Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ધો.12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર, વાંચો નવું ટાઈમટેબલ

Tue, December 10 2024


ધુળેટીની રજાના કારણે બોર્ડની પરીક્ષામાં પણ ફેરફાર થયો છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષા અને પ્રશ્નપત્રની તારીખમાં સુધારો આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10, ધોરણ 12 ની પરીક્ષા આગામી ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે. ફેબ્રુઆરી મહિનામાં શરૂ થનારી પરીક્ષા નું ટાઈમ ટેબલ બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરી દેવામાં આવ્યું હતું,પરંતુ હોળી ધુળેટીની રજાને લઈને 13  માર્ચએ પૂર્ણ થતી પરીક્ષા હવે 17 માર્ચના રોજ પૂરી થશે.



ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે અગાઉ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચના રોજ પૂરી થવાની હતી જેમાં હોળી ધુળેટીની રજા 15 માર્ચના બદલે 14 માર્ચ કરવામાં આવી છે જેના કારણે 13 માર્ચના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પૂરી થવાની હતી એ હવે 17 માર્ચે પૂરી થશે.

સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ અને એગ્રીકલ્ચર સહિતના વિષયની પરીક્ષા છે 12 માર્ચ યોજવાની હતી, જેની જગ્યાએ હવે આ પરીક્ષા 15 માર્ચએ લેવાશે. આ ઉપરાંત 13 માર્ચે ફારસી, સંસ્કૃત સહિતના વિષયોની પરીક્ષા હવે 17 માર્ગે લેવામાં આવશે તેમ બોર્ડ દ્વારા પરિપત્ર સાથે જાહેર કરવામાં આવ્યું છે. 

ધૂળેટીની રજા તારીખ 14-03-2025 ના રોજ જાહેર થઈ હોય જેથી હોળી 13-03-2025 ના રોજ ઉજવાશે. ફક્ત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા તા.27-02 થી 17-03 દરમિયાન યોજાશે. આમ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે. જેની નોંધ લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યએ લેવી તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ક્યારથી શરૂ થશો બોર્ડની પરીક્ષા વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને ઉપયોગી સમાચારી સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવ્યું છે કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.27/02/2025 થી તા.17/03/2025 દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે.*

Share Article

Other Articles

Previous

લાલુ પ્રસાદ યાદવે કોંગ્રેસને શું આપ્યો ઝટકો ? શું કહ્યું ? વાંચો

Next

પરા પીપળીયાના પ્રૌઢને લોન પર રહેલો ફ્લેટ વેચી રૂ.૧૦ લાખની છેતરપિંડી કરાઈ 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
11 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
11 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
12 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

હરિયાણા : બુલડોઝર પર હાઇકોર્ટની બ્રેક
નેશનલ
2 વર્ષ પહેલા
ઉપલેટાના ખાખીજાળીયા ગામે  મહિલાના મૃતદેહ સાથે તાંત્રિક વિધિ
રાજકોટ
2 વર્ષ પહેલા
યુપીઆઈ વ્યવહાર પર ફી નાખવાના વિચાર અંગે દેશનો શું છે પ્રતિભાવ ? જુઓ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારને જીવતદાન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર