Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં બંગાળી શેઠની બર્બરતા : બાળમજૂરની પૂંઠે સળીયો ખોસતા મૂત્ર માર્ગ થયો બંધ, સિવિલમાં સારવાર હેઠળ

Sun, June 8 2025

રાજકોટના મોરબી રોડ પર બેડી ચોકડી નજીક ગોપાલ રેસિ.માં મકાનમાં બંગાળી બાળ મજૂરોને ગોંધી રાખી ક્રુરતા ગુજારાતી હોવાની ઘટનામાં 19પરપ્રાંતિય મજૂરોને ક્રાઈમ બ્રાંચ, SOG., HTUની ટીમને મુકત કરાવાયા અને સિવિલ હોસ્પિટલમાં બાળકોનું તબીબી પરિક્ષણ કરાવાતા એક બાળક પર બંગાળી શેઠે એ હદે બર્બરતા ગુજારી હતી કે તેના મૂત્ર માર્ગને ઇજા થતા બાળકનું યૂરિન પણ પૂંઠના ભાગેથી પસાર થાય છે. ઈજાગ્રસ્ત બાળકને સારવારમાં ખસેડાયો છે. આરોપી પશ્ચિમ બંગાળના અજીત મૌલા આજમત મૌલા વિરૂધ્ધ પોકસોની કલમનો ઉમેરો કરવાભાં આવ્યો છે.

freepik

પશ્ચિમ બંગાળનો શખસ ઇમિટેશનનું કામ કાજનું કારખાનુ ધરાવતો હોય વતનમાંથી બાળ મજુરોને અહીં લઈ આવતો હતો. પાંચ હજાર રૂપિપયા માસિક પગાર આપી સવારે નવથી રાત્રે કયારેક મોડી રાત સુધી 12-15 કલાક કામ કરાવતો હતો. જમવામાં પણ ભાત કે આવુ જ આપતો અને બાળકોનું શોષણ કરતો હતો. રાજકોટ રાજકોટ શહેર પોલીસની ટીમોએ પુણ્યરૂપ કામગીરી કરી આવા 14 બાળમજુર મળી 19 પરપ્રાંતિય મજુરોને ગુરુવારની રાત્રે મુકત કરાવ્યા હતા. કારખાનુ ચલાવતા પશ્ચિમ બંગાળના વતની અજીન મૌલા વિરૂધ્ધ જુવેનાઈલ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અજીતની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : કોહલી કમાણીમાં પણ ‘વિરાટ’! આટલા કરોડની સંપતિનો માલિક, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી, જાણો તમામ માહિતી

બાળ મજુરોને માર મારતો હોવાની ફરિયાદના પગલે પોલીસ દ્વારા બાળમજુરોનું માર મારવા ઉપરાંત અન્ય કોઇપ્રકારે યૌન શોષણ થતું હતું કે કેમ તે બાબતે બાળકોનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. એક બાળકના પૂંઠના ભાગે ઇજા હતી. જેથી તપાસ અને પૂછતાછમાં ગભરાયેલા, ફફડતા બાળકે શેઠ દ્વારા કામ બાબતે કે આવી રીતે માર મારતો અને પૂંઠના ભાગે સળીયો ભરાવીને ઝુલમ ગુજારાતો હોવાનું કથન કર્યુ હતું. બાળકને સારવારમાં સિવિલમાં એડમીટ કરાર્યો છે. આવી ક્રુરતા સાંભળી અને બાળકોની દયનીય સ્થિતિ જોઈ પોલીસનું હૈયુ કંપી ઊઠયું હતું. બર્બરતા ગુજારનાર શખસને પોલીસે બરાબરના કાયદાના પાઠ ભણાવ્યા, ભાન કરાવ્યુ હતું.

આ પણ વાંચો : આમાં આગ ક્યાંથી બુઝે! રાજકોટમાં હલકી ગુણવતાના અગ્નિશમન સાધનો બનાવતી ફેક્ટરી ઝડપાઇ

આંતરીક વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ શેઠના રૂપમાં શેતાન જેવા શખસે એટલી હદે બાળક પર પૂંઠના ભાગે સળીયો કે આવો પદાર્થ ભરાવવાનું ક્રુર કૃત્ય કર્યુ કે બાળકના મૂત્ર માર્ગમાં ગંભીર પહોંચ છે. જેને લઈને બાળકનો મૂત્રમાર્ગ બંધ થયો હોય કે એવી કોઈ ઈજા થવાથી બાળકનું યૂરિન તેની પૂંઠના ભાગેથી નીકળે છે. સારવાર કરનાર તબીબો પણ ચોંકી ઉઠયા છે. સિવિલના સૂત્રોના કહેવા મુજબ બાળકના મૂત્ર માર્ગની નડીને ઇજા થઇ હોય, લીક થઈ જવાથી મૂત્ર પણ ગુદાના ભાગે નીકળતું હોય સર્જરી કરવી પડે. બાળકના પરિવારજનો વતનથી પહોંચે ત્યારબાદ બાળકની આ ઇજાની સારવાર થશે તેવું જાણવા મળે છે. માનવીના રૂપમાં આવા હેવાન શખસ સામે બાળકની પૂંઠની ઈજાને લઈને આરોપી સામે પોકસો કલનો ઉમેરો કરાયો છે.

બીજી તરફ બાળકોનું આયકોલોજીસ્ટ, ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર સહિતની ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરવાની કાર્યવાહી થશે. પોલીસ દ્વારા આરોપી અજીતની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? સહિતના મુદ્દે પણ તપાસ ચલાવાઈ રહી છે.



Share Article

Other Articles

Previous

India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11

Next

કોહલી કમાણીમાં પણ ‘વિરાટ’! આટલા કરોડની સંપતિનો માલિક, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી, જાણો તમામ માહિતી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઈન્ડિગો સામે કેન્દ્ર સરકારની આકરી કાર્યવાહી, 10% ફ્લાઈટ ઉપર રોક
1 કલાક પહેલા
લો બોલો! લસણ-ડુંગળીના લીધે પતિ-પત્ની થયા અલગ,ઘરનું વાતાવરણ બગડતા કોર્ટમાં જંગ,વાંચો અમદાવાદના છૂટાછેડાનો કિસ્સો
2 કલાક પહેલા
આટકોટમાં 6 વર્ષની માસૂમ સાથે નિર્ભયા જેવી બર્બરતા : દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
2 કલાક પહેલા
પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2722 Posts

Related Posts

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાન મેનેજર મહિલા નેતા સુસી વિલ્સને વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ બનાવ્યા, સુસી ટ્રમ્પના પ્રશાંત કિશોર ગણાય છે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ , નાણાકીય સ્થિતિ મજબૂત બનશે ; અટકયેલા નાણાં પરત મળશે
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજકોટમાં નીકળી ભગવાન રામની શોભાયાત્રા…જુઓ શું કહ્યું સનાતન સમિતિના પ્રમુખ વિજય વાંકે…
રાજકોટ
2 વર્ષ પહેલા
ઈસ્ત્રીના પૈસાએ યુવાનને છરીના ઘા ખવડાવ્યા !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર