જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું હોસ્ટેલમાં મૃત્યુ થયું છે. વિગતો મુજબ BCAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હાર્ટ એટેક આવતા મોત થયું છે. વિગતો મુજબ વિદ્યાર્થીની જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીની જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક વિગતો મુજબ મૃતકનું નામ કશીશ પીપળવા અને તેને બે વર્ષથી વાલ્વની બીમારી હોવાનું પણ સામે આવ્યું છે.
Related Posts
તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવમાં ભડકો
3 વર્ષ પહેલા
રાજકોટમાં છ લાખની લોન ભરપાઈ ન કરતા મકાનની જપ્તી
2 વર્ષ પહેલા
