાસકો નિર્ણય લેતાં ન હોવાનો ઘાટ
ગુજરાત
10 મહિના પહેલા
દાનનું ડબલુ ફર્યુ ને વકીલોને મળ્યા હેલમેટ! રાજકોટ પોલીસે દાતાઓ પાસેથી 1000 હેલમેટ એકઠા કરીને નિઃશુલ્ક વિતરણ કર્યું  
ગુજરાત
11 મહિના પહેલા
“નલ સે જલ” યોજના વચ્ચે હજુયે લોકો ડંકી સીંચે છે..!!
રાજકોટ
2 વર્ષ પહેલા
26 IAS અધિકારીઓની બદલી: સંજીવ કુમારને સોંપાયો ગૃહ વિભાગનો હવાલો, વિક્રાંત પાંડે બન્યા મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર