Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

બોર્ડની પરિક્ષાનું પરિણામ ‘વહેલું’? રાજયમાં 450થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપરો ચકાસાશે, રાજકોટમાં 8 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી

Tue, February 24 2026

ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ ગુરુવારે શરૂ થશે તે પૂર્વે જ શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી અંતર્ગત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ વહેલું જાહેર કરવાના ભાગરૂપે આ વર્ષે મૂલ્યાંકન માટે 73 હજાર જેટલા શિક્ષકોને ઓર્ડરો કરવામાં આવ્યા છે.

જેમાં રાજકોટ શહેરમાં 8 અને જિલ્લાના 10 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો બોર્ડની પરીક્ષા શરૂ થયાના ત્રીજા દિવસથી કાર્યરત થશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ પણ એપ્રિલનાં અંતિમ તબક્કામાં અથવા તો મે મહિનાની શરૂઆતમાં જાહેર કરી દેવાની શક્યતાની પગલે શિક્ષણ બોર્ડ દ્વારા અલગ અલગ સેન્ટરો માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો અને શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં ધોરણ 10 માટે સમગ્ર રાજ્યમાં 225 થી વધુ મધ્યસ્થ કેન્દ્રો પર 37000 શિક્ષકો દ્વારા 9 મુખ્ય અને 28 માઇનર વિષયો મળી કુલ 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે.

આ પણ વાંચો:ધો.10-12 ની પરીક્ષાનો 26મીથી પ્રારંભ: કાલે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે, રાજકોટ જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત રહેશે

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 175 થી વધુ કેન્દ્ર પર 27000 શિક્ષકો દ્વારા 15 મુખ્ય અને 48 માઈનોર વિષયો મળી કુલ 63 વિષયોનું મૂલ્યાંકન થશે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 70 થી વધુ મધ્યસ્થ કેન્દ્ર પર 9,000 થી વધુ શિક્ષકો 6 મુખ્ય અને 13 માઇનર વિષયોની ઉત્તરવહીની ચકાસણી કરશે. રાજકોટ સહિત રાજ્યભરમાં 450 થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 73,000 થી વધુ શિક્ષકો જોડાશે.

લ 65 કેન્દ્રો ઉપર 80248 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

રાજકોટમાં ધોરણ 10 માં 40 કેન્દ્રો અને 182 બિલ્ડીંગ જ્યારે 1565 જેટલા બ્લોક માં 46,657. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છ કેન્દ્રોમાં 39 બિલ્ડીંગમાં 401 બ્લોકની પારવણી થઈ છે જ્યાં 7,934 વિદ્યાર્થીઓ પોતાની મહેનતનો નિચોડ રજૂ કરશે.ધો.12 સામાન્ય પ્રવાહમાં 25,657 વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમના માટે 850 બ્લોક 101 બિલ્ડીંગ અને 19 કેન્દ્રો નોંધાયા છે. ફૂલ 65 કેન્દ્રો ઉપર 80248 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

આ પણ વાંચો:મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકી ઝડપાઇ: રાજકોટ બસ પોર્ટ પર પાકીટ માર ગેંગએ મોટી રકમમાં હાથ મારતા જેલના સળિયા ગાળવાનો વારો આવ્યો! 

ગુરૂવારથી પરીક્ષા શરૂ થાય તે પૂર્વે આવતીકાલે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પોતાની બેઠક વ્યવસ્થા જોવા મળશે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ અને વાલીઓ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ કેન્દ્ર પર બ્લોક અને પોતાની બેઠક વ્યવસ્થાને જોઈ શકશે.

રાજકોટ જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત રહેશે

રાજકોટ જિલ્લામાં પરિક્ષાર્થીઓ માટે દસ જેટલા હેલ્પલાઇન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ઉપલેટા, રાજકોટ,જેતપુર,ગોંડલ, કોટડા સાંગાણી, જસદણ, વિંછીયા રાજકોટ શહેર અને તાલુકો ધોરાજી, જામકંડોરણા, પડધરી અને લોધિકામાં શરૂ થયેલા હેલ્પલાઇન સેન્ટરમાં સંયોજકની નિમણુંક કરાઈ છે.

ધો.10નાં પેપર સૌરાષ્ટ્ર-કચ્છમાં વિતરણ:ધો.12 સાયન્સ અને સા.પ્ર. નાં પેપરો સ્ટ્રોંગરૂમમાં સીલ

રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવેલા સ્ટેટ ઝોન પરથી ધોરણ 10 ના 2.52 લાખ વિદ્યાર્થીઓના પ્રશ્નપત્ર 18 જેટલી એસટી બસમાં જીપીએસ સિસ્ટમથી સજ્જ બસ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવાના કરાયા હતા. 18 ઝોનના પેપરો રવાના થયા બાદ ગઈકાલે રાજકોટ, ધોરાજી, જસદણ, જામનગર માટે પેપરો રવાના કરવામાં આવ્યા છે.જ્યારે ધો.12નાં પેપરો ગાંધીનગર થી આવી જતા કરણસિંહજી હાઇસ્કુલના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. 

Share Article

Other Articles

Previous

‘ધ કેરળ સ્ટોરી 2’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર: બોલ્ડ-રેપ અને કિસીંગ સીનમાં 50 ટકાનો ઘટાડો, જાણો શું ફેરફાર કરવામાં આવ્યા

Next

ધો.10-12 ની પરીક્ષાનો 26મીથી પ્રારંભ: કાલે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે, રાજકોટ જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ધ કેરળ સ્ટોરી 2’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર: બોલ્ડ-રેપ અને કિસીંગ સીનમાં 50 ટકાનો ઘટાડો, જાણો શું ફેરફાર કરવામાં આવ્યા
13 મિનિટutes પહેલા
બોર્ડની પરિક્ષાનું પરિણામ ‘વહેલું’? રાજયમાં 450થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપરો ચકાસાશે, રાજકોટમાં 8 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી
1 કલાક પહેલા
ધો.10-12 ની પરીક્ષાનો 26મીથી પ્રારંભ: કાલે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે, રાજકોટ જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત રહેશે
2 કલાક પહેલા
મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકી ઝડપાઇ: રાજકોટ બસ પોર્ટ પર પાકીટ માર ગેંગએ મોટી રકમમાં હાથ મારતા જેલના સળિયા ગાળવાનો વારો આવ્યો! 
2 કલાક પહેલા
Categories

નેશનલ

2923 Posts

Related Posts

શું તમારી યાદશક્તિ નબળી પડી ગઈ છે ?? આ સુપરફૂડનું કરો સેવન
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
રાજકોટમાં 21 વર્ષીય યુવકનો ડેન્ગ્યુએ ભોગ લીધો
રાજકોટ
1 વર્ષ પહેલા
નડિયાદમાં લઠ્ઠાકાંડ ?? 3 લોકોના દેશી દારૂ પીવાથી મોત થતાં હડકંપ, FSL રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
બીએસએનએલએ જુલાઈમાં કેટલા નવા ગ્રાહકો વધાર્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર