Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

APPLE લવર્સ ચેતજો! રાજકોટના સરદારનગર રોડ પર પોલીસે મોબાઈલની 5 દુકાનમાંથી એપલની નકલી એસેસરીઝનો જથ્થો ઝડપ્યો

Wed, December 24 2025

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી એપલ કંપનીની નકલી મોબાઈલ એસેસરીઝનું વેચાણ થઈ રહ્યાની જાણ કંપનીને થતાં આખરે પોલીસને સાથે રાખી સરદારનગર મેઈન રોડ ઉપરની પાંચ દુકાનમાં ચેકિંગ કરાતા ત્યાંથી 5.05 લાખની કિંમતનો નકલી એસેસરીઝનો જથ્થો પકડાતા વેપારીઓ સામે એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

આ અંગે એકલ કંપનીના ટ્રેડમાર્ક તેમજ કોપીરાઈટના અધિકારોના રક્ષણ તેમજ કોપીરાઈટ ભંગ થતો હોય તો ફરિયાદી કરવાની સત્તા ધરાવતા ગ્રીફીન ઈન્ટેલએંચ્યુઅલ કંપનીના મેનેજર વિશાલસિંહ હિરાસિંહ જાડેજા અને તેમની ટીમે એ-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને સાથે રાખી સરદારનગર મેઈન રોડ પર જય બાલાજી મોબાઈલ એસેસરીઝમાં તપાસ કરતાત્યાંથી એપલ સિમ્બોલવાળા 188 નંગ મોબાઈલ કવર, એપલ સિમ્બોલવાળા આઠ એરપોર્ટ મળી આવતા તેના માલિક આકાશ રામભાઈ તલરેજ (ઉ.વ.34, રહે.સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર) સામે ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો :બેંગકોક ફલાઇટમાંથી સુરત એરપોર્ટ પર ઉતરેલા પેસેન્જરની બેગમાંથી 6.18 કરોડનો હાઇબ્રીડ ગાંજો પકડાયો,3 શખ્સની ધરપકડ

આ ઉપરાંત મહાદેવ મોબાઈલ કવર નામની દુકાનમાંથી એપલ સિમ્બોલવાળા 183 કવર, એપલ સિમ્બોલવાળા યુએસબી એડેપ્ટર, યુએસબી કેબલ, પ્રો-બ્લેક કલરના એરપોર્ટ, સફેદ કલરના એરપોર્ટ મળી આવતાં દુકાનના સંચાલક ભાવારામ ખુમારામ ચૌધરી સામે ગુનો નોંધાયો હતો. આ જ રીતે કવર ઝોન નામની મોબાઈલની દુકાનમાંથી 200 નંગ મોબાઈલ કવર, છ નંગ કેબલ, એક એરપોર્ટ અને પાવર બેન્કનો જથ્થો મળી આવતા દુકાનના સંચાલક પ્રેમલ કિશોરભાઈ રાચ્છ સામે ગુનો નોંધ્યો હતો. ટફન ઝોન નામની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી 115 કવર, પાંચ નંગ કેબલ, 35 વોલ્ટનું ચાર્જિંગ એડોપ્ટર મળી આવતા રામ રણછોડભાઈ ડાંગર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટફનવાલા મોબાઈલની દુકાનમાં તપાસ કરતાં ત્યાંથી 83 નંગ મોબાઈલ કવર અને પાંચ નંગ બેક પેનલ મળી આવતાં તેના સંચાલક હર્ષ અજયભાઈ કિલ્જી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :હવે રાજકોટના લાખાજીરાજ રોડ ‘નો હોકર્સ ઝોન’બનશે! ટૂંક સમયમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવા નિર્ણય

એકંદરે પોલીસ દ્વારા કુલ 5.05 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પ્રારંભિક તપાસમાં ખુલ્યા પ્રમાણે ઉપરોક્ત દુકાનમાં દિલ્હી સહિતના રાજ્યોમાંથી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લીકેટ સામાન આવતો હતો. આ સામાન અત્યંત સસ્તા ભાવે ખરીદ કર્યા બાદ રાજકોટમાં મોંઘા ભાવે જાણે કે અસલ જ હોય તે રીતે તેનું વેચાણ કરવામાં આવતું હતું.

Share Article

Other Articles

Previous

Vibrant Summit Rajkot: રિલાયન્સ, અદાણી, એસ્સારના વિશાળ પેવેલિયન બનશે! ઉદ્યોગપતિઓને રામપરા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની વિઝિટ કરાવાશે

Next

બેંગકોક ફલાઇટમાંથી સુરત એરપોર્ટ પર ઉતરેલા પેસેન્જરની બેગમાંથી 6.18 કરોડનો હાઇબ્રીડ ગાંજો પકડાયો,3 શખ્સની ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
12 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
12 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
13 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
13 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટ : તા. 1 થી 10 નવેમ્બર સુધી ફલાઈટના ટિકિટના ભાડામાં તોતિંગ વધારો, દિલ્હી અને બેંગલોરની ટિકિટના ભાવ આસમાને
ગુજરાત
1 વર્ષ પહેલા
કોટેચા ચોકમાં દંડ ભરવા બાબતે પોલીસ-પ્રજા બન્ને ભાન’ ભૂલ્યા !
રાજકોટ
1 વર્ષ પહેલા
અગ્નિકાંડ જેવી ઘટના બીજી વખત ન બને તે માટે આકરાં નિયમો બનાવાશે: CP
રાજકોટ
2 વર્ષ પહેલા
સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ! કાન, નાક અને ગળાના 10 લાખના સાધનો ગાયબ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર